Funny wedding card : લગ્નનો ઉત્સવ કોઈપણ પરિવાર માટે સૌથી મોટો પ્રસંગ હોય છે. જ્યારે પણ કોઈના લગ્ન થાય છે તો દરેક નાની-મોટી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. આ માટે ઘરના લોકો ખૂબ જ મહેનત કરતા હોય છે અને અનેક સમયથી તૈયારીઓ ચાલતી હોય છે લગ્નની દરેક નાની-નાની વસ્તુઓ પર ધ્યાન આપીને કામ કરાવતા હોય છે. અને લગ્ન જેવા પ્રસંગે ધ્યાન પૂરેપૂરું આપવું પણ જોઈએ કેમ કે થોડી એવી નાની ભૂલ આપણા પ્રસંગો પર પાણી ફેરવી શકે છે.
ઘર પર કોઈના લગ્નની કંકોત્રી આવે તો આપણે ધ્યાનથી વાંચતા હોઈએ છીએ. કાર્ડમાં એવી દરેક વ્યક્તિઓ આપવામાં આવે છે જો લોકોએ ક્યારે જવું ત્યાં જવું કેટલા લોકોએ જવું તેની માહિતી આપેલી હોય છે. લગ્નના કાર્ડમાં મહેમાનોને બોલાવવા માટે બાળકોના ટહુકાની શાયરી લખવાનું પણ ચલણ ખૂબ જ પ્રચલિત છે. એક કાર્ડ પર લખેલી સાયરી કંઈક આવી જ રીતે વાયરલ થઈ ગઈ છે.
વાયરલ થયું લગ્નનું કાર્ડ
ઘરમાં આવતા લગ્નના કાર્ડમાં તમે હલ્દી હૈ, ચંદન હે રિશ્તો કા બંધન હે, અથવા તો મેરે ચાચુ યા બુવા કી શાદી મે જલુલ ને જલુલ આના, જેવી સાયરી વાંચી હશે પણ હાલમાં જે સાયરી વાયરલ થઈ છે તેવી તો તમે ભાગીએ છો વાંચી હશે કે જોઈ હશે. વાયરલ થઈ રહેલા કાર્ડમાં એવી ભૂલ થઈ છે કે તેની તસવીર સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. શાયરી કંઈક આવી છે ” ભેજ રહા હું સ્નેહ નિમંત્રણ, રીવર તુમ્હે બુલાને કો, હે માનસ કે રાજહંસ, તુમ ભૂલ ના જાના આને કો ” કદાચ તેને છાપવામાં કાંઈક કોઈએ જોયું નહીં હોય કેમકે કાર્ડમાં ‘ભૂલ ના જાના આને કો’ ની જગ્યાએ ‘ભૂલ જાના આને કો’ એવું છપાય ગયું છે.
💥આને પણ વાંચો :ઉનાળા ના વેકેશન મા ફરવા જવા માટે નુ આ છે ગુજરાત નુ બેસ્ટ સ્થળ, એક વખત માહિતી જરૂર વાંચો.
છપાય કામમાં માત્ર નાની એવી ભૂલ આખા અર્થનો અનર્થ કરી નાખતી હોય છે. મહેમાનો વાંચીને ગોથે ચડી જાય છે કે હવે શું કરવું આના ઘરે જવું કે ન જવું.
ગજબ બેઈજજ્તી છે યાર
કાઢને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર જોક્સ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આમ તો 13 એપ્રિલ 2023 ના રોજ શેર કરવામાં આવેલું આ કાર્ડ 4.8 k લોકોએ પસંદ કર્યો છે. એક યુઝરને લખ્યું છે કે ગજબ બેઈજજતી છે યાર, અન્ય એકે લખ્યું છે કે આ તો હંસને બોલાવી રહ્યા છે. તો બીજા એ લખ્યું છે કે અન્ય તો ગોથે ચડાવી દીધા જવું કે ન જવું.
અગત્યની લિંક
અન્ય માહિતી વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
