ઓછા CIBIL સ્કોરમાં પર્સનલ લોન મેળવો : અચાનક જ્યારે નાણાકીય પરિસ્થિતિ ની સમસ્યા ઉભી થાય ત્યારે માણસ બેંકમાં અથવા વિવિધ લોન આપતા પ્રાઇવેટ સેક્ટરની મુલાકાતે જતા હોય છે, પરંતુ લોન લેવા માટે તમારો CIBIL સ્કોર સારો હોવો જોઈએ. જ્યારે લોન લેવાની જરૂરિયાત ઊભી થતી હોય છે અને બેંકમાં કે અન્ય સેક્ટરમાં ધક્કા ખાય ત્યારે ખબર પડે કે CIBIL સ્કોર તો સાવ ઓછો છે અને પર્સનલ લોન મળી શકે તેમ નથી. ત્યારે માણસ નિરાશ થઈ જાય છે અને અન્ય વ્યક્તિઓ પાસેથી પૈસા ઉછીના લેવાની જરૂરિયાત ઊભી થાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં તમારે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લેવાની જરૂર પડશે નહીં તેવું સમાધાન લઈને અમે અહીં આવ્યા છીએ. જો તમારો સીબિલ સ્કોર સાવ ઓછો હોય અને તમારે પર્સનલ લોન લેવાની જરૂર હોય તો આ આર્ટિકલ માં જણાવવામાં આવેલ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે. જાણો ઓછા સીબીલ સ્કોરમાં પણ પર્સનલ લોન કેવી રીતે મેળવી શકાય.
સીબીલ સ્કોર 500 થી 600 ની વચ્ચે છે.
જો તમારો સીબિલ સ્કોર 500 થી 600 ની રેન્જમાં આવે છે તો તમને લોન મેળવવામાં મુશ્કેલી ઊભી થશે. કોઈપણ બેંક અથવા પ્રાઇવેટ સેક્ટર માંથી લોન મેળવવા માટે ઓછામાં ઓછો 700 જેટલો સીબીલ સ્કોર હોવો જરૂરી છે. જો 700 થી ઓછો સિબિલ સ્કોર હોય તો લોન લેવામાં મુશ્કેલી થશે. ઓછા સિબિલ સ્કોરમાં લોન કેવી રીતે મેળવી શકાય તેના વિશેની માહિતી અહીં મૂકવામાં આવેલી છે.
પર્સનલ લોન ને લેતી વખતે તમારો સિબિલ સ્કોર સૌથી મહત્વનો માપદંડ છે. અ સુરક્ષિત લોન માટે સામાન્ય રીતે ન્યૂનતમ સીબીલ સ્કોર 700 હોવો જરૂરી છે. જોકે કેટલીક એન બી એફ સી અથવા નાણાકીય સંસ્થાઓ ઓછા સ્કોર ધરાવતા અરજદારોને ધ્યાનમાં લઇ શકે છે. જો તમારો સ્કોર 700 ની નીચે હોય તો મોટાભાગની બેંકો લોન આપવાનું ટાડે છે.
700 થી નીચેના સ્કોર માટે લોન ની રકમ.
પ્રથમ વખત લોનના અરજદારો સીબીલ સ્કોર ચેક અને બાયપાસ કરે છે. જોકે અનુગામી લોન માટે અગાઉની લોન ના પુનઃ ચકાસણી ઇતિહાસની તપાસ કરવામાં આવે છે. જો તમારો સ્કોર 700 થી નીચે છે તો બેંકો હજુ પણ સંપૂર્ણ કાચણી અને શરતો પર કરાર કર્યા પછી લોન આપી શકે છે. અગાઉની લોનની સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળતા ભવિષ્યની લોન અને સુરક્ષિત કરવાની તમારી તકોને નોંધપાત્ર રીતે ઘટાડે છે. જે ઈચ્છુક નાણાકીય સંસ્થાઓને શોધવાનુ પડકારરૂપ બનાવે છે.
500 – 600 ના CIBIL સ્કોર સાથે લોન સુરક્ષિત કરવી.
કેટલીક NBFCs 500 – 600 ના સીબીલ સ્કોર સાથે લોન ઓફર કરે છે જોકે સામાન્ય રીતે પાંચ હજાર રૂપિયાથી 25 હજાર રૂપિયા સુધીની રકમમાં લોન મળી શકે છે.
ક્રેડિટ બી અને નવી લોન જેવી અગ્રણી NBFCs નીચા સિબિલ સ્કોર ધરાવતી વ્યક્તિઓ, આધાર અને પાનકાર્ડ વેરિફિકેશન પર આકસ્મિક લોન વિકલ્પો પ્રદાન કરે છે. જોકે આ લોન ઉંચા વ્યાજ દરો સાથે આવે છે. તે તાત્કાલિક નાણાકીય જરૂર માટે સક્ષમ વિકલ્પો તરીકે સેવા આપે છે.
PayMe ઈન્ડિયા લોન એપની મુખ્ય લિંક્સ
Peyme 50000 સુધીનું લોન આપતી એપ્લિકેશન | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |