gyansahayak Recruiment 2024: જ્ઞાન સહાયક ભરતી: ssgujarat.org.
નમસ્તે મિત્રો, સર્વે શિક્ષા અભિયાન દ્વારા રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જ્ઞાન સહાયકની નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત છે. જ્ઞાન સહાયક ભરતી 2025 ની વધુ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત અરજી ફી ઉમર મર્યાદા અને ઓનલાઇન અરજી કેવી રીતે કરશો તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. જ્ઞાન સહાયકની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ ને નિયમિત મુલાકાત લેવી.

gyansahayak Recruiment 2025
સર્વે શિક્ષા અભિયાન દ્વારા રાજ્ય અને પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી રહેલી જગ્યાઓ માટે પ્રાથમિક શાળા અને અનુદાનિત શાળામાં યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારોને ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની ભલામણ કરવામાં આવે છે. આ ભરતી 11 માસના કરાર આધારિત છે અને ભરતીમાં માસિક 21000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.




ઓનલાઇન અરજી પ્રોસેસ.
- સૌપ્રથમ જ્ઞાન સહાયક ભરતી માટેની ઓફિસિયલ વેબસાઈટ પર જવું https://gyansahayak.ssgujarat.org/home
- અહીં હિન્દી માધ્યમની ભરતી માટે રજીસ્ટ્રેશન કરી ઓનલાઈન અરજી કરવાની રહેશે
- ત્યારબાદ આ ભરતી માટેનું પ્રોવિઝનલ મેરિટલિસ્ટ બહાર પાડવામાં આવશે
- ઉમેદવારોને ઓનલાઈન શાળા પસંદગી માટેનો સમય આપવામાં આવશે
- ઉમેદવારોએ ઓનલાઇન પસંદ કરેલી શાળા મેરીટ આધારિત ફાળવવામાં આવશે
- સિલેક્ટ થયેલ ઉમેદવારોનું જિલ્લા કક્ષાએ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે
- ત્યારબાદ નિમણૂક મળશે.
અગત્યની લિંક
- ઑફિશિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો
- ઓનલાઈન અરજી કરવા માટેની લિંક : અહીં ક્લિક ક

જ્ઞાન સહાયક ભરતી 2025 માં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
26 ઓગષ્ટ 2025