WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Chat GPT in Gujarati: Chat GPT શું છે અને તે તમને કેવી રીતે ઉપયોગી થશે, જાણો સંપૂર્ણ માહિતી.

Chat GPT : Chat GPTશું છે? તે કેવી રીતે કાર્ય કરે છે? તમારા રોજિંદા જીવનમાં તમને કેવી રીતે ઉપયોગી થશે? અને Chat GPT ના ફાયદાઓ કેટલા છે વગેરે Chat GPT લગત તમામ માહિતી અહીં આપણે જાણીશું જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

Chat GPT in gujarati

Chat GPT એ એક ભાષા મોડેલ છે. જે મોટા પ્રમાણમાં ટેક્સ્ટ ડેટા સેટ પર પ્રશિક્ષિત છે. અંગ્રેજી ભાષામાં Chat GPT નું સંપૂર્ણ સ્વરૂપ ચેટ જનરેટીવ પ્રિ ટ્રાન્સફોર્મર છે. તેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. AI એ પેટ બોટનો એક પ્રકાર છે. Chat GPT તે google ની જેમ જ એક સર્ચ એન્જિન છે. પ્રાપ્ત માહિતી અનુસાર જેના દ્વારા તમે સરળતાથી શબ્દોના ફોર્મેટમાં વાત કરી શકો છો અને તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નોના જવાબ મેળવી શકો છો. Chat GPT 30 નવેમ્બર 2022 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. હાલમાં તે માત્ર અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે પરંતુ ખૂબ જ ટૂંક સમયમાં તેને તમામ ભાષાઓમાં ઉપલબ્ધ કરવામાં આવશે. સરળ ભાષામાં વાત કરીએ તો તમે તે Chat GPT માંથી જે પણ પૂછો છો તેનો તમને જવાબ લખીને વિગતવાર સમજાવવામાં આવે છે. એટલે કે તમે કોઈપણ ચીજ વસ્તુ થર્ડ હિસ્ટ્રી વગેરે કોઈપણ બાબતનો શબ્દ લખો અને તેના વિશે તમારે જાણવું હોય તો Chat GPT તમને સાચી માહિતી અને અનેક શબ્દોમાં તે માહિતી લખીને મોકલાવશે અને તે પણ માત્ર એક બે સેકન્ડની અંદર. તેથી જ મોટાભાગના લોકો Chat GPT નો હાલ ઉપયોગ કરી રહ્યા છે. Chat GPT ના યુઝર્સ ની વાત કરીએ તો બે વર્ષની અંદર તેના યુઝર્સ લગભગ બે મિલિયનથી વધુ થઈ ચૂક્યા છે.

Chat GPT કેવી રીતે કામ કરે છે?

Chat GPTની સત્તાવાર વેબસાઈટ પર તે કેવી રીતે કાર્ય કરે છે તેની વિગતવાર માહિતી આપેલી છે. તાલીમ આપવા માટે ડેવલોપર દ્વારા સાર્વજનિક ધોરણે ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાંથી આ ચેટબોર્ડ તમે પૂછાયેલા પ્રશ્નોના જવાબો શોધે છે અને પછી તેનો જવાબ તુરંત તમને સ્ક્રીન પર બતાવે છે. જેથી તમારે કોઈપણ બાબત વિશે જાણવું હોય તો માત્ર તેના વિશે એક શબ્દ લખવાનો રહેશે અને તુરંત જ Chat GPT તમને તેના વિશેની વિગતવાર માહિતી મોકલશે.

Chat GPTની વિશેષતાઓ

  • Chat GPT નો ઉપયોગ સામગ્રી જનરેટ કરવા માટે થઈ શકે છે.
  • Chat GPT ની મદદથી તમે નિબંધ જીવન ચરિત્ર એપ્લિકેશન વગેરે લખીને તૈયાર કરી શકો છો.
  • Chat GPT પર પૂછવામાં આવેલ કોઈ પણ પ્રશ્નનો જવાબ રીયલ ટાઈમમાં આપી શકાય છે.
  • તેના પર ઉપલબ્ધ સુવિધા નો ઉપયોગ કરવા માટે વપરાશ કરતા ને કોઈ પૈસા ચૂકવવાની જરૂર રહેતી નથી એટલે કે Chat GPTનો ઉપયોગ બિલકુલ ફ્રી છે.
  • આવનાર સમયમાં Chat GPT પર લોકો વિવિધ ભાષાઓનો ઉપયોગ કરી શકશે.

Chat GPT નો ઉપયોગ કેવી રીતે કરવો

નો ઉપયોગ કરવા માટે તમારે તેની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. અને તમારું એક એકાઉન્ટ રજીસ્ટર કરવાની જરૂર પડશે. અત્યારના સમયમાં Chat GPT નો ઉપયોગ બિલકુલ ફ્રી છે.

Chat GPT એકાઉન્ટ બનાવવાની પ્રોસેસ

  1. સૌપ્રથમ તમારા મોબાઇલમાં કોઈપણ વેબ બ્રાઉઝર ઓપન કરો.
  2. હવે Chat GPT ની ઓફિશિયલ વેબસાઈટ https://chatgpt.com/ પર જાઓ.
  3. તેના હોમ પેજ પર લોગીન અને સાઈન અપનો વિકલ્પ જોવા મળશે.
  4. સાઈન અપના વિકલ્પો પર ક્લિક કરો.
  5. તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં ઇ-મેલ આઇડી google એકાઉન્ટ માઈક્રોસોફ્ટ અકાઉન્ટ નો ઉપયોગ કરીને એકાઉન્ટ બનાવી શકો છો.
  6. તમે ઇમેલ એડ્રેસ કરવાનું રહેશે અને કંટીન્યુ બટન પર ક્લિક કરો.
  7. તમારા મોબાઇલ ઉપર એક ઓટીપી આવશે ઓટીપી દાખલ કરી વેરીફાઈ બટન પર ક્લિક કરો.
  8. આમ તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ જતા ની સાથે તમારું ચેટ જીપીટી અકાઉન્ટ બની ગયું.
  9. હવે તમે તેમાં નીચે જેના વિશે તમારે જાણવું હોય તેના વિશે તમે લખી શકો છો અને તેના વિશે તુરંત માહિતી મેળવી શકો છો.
  10. આ રીતે જ્યારે જરૂર પડે ત્યારે Chat GPT નો ઉપયોગ કરી તાત્કાલિક માહિતીમેળવી શકો છો.

Chat GPT ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment