GPSC નવી ભરતી 2024 : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનર દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ તથા વાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી 18 સપ્ટેમ્બર 2024 થી 3 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઇન માધ્યમથી કરી શકાશે. જીપીએસસી દ્વારા કુલ 70 વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી લગત તમામ માહિતી જેમાં પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી ફી સિલેક્શન પ્રોસેસ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરશો તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીની તમામ નવીનતમ અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટની ડેઇલી મુલાકાત કરવી.
GPSC ભરતી 2024
| ભરતી સંસ્થા | ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન |
| જાહેરાત ક્રમાંક | જાહેરાત No. 36/2024-25 થી Advt. No. 46/2024-25 |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 70 |
| અરજી મોડ | ઓનલાઇન |
| અરજી શરૂ થયા તારીખ | 18 સપ્ટેમ્બર 2024 |
| અંતિમ તારીખ | 3 ઓક્ટોબર 2024 |
| સત્તાવાર વેબસાઈટ | https://gpsc-ojas.gujarat.gov.in |
શૈક્ષણિક લાયકાત વયમર્યાદા ફી અને અન્ય વિગતો : કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
કેવી રીતે અરજી કરવી:
- રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ gpsc-ojas. gujarat. gov. in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અગત્યની તારીખો
- ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 18.9.2024 બપોરે 1:00 વાગ્યાથી
- ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ :3.10.2024
| સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
| સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
| ઓનલાઇન અરજી કરવાં માટે | અહીં ક્લિક કરો |
| હોમ પેજ | અહીં ક્લિક કરો |
