સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024 : સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 8326 મલ્ટીટાસ્કીંગ સ્ટાફ ની જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીની તમામ માહિતી જેમકે વહી મર્યાદા શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ અરજીથી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે મુજબ છે.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2024
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવલદાર પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ જે ઉપર જઈ વધુ માહિતી મેળવવાની રહેશે. અહીં નીચે નોટિફિકેશન સત્તાવાર રીતે મૂકવામાં આવેલું છે તેના પર ક્લિક કરી તમે પીડીએફ ડાઉનલોડ કરી આ ભરતી ની વિગતવાર માહિતી મેળવી શકો છો.
સ્ટાફ સિલેક્શન કમિશનરની મલ્ટીંગ સ્ટાફ અને હવલદાર પોસ્ટ માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે જેઓ સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટીંગ સ્ટાફ 2024 સામે અરજી કરવા ઇચ્છતા હોય તેવો સત્તાવાર નોટિફિકેશનની જરૂરી તમામ સૂચનાઓને વાંચવી અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકે છે.
પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ અરજી ફી વગેરે જેવી અગત્યની તમામ બાબતો નીચે આપેલ નોટિફિકેશનમાં વાંચો.
અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવું
- તેમાં નોટિસ બોર્ડ વિકલ્પ ઉપર ક્લિક કરો
- નોટિસ બોર્ડમાં મલ્ટિંગ સ્ટાફ નોન ટેકનિકલ સ્ટાફ એન્ડ ધવલ એક્ઝામિનેશન 2024 પર ક્લિક કરો
- તેમાં નવા વપરાશ કરતા વિકલ્પો ઉપર ક્લિક કરો
- તમારો ફોટો અને સહી અપલોડ કરો
- અરજી ફોર્મ માં તમારે તમામ માહિતી ભરો
- અન્ય શૈક્ષણિક લાયકાતના જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો
અગત્યની તારીખ
અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2024