SBI Requirements 2024 : ભારતીય સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા માં સૌથી મોટી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. એસબીઆઇ દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર ની નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી લગાવતા વિગતવાર માહિતી જેમાં ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર, સિલેક્શન પ્રોસેસ, અરજી ફી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? તેની તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે. એસબીઆઈ ભરતી 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ ની નિયમિત મુલાકાત લેવી.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં મોટી ભરતી 2024
ભરતી સંસ્થા | state bank of india |
પોસ્ટનું નામ | સ્પેશિયાલિસ્ટ ઓફિસર |
અરજી નો પ્રકાર | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27 જૂન 2024 |
પગારધોરણ | દરેક પોસ્ટ માટે અલગ અલગ છે |
સત્તાવાર વેબસાઈટ | https://recruitment.bank.sbi |
SBI ભરતી 2024
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ વિવિધ પોસ્ટ માટે જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો જેમાં તમામ માહિતી આ પોસ્ટમાં મૂકવામાં આવેલી છે માટે દરેક ઉમેદવારને વિનંતી છે કે આ પોસ્ટને અંત સુધી જરૂર વાંચે અને માહિતી સારી લાગે તો આગળ શેર અવશ્ય કરે.
અગત્યની તારીખ
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પોસ્ટ માટેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે. ઓનલાઇન અરજી સાત જુન 2024 થી શરૂ થઈ ગયેલ છે અને અરજી કરવાની અંતિમ તારીખ 27 જૂન 2024 છે.
ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://recruitment.bank.sbi/crpd-rs-2024-25-08/apply પર જાઓ
- તેમાં અપ્લાય ઓનલાઈન વિકલ્પ પસંદ કરો
- એસબીઆઈ ભરતી 2024 વિકલ્પ પસંદ કરો અને તેમાં ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો
- પૂછવામાં આવેલ તમામ માહિતી યોગ્ય રીતે ભરો તેમજ ફોટો અને સહી અપલોડ કરો
- ફોર્મ સબમીટ કરો અને અરજી ફી ઓનલાઈન ભરો
- અરજીની પ્રિન્ટ મેળવી લો
અગત્યની લિંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો
state bank of india ભરતી 2024 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
https://recruitment.bank.sbi/crpd-rs-2024-25-08/apply
state bank of india ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
27 /06/ 2024