WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઓનલાઇન રેડિયો ગાર્ડન વેબસાઈટ દ્વારા સાંભળો તમારા મનપસંદ ગીત

રેડિયો ગાર્ડન: વીડિયોના અતિ આધુનિક આક્રમણ વચ્ચે કોઈને થાય કે રેડિયો વળી શું સાંભળવાનો હોય… પરંતુ હકીકતમાં અને એવું નવતર સ્વરૂપ પ્રોડક્ટ પણ એટલા જ લોકપ્રિય છે જેટલા મનોરંજનના અન્ય વિકલ્પો હોઈ શકે.. રેડિયો ગાર્ડન એપ્લિકેશન એક એવી ઓનલાઇન માધ્યમ સુવિધા છે જેના દ્વારા તમે વિશ્વભરના તમામ ઓનલાઈન રેડિયો સ્ટેશનને સાંભળી શકો છો અને એ પણ તમારા એક આંગળીના ટેરવા ઉપર. જા વિડીયો જોતા જોતા મનોરંજન સત્ય નથી એવી જગ્યાએ આ વિકલ્પો અજમાવશો તો બને કે તમે એના દિવાના થઈ જશો.

વહેલી સવારના સમયમાં અને હોળી રાત્રીના સમયમાં તમને રેડિયો સાંભળવો ખૂબ જ ગમતો હોય છે. પહેલાના સમયમાં લોકો મોટાભાગે રેડિયો સાંભળતા અને પોતાનો મનોરંજન કરતા. હાલના સમયમાં અનેક મનોરંજનના સાધનો સાથે સાથે રેડિયો પણ એક એવો જ ઓપ્શન છે જે તમે ઓનલાઇન દેશભરના તમામ રેડિયો સ્ટેશનને સાંભળી શકો છો.

એક સમયે મનોરંજન એટલે રેડિયો અને રેડિયો એટલે મનોરંજન એવો તાલ હતો ટેલિવિઝન ત્યારે નહોતું પરંતુ સાધારણ ભારતીય પરિવારો ટેપ રેકોર્ડર ખરીદવા માટે સક્ષમ નહોતા. રેડિયો સૌને પોષાતો હતો તે ખૂબ જ સસ્તી કિંમતમાં મળી રહેતો. નાનકડા સાધનમાં જાતજાતના સ્ટેશન પકડાતા અને એમાંથી રહેલા તુ વૈવિધ્ય સફર સંગીત. જોકે રેડિયોના સિગ્નલ ક્યારેક પકડાઈ અને ક્યારેય ના પણ પકડાય એવું બનતું હતું. એક જ સ્ટેશન ટેસ થી સાંભળતા રેડિયોને વારંવાર ફેરવવો અને ગોઠવવો પણ પડતો હતો. ખૂબ કમાલના હતા એ દિવસો. પરંતુ અત્યારે અમે જે તમારા માટે પ્રસ્તુત લાવ્યા છીએ તે છે રેડિયો ગાર્ડન ઓનલાઇન વેબસાઈટ. આ એક એવી વેબસાઈટ છે જેના માધ્યમથી તમારે કોઈપણ અલગથી રેડિયો પ્રોડક્ટ ખરીદવાની જરૂર નથી. અહીં અમારા દ્વારા એક લિંકના માધ્યમથી તમારા સુધી આ માહિતી મોકલવામાં આવી રહી છે તમે આ સાઇટ પર થી દેશભરના તમામ રેડિયો સ્ટેશનને આંગળીના ટેરવા ઉપર ફેરવી વગાડી શકો છો.

અહીં મૂકવામાં આવેલો ઓનલાઇન રેડિયો વેબસાઈટ પર તમે દુનિયાભરના તમામ એવા લોકપ્રિય સ્ટેશનોને સાંભળી શકો છો કે જે ખૂબ જ લોકપ્રિય છે અને દુનિયાભરના દરેક દેશમાં અનેક લોકો હાલ અને સાંભળી રહ્યા છો. એક પૃથ્વીનો ગોળો ઓપન થશે જેમાં નાના નાના લીલા ટપકા વડે તમે રેડિયો સ્ટેશનને જોઈ શકશો તેને ઝૂમ કરવાની સાથે સ્ટેશનનું નામ અને વિસ્તારનું નામ દેશનું નામ દરેક વસ્તુ તમે ઝીણામાં ઝીણી દરેક વસ્તુને જોઈ શકશો. તમે તમારા નજીકના સ્ટેશન તમારો શહેર તાલુકો જીલ્લો રાજ્ય દેશ કોઈ પણ વિશ્વભરના અન્ય દેશ વગેરેને તમે ઝૂમ કરી મન ચાહે તેને સાંભળી શકો છો.

1980 ના દાયકાથી ટેલિવિઝનનો પ્રારંભ વધ્યો. 1990 ના દાયકાના અંત સુધીમાં ટીવી તો ઠીક છે ઇન્ટરનેટ પણ આવી ગયું હતું. પછી વળતા પાણી થવા માંડ્યા રેડિયોના. એક સમય એવો પણ આવી ગયો જ્યારે ઘણાએ એમ પણ ધારી લીધું હતું કે રેડિયો ની વાર્તા પૂરી થઈ ગઈ. પરંતુ એવું નથી રેડિયો આજે પણ ટકેલો છે અને આપણા દેશના વડાપ્રધાને તો એના ઉપર એક કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. એના શ્રોતાઓની સંખ્યા છ થી 15 કરોડની વચ્ચે છે. ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન માટે એ આવક પણ ઊભી કરે છે.

આમ હાલના સમયમાં પણ રેડિયો એક ખૂબ જ લોકપ્રિય મનોરંજનનું સાધન છે. અને એમાં પણ ટેકનોલોજી ના સાત રૂપે અહીં અમે જે પ્રસ્તુત કરી રહ્યા છીએ તે રેડિયો તો ઓનલાઇન વેબસાઈટ પર દુનિયાભરના તમામ સ્ટેશનોની સાથે આંગળીના ટેરવા ઉપર તમારી સાથે છે. તમે ફ્રી સમયમાં આને જોઈ શકો છો અને અદભુત ટેકનોલોજી નો આનંદ ઉઠાવી શકો છો. દુનિયાભરના કોઈપણ રેડિયો સ્ટેશન તમારા શહેરના કોઈપણ રેડિયો સ્ટેશનને સાંભળવા માટે નીચે આપેલા રેડિયો ગાર્ડન ઓનલાઇન વેબસાઈટ ને ટચ કરો અને અદભુત ટેકનોલોજી નો આનંદ ઉઠાવો.

અગત્યની લિંક

દુનિયાભરના કોઈપણ રેડિયો સ્ટેશનને સાંભળવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment