WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ફાઇબર ઇન્સ્યોરન્સ ના ફાયદા જાણો

ફાઇબર ઇન્સ્યોરન્સ ના ફાયદા જાણો: સાઇબર ઇન્સ્યોરન્સ નો અર્થ એ કે આઈડેન્ટીટી થેફ્ટ, ફિશિંગ ઈમેલ સ્પુફિંગ, id થેફ્ટ લોસ, વગેરે જેવા સાયબર હુમલા સામે આર્થિક રીતે સુરક્ષિત બનવું. વધી રહેલા ડિજિટલ સશક્તિકરણની સાથે લોકોને સાઇબર જોખમો પણ રહેલા છે અને ઘણા કિસ્સાઓમાં તેઓ મોટી રકમ પણ ગુમાવે છે તેથી સાઇબર ઇન્સ્યોરન્સ હોવો ખૂબ મહત્વપૂર્ણ છે.

સાયબર ઇન્સ્યોરન્સ ના લાભો જાણો

  • વ્યક્તિગત પોલીસી : આ એકમાત્ર સાયબર ઇન્સ્યોરન્સ પોલીસી છે જે ખાસ કરીને વ્યક્તિઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે. 18 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ આ સાયબર ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકે છે. આજકાલ લગભગ દરેક વ્યક્તિ ચુકવણી કરવા પૈસા ટ્રાન્સફર કરવા ઓનલાઈન શોપિંગ કરવા બ્લોગ અને આર્ટીકલ વાંચવા અને સોશિયલ મીડિયા અને બ્લાઉઝ કરવા માટે ઇન્ટરનેટ નો ઉપયોગ કરી રહ્યા છે. પુસ્કડ ડેટા ઓનલાઇન ઉપલબ્ધ છે અને સાઇબર અપરાધીઓ તેનો ગુનો ખેતરપિંડી કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં દૂર ઉપયોગ પણ કરી રહ્યા છે અને તમને ક્યારે મુશ્કેલીમાં મૂકી દે તેનું કાંઈ કહી ના શકાય. આમ વ્યક્તિગત તો સાયબર ઇન્સ્યોરન્સ હોવું એ ફાયદાકારક છે.
  • વ્યક્તિગત સાયબર સેફ પોલીસી હેઠળ કવરેજ : સાયબર ઇન્સ્યોરન્સ કવરેજમાં આઇડેન્ટિટી થેફ્ટ , સોશિયલ મીડિયા લાઇબિલિટી, સાયબર સ્ટોકિંગ, માલવેર એટેક, id થેફ્ટ લોસ, ફિસીંગ, ઇમેઇલ સ્પુફિંગ, મીડિયા, લાઈબીલિટી, સાયબર એક્સ્ટરશન અને થર્ડ પાર્ટી દ્વારા ગોપનીયતા અને ડેટા ઉલ્લંઘન જેવા 10 સંભવિત જોખમો સામે સુરક્ષાનો સમાવેશ થાય છે ઓલ ઇન વન કોસ્ટ ઇફેક્ટિવ કવર છે.
  • ફાઇનાન્સિયલ કોસ્ટ કવરેજ : સાયબર ઇન્સ્યોરન્સ ખરીદવાથી જો તમે સાયબર હુમલા નો શિકાર બનો છો તો બચાવ માટેનો ખર્ચ કાર્યવાહી કરવાનો ખર્ચ અને અન્ય નાના કવર કરવામાં આવે છે
  • કાઉન્સેલિંગ સર્વિસ : સાયબર હુમલા નો શિકાર બનવાથી તળાવ હાઇપર ટેન્શન અથવા તેવી તબીબી સ્થિતિઓ સર્જાતી હોય છે જો કોઈ પણ પ્રકારના સાઇબર હુમલાને કારણે તણાવ અનુભવતા હોવ તો તમારે માન્ય મનોજ કિસ મનોવૈજ્ઞાનિક અથવા સલાહકાર પાસેથી સારવાર લેવી જોઈએ. સાયબર ઇન્સ્યોરન્સ આવી પરિસ્થિતિઓમાં સારવારના વાજબી ખર્ચને કવર કરે છે.
  • આઈટી કન્સલન્ટ સર્વિસ કવર : સાયબર ઇન્સ્યોરન્સ હેઠળ થયેલા નુકસાન ની રકમ અને કવર કરવામાં આવેલ નુકસાનનું પ્રમાણ સાબિત કરવા માટે તમારા દ્વારા કરવામાં આવેલા આઇટી કન્સલ્ટન ખર્ચને કવર કરવામાં આવે છે.
  • વાજબી પ્રીમિયમ : સાયબર ઇન્સ્યોરન્સ પ્લાન ₹1,00,000 ની સબ ઇન્સ્યોરડ માટે રૂપિયા 700 ના વાજબી પ્રીમિયમ સાથે શરૂ થાય છે. વાજબી પ્રીમિયમ દરો પર આ વાર્ષિક પોલિસી હેઠળ અનેક કવરેજ આપવામાં આવે છે.

ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે સલામત અને સતરત રહો અને સાયબર ઇન્સ્યોરન્સ પોલિસી વડે તમારી સુરક્ષા સુનિશ્ચિત કરો કારણકે તેના અસંખ્ય ફાયદા છે અને સાઇબર હુમલા ની કમ નસીબ ઘટનાના કિસ્સામાં તમને આર્થિક સહાય અને માનસિક શાંતિ આપી શકે છે.

મહત્વની લીંક

ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment