UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024: નોટિફિકેશન જાહેર : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ભરતીની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવેલી છે. આ ભરતી લગત વધુ માહિતી જેમકે UPSC CSE 2024 નોટિફિકેશન, પ્રિલીમ પરીક્ષાની તારીખ, અરજી કરવાની તારીખ, પાત્રતાના નિયમો, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે. યુ પી એસ સી ભરતી 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે marugujaratbharti.in વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.
યુ પી એસ સી દ્વારા નીચે જણાવેલ પોસ્ટ્સ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરી સૂચના વાંચે ઓફિશિયલ વેબસાઈટ https://upsconline.nic.in/upsc/OTRP/index.php મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. યુ પી એસ સી દ્વારા ભારતીય વહીવટી સેવા IAS, ભારતીય પોલીસ સેવા IPS, ભારતીય વનસેવા IFS માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024
ભરતી સંસ્થા | યુ પી એસ સી (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન ) |
પોસ્ટ | IAS, IPS, IFS |
કુલ ખાલી જગ્યાઓ | 1056 |
જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
અરજી કરવાની તારીખ | 14 ફેબ્રુઆરી 2024 થી 05 માર્ચ 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://upsconline.nic.in |
કુલ ખાલી જગ્યાઓ
યુ પી એસ સી દ્વારા જાહેર કરાયેલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર કુલ 1056 જગ્યાઓ માટે ભરતીનું આયોજન કરવામાં આવેલું છે.
શૈક્ષણિક લાયકાત
- ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.
- શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચવા માટે સત્તાવાર નોટિફિકેશન ને વાંચવું.
ઉંમર મર્યાદા
- આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 21 વર્ષથી 32 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે,
અરજી ફી
- જનરલ ઓબીસી અને એ ડબલ્યુ એસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી – 100 રૂપિયા
- અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવાર અને બેન્ચમાર્ક ડિસેબલિટી ઉમેદવારો ધરાવતી વ્યક્તી અરજી ફી – NIL
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કાઓ પસાર કરવા પર થશે
- પ્રિલિમ પરીક્ષા
- મુખ્ય પરીક્ષા
- ઇન્ટરવ્યૂ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- મેડિકલ તપાસ
નોંધ: ઉમેદવારોને નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
મહત્વની લીંક
IAS Advertisements : અહીં ક્લિક કરો
IFS Advertisements : અહીં ક્લિક કરો
Apply online : અહીં ક્લિક કરો
મહત્વની તારીખ
- અરજી શરૂ થયા તારીખ : 14 ફેબ્રુઆરી 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ : 05 માર્ચ 2024
વારંવાર પૂછાતા પ્રશ્નો
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
- 05 માર્ચ 2024
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024 કેટલી જગ્યાઓ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલ છે?
- 1056
UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2024 ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?