WhatsApp ગ્રૂપમાં જોડાવો!

VMC Recruitment 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જાહેર.

VMC Recruitment 2023: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી જાહેર: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી ભરતી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર જુનિયર ક્લાર્ક સફાઈ કામદાર ફાયરમેન સિક્યુરિટી ગાર્ડ વગેરે જેવી વિવિધ જગ્યાઓ માટે કુલ 18 ખાલી જગ્યાઓ ભરવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ મારફતે 20 ફેબ્રુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા અરજી ફી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે આપવામાં આવેલી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે મારુ ગુજરાત ભરતી.in વેબસાઇટની નિયમિત મુલાકાત લેવી.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024

ભારતીય સંસ્થા વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટ જુનિયર ક્લાર્ક ફાયરમેન સિક્યુરિટી ગાર્ડ વગેરે
કુલ જગ્યા 18
અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024
અરજી પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://vmc.gov.in/

પોસ્ટ ની માહિતી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર નીચે મુજબના પદો પર અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

  • વિભાગીય અધિકારી 01
  • સ્ટેશન ઓફિસર 01
  • ટેલીફોન ઓપરેટર 04
  • મિકેનિક 03
  • જુનિયર ક્લાર્ક 01
  • સફાઈ કામદાર 02
  • ફાયરમેન 04
  • સિક્યુરિટી ગાર્ડ 02
  • કુલ જગ્યાઓ 18

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર દરેક પદ માટે ઉમેદવારોની ઉમર મર્યાદા અને શૈક્ષણિક લાયકાત અલગ-અલગ હોય જેથી શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા ની વિગતવાર માહિતી માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ડાઉનલોડ કરી વાંચવા માટે ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.

શારીરિક કસોટી

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી નીચે મુજબ થશે.

  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ

અરજી ફી

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ ફી ભરવાની રહેશે નહીં.

પગાર ધોરણ

પોસ્ટ ધોરણ પગાર
વિભાગીય અધિકારી35000
સ્ટેશન ઓફિસર27500
ટેલીફોન ઓપરેટર 23000
મિકેનિક23000
જુનિયર ક્લાર્ક23000
ફાયરમેન19500
સફાઈ કામદાર7500
સિક્યુરિટી ગાર્ડ 7500

અગત્યની તારીખ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે કે સત્તાવાર નોટિફિકેશનને વાંચી પોતે આ ભરતી માટે લાયકાત ધરાવતા હોય તો 20 ફેબ્રુઆરી 2024 પહેલા અરજી કરવાની ભલામણ કરવામાં આવે છે.

ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ

  • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જવું
  • અહીં નોટિફિકેશન આપેલ હશે તેમાંથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું.
  • હવે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ મેળવો.
  • આ ફોર્મમાં જરૂરી તમામ માહિતી ભરો.
  • અરજીની સાથે જરૂરી તમામ ડોક્યુમેન્ટ જોડો
  • અરજી ફોર્મ માં તમામ માહિતી ભરાઈ ગયા બાદ તેને સારા કવરમાં પેક કરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જમા કરાવવાનું રહેશે.

મહત્વની લીંક

જોબ એડવર્ટાઈઝમેન્ટ : અહીં ક્લિક કરો

સત્તાવાર નોટિફિકેશન : અહીં ક્લિક કરો

અરજી ફોર્મ : અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી ની અંતિમ તારીખ કઈ છે?

  • 20 ફેબ્રુઆરી 2024

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે?

  • 18

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

Leave a Comment