WhatsApp ગ્રૂપમાં જોડાવો!

અંગ્રેજી શીખવા માટેની શ્રેષ્ઠ એપ્લિકેશન

સ્પોકન ઇંગલિશ એપ : નમસ્કાર મિત્રો તમારે તમારો વ્યવસાય શરૂ કરવા માટે ઓનલાઇન બિઝનેસ આઈડિયા ઇન ગુજરાતી ઇન્વેસ્ટમેન્ટ વિશે વિગતવાર માહિતી મેળવવી હોય તો તેના માટે તમને અમારી આ વેબસાઈટ ખૂબ જ ઉપયોગી થશે. તમે જાણો છો તે રીતે હાલ અંગ્રેજી કેટલું મહત્વનું બની ગયું છે દરેક વ્યવસાયમાં અંગ્રેજી ભાષાની જરૂર પડે છે પરંતુ આપણા ભારતમાં અંગ્રેજી બોલવું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. કેમકે આપણે અંગ્રેજી ભાષાનો રોજબરોજના રોજિંદા વપરાશમાં ઉપયોગ ખૂબ ઓછો કરીએ છીએ. આપણી આસપાસના લોકોઆપણી આસપાસના લોકો અંગ્રેજી બોલવાનો પસંદ કરતા નથી. જેના કારણે આપણે અંગ્રેજી બોલવા માંગતા નથી. અને તેના લીધે આપણે અંગ્રેજી બોલતા પણ શીખી શકતા નથી અથવા તો ખૂબ ધીમે શીખે છે. અહીં આજના આર્ટીકલમાં આપણે બેસ્ટ ઇંગલિશ સ્પોકન એપ સાથે સંબંધિત છીએ. અહીં હું તમને બેસ્ટ ઇંગલિશ સ્પોકન એપ વિશે સંપૂર્ણ માહિતી આપીશ.

બેસ્ટ સ્પોકન ઇંગલિશ એપ

વર્તમાન સમયમાં ખૂબ જ સ્માર્ટ બની રહેવું એ અગત્યનો છે. દરેક લોકો પાસે લગભગ સ્માર્ટફોન હોય જ છે. જેના દ્વારા તમે આવી ઘણી એપ્લિકેશનનો ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરીને ફક્ત અંગ્રેજી વ્યાકરણના નિયમો અને ઓનલાઇન જ નહીં પરંતુ તમે અંગ્રેજી બોલતા પણ શીખી શકો છો અને તે પણ કડાકડ. તમને play store ઉપર અંગ્રેજી શીખવા માટે હજારો એપ્લિકેશન મળી રહેશે. તેથી તમને કઈ અંગ્રેજી સ્પોકન એપ એ સારી છે અને જેના દ્વારા તમે સરળતાથી અંગ્રેજી શીખી શકો તેના માટે કન્ફ્યુઝન ઊભું થતું હોય છે. તેથી અહીં અમે તમારા માટે આ સમસ્યાનો સમાધાન લઈને આવ્યા છીએ. કઈ મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમે ઝડપથી ઇંગલિશ બોલતા શીખી શકો તે અમારો એક મુખ્ય ઉદ્દેશ્ય છે અને તેના વિશે અહીં અમે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છે. અહીં અમારા દ્વારા સ્પોકન ઇંગલિશ એપ વિશે માહિતી આપવામાં આવી રહી છે તે નીચે છે અને તેનો ઉપયોગ કરીને તમે સરળતાથી play store પરથી આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો અને તેનો તમારા રોજિંદા જીવનમાં ઉપયોગ કરીને સરળતાથી બોલતા શીખી શકો છો. વિવિધ અંગ્રેજી એપ્લિકેશન વચ્ચેથી ખૂબ જ પોપ્યુલર અને ખૂબ સારું પરિણામ આપી રહ્યું હોય તેવી વિવિધ ચાર મોબાઈલ એપ્લિકેશન જે સ્પોકન ઇંગલિશ એપ માટે સૌથી વધારે પોપ્યુલર છે તેની માહિતી અમે લઈને આવ્યા છીએ.

EngVatra

આ એપ અંગ્રેજી બોલવા માટે ખૂબ જ સારી છે જો તમે ખૂબ જ સારા અંગ્રેજી શીખનાર અથવા અંગ્રેજી બોલતી એપ્લિકેશન શોધી રહ્યા છો તો આ એપ તમારા માટે ખૂબ જ સારી રહેશે. તે તમને તમારી દૈનિક બોલવાની પ્રેક્ટિસમાં મદદ કરી શકે છે. તેથી આ અંગ્રેજી શીખવાની એપ્લિકેશન તમારા માટે સૌથી બેસ્ટ રહેશે.

આ એપ્લિકેશનની વિવિધ ખાસિયતો નીચે મુજબ છે

  • આ એપ તમને અંગ્રેજી નિષ્ણાંત આપે છે જે તમને તમારું અંગ્રેજી સુધારવા માટે યોગ્ય માર્ગદર્શન આપી.
  • જો તમે કોઈપણ સ્પર્ધામાં પ્રવેશ કરવા ઈચ્છતા હો પરંતુ તમે અંગ્રેજીમાં વાતચીત કરી શકતા નથી તો તમને મદદ કરશે.
  • જો તમે અંગ્રેજીમાં જાહેર ભાષણ અથવા પ્રેઝન્ટેશન આપવા માંગતા હો તો તમને આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી થશે.
  • જો તમે આખી દુનિયામાં ફરવા માંગો છો અને તમને અંગ્રેજી આવડતું નથી તો આ એપ તમને ખૂબ જ મદદરૂપ થશે.

