WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પંજાબ નેશનલ બેંક ભરતી 2024

પંજાબ નેશનલ બેંક ભરતી 2024: પંજાબ નેશનલ બેંક દ્વારા એપ્રેન્ટિસની કુલ 2700 જગ્યા માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી લગભગ વધુ માહિતી જેમકે ઉમર મર્યાદા શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ અરજીની ફી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરશો તેની તમામ માહિતી નીચે મુજબ છે.

પંજાબ નેશનલ બેંક ભરતી 2024

પંજાબ નેશનલ બેંક દ્વારા એપ્રેન્ટેસો પોસ્ટ માટે કુલ 2700 જગ્યાઓની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી ની અરજી 30 જુન 2024 થી શરૂ થઈ ગયેલ છે જ્યારે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2024 છે. રસ ધરાવતા ઉમેદવારોએ પંજાબ નેશનલ બેંકની સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે

એપ્રેન્ટિસની 2700 જગ્યા પર ભરતી જાહેરાત

પંજાબ નેશનલ બેંક દ્વારા 27 ની જગ્યાઓ માટે પ્રકાશિત જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી લાગત નવીનતમ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.

પંજાબ નેશનલ બેંકની તમામ માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચો તેમાં શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ સિલેકશન પ્રોસેસ વગેરે તમામ માહિતી મૂકવામાં આવેલી છે.

અરજી કેવી રીતે કરશો?

  1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ
  2. તેમાં રિક્વાયરમેન્ટ સેક્શન પર ક્લિક કરો
  3. એંગેજમેન્ટ એપ્રેન્ટીસ શોધો અને તેમાં નવા વપરાશ કરતા વિકલ્પો પર ક્લિક કરો
  4. ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલ અન્ય તમામ માહિતી ભરો
  5. જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો
  6. અરજી ફોર્મ માં તમારે તમામ માહિતી સાચી ભરાઈ ગયા બાદ ફોર્મ ને સબમિટ બટન પર ક્લિક કરો
  7. ભવિષ્યના ઉપયોગ માટે અરજીની પ્રિન્ટ મેળવો.

મહત્વની તારીખો

ઓનલાઇન અરજી શરૂ થયા ત્યારે 30 જુન 2024

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2024

Leave a Comment