VMC Recruiment : વડોદરા મહાનગરપાલિકા દ્વારા સારા પગાર ધોરણની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. તાજેતરમાં સત્તાવાર વેબસાઈટ પર નોટિફિકેશન જારી કરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન સુપરવાઇઝરની પોસ્ટ માટે ભરતી જાહેરાતની સૂચનાઓ બહાર પાડી છે. વડોદરા મહાનગરપાલિકાની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વય મર્યાદા અને ઓનલાઈન અરજી કરવાની અગત્યની તારીખ વગેરે તમામ માહિતી તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો.
વડોદરા મહાનગરપાલિકા ભરતી હાઈલાઈટ
ભરતી સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ | ગાર્ડન સુપરવાઇઝર |
જગ્યા | 5 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 29 સપ્ટેમ્બર 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://vmc.gov.in |
ઉંમર મર્યાદા
- વડોદરા મહાનગરપાલિકાની ભરતીમાં લઘુતમ ઉંમર મર્યાદા 21 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
- અનામત કેટેગરીના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓ ની માહિતી
કેટેગરી | જગ્યા |
બિન અનામત | 3 |
સા. શૈ. પ. વ. | 1 |
અ. જ. જા. | 1 |
શૈક્ષણિક લાયકાત
- B. Sc. (બાગાયત ) પ્રથમ વર્ગ સાથે.
- M. Sc. (બાગાયત ) ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
પગાર ધોરણ
આ ભરતીમાં સિલેક્ટ થયેલ ઉમેદવારોને પ્રથમ ત્રણ વર્ષ માટે ₹40,800 માસિક વેતન મળશે, ત્યારબાદ સંસ્થાના ધારા ધોરણ પ્રમાણે પગાર મળશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જાઓ
- ગાર્ડન સુપરવાઇઝર ભરતી પર ક્લિક કરવું.
- અરજી ફોર્મ ઓપન થશે તેમાં તમામ માહિતી ભરો.
- ઓનલાઇન મોડ થી અરજી ફી ચૂકવો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને અરજીની પ્રિન્ટ મેળવો.
ભરતી નોટિફિકેશન
વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ ગાર્ડન સુપરવાઇઝરની જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતાં પહેલાં નીચે આપેલા ભરતી નોટિફિકેશન ને ડાઉનલોડ કરી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
અગત્યની લિંક
VMC-GARDEN-SUPERVISOR-bharti Download | Click Here |
Official website | Click Here |
Home page | Click Here |