Duolingo

આ એપ્લિકેશન પણ ખૂબ જ પ્રચલિત છે અને અંગ્રેજી બોલવા માટે ખૂબ જ સરસ અને સરળ માધ્યમમાં પ્રદાન કરે છે. જ્યાં તમે અંગ્રેજીની સાથે સાથે અન્ય ઘણી ભાષાઓ પણ શીખી શકો છો. આ એપ શબ્દો વાક્યો અને દરેક વસ્તુમાં અંગ્રેજી પાઠ શીખવે છે. આ એપ્લિકેશન લર્ન વિથ લોકલ નામની એક વિશેષતા છે. જે તમને અંગ્રેજી શબ્દોને મૂળ બોલી ના વિડીયો સાથે સાંકળવામાં મદદ કરે છે. તેમજ શબ્દોને મોટેથી ઉચ્ચરવામાં પણ મદદ કરે છે.

આ એપ્લિકેશનની ખાસિયતો નીચે મુજબ છે

  • આ એપ્લિકેશન દરેક વ્યક્તિ માટે શ્રેષ્ઠ છે જે અંગ્રેજી શીખવા માંગે છે અને વધુને વધુ અંગ્રેજી શબ્દો શીખવાની ઈચ્છા ધરાવે છે.
  • અંગ્રેજી શીખવાની એપ્લિકેશન ઘણા બધા વિદ્યાર્થીઓને મદદ કરે છે જેઓ તેમની અંગ્રેજી બોલવાની કુશળતા સુધારવા ઈચ્છે છે.
  • તે તમને અંગ્રેજી બોલવાની ખૂબ સારી પ્રેક્ટિસ આપે છે.

Fluent U

આજ સ્પોકન અંગ્રેજી એપ પણ ખૂબ જ ઉપયોગી છે જે તમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન આપે છે . અંગ્રેજી શીખનાર માટે ખૂબ જ ઉપયોગી છે. આ એપ્લિકેશન તમને તમારું અંગ્રેજી નિયમિતપણે સુધારવામાં મદદ કરી શકે છે. આ એપ્લિકેશન અને અંગ્રેજી શીખવાની એપ કરતાં વધુ સારી છે અહીં તમને અંગ્રેજી શીખનારાઓનો સમુદાય મળશે જે હંમેશા તમને ઉચ્ચાર શબ્દભંડોળ અને અમે વાતમાં પણ મદદ કરવા તૈયાર રહેશે. તે તમે જે કાંઈ અંગ્રેજી એપ્લિકેશનમાં લખો છો તમે સુધારા વધારા કરવા માટેની પણ સૂચન આપે છે. અંગ્રેજી શીખવા માટે પહેરીને હલ કરવા જેવી અહીં તમને પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેથી તમારે અંગ્રેજી શીખવા માટે કોઈપણ જાતની ક્વેરી હોય તો તમે સરળતાથી તમે હલ કરી શકો છો અને તમારું બેસ્ટ આપી શકો છો.

Hello English

આ એપ્લિકેશન એ ભારતીય એપ છે. જે તમારા અંગ્રેજીના સુધારવા માટે ખૂબ જ સારી એપ્લિકેશન છે. આ એપ્લિકેશન લોન્ચ થતાની સાથે જ ખૂબ જ ઝડપથી ફેમસ થઈ ગઈ હતી. આ એપ્લિકેશનમાં દરરોજ તમને લેસન આપવામાં આવે છે અને પ્રેક્ટિસ પણ કરાવવામાં આવે છે. આમાં તમને એક ટેસ્ટનો ભાગ પણ જોવા મળે છે જેના દ્વારા તમે ટેસ્ટ પણ આપીને તમારા જ્ઞાનની ચકાસણી કરી શકો છો. આ એપ્લિકેશનને પ્લે સ્ટોર ઉપર ખૂબ જ સારું રેટિંગ પણ મળ્યું છે. ભારતીય મૂળના લોકોને હાલ આ એપ્લિકેશન ખૂબ જ વધુ પસંદ આવી રહી છે.

સારાંશ

મિત્રો તમે જોયું કે મારી આજના આર્ટીકલમાં અહીં અંગ્રેજી સ્પોકન એપ વિશે જણાવવામાં આવ્યું છે જે તમને અંગ્રેજી બોલવામાં મદદ કરી શકે છે. સાતત્ય અને સમર્પણ પછી તમને અંગ્રેજી બોલતા કોઈ રોકી શકશે નહીં. જે લોકોને અંગ્રેજી વાંચતા લખતા અને બોલવાની પ્રેક્ટિસ છે કરવાની ઈચ્છા હોય તેઓને હું આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા સૂચન કરીશ.

અંગ્રેજી બોલવા અને શીખવા માટે એપની લિંક

એપ્લિકેશનનું નામ
EngVarta App Download કરવા માટે
Duolingo App Download કરવા માટે
Fluent U App Download કરવા માટે
Hello English App Download કરવા માટે

Leave a Comment