SBI સ્પેશિયાલિસ્ટ ઓફિસર પોસ્ટ માટે ભરતી 2024: state bank of india દ્વારા સ્પેશિયાલિસ્ટ ઓફિસર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે. ઉમેદવારો 04 માર્ચ 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આ ભરતીની વધુ માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, ઉંમર મર્યાદા અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. sbi સ્પેશિયાલિસ્ટ ઓફિસર 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ ની નિયમિત મુલાકાત લેવી.
SBI ભરતી 2024
ભરતી સંસ્થા | state bank of india |
પોસ્ટ | સ્પેશિયાલિસ્ટ ઓફિસર |
ખાલી જગ્યા | 131 |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 04 માર્ચ 2024 |
વેબસાઈટ | https://sbi.co.in |
પોસ્ટ વાઇઝ જગ્યા ની માહિતી
સ્પેશિયાલિસ્ટ ઓફિસર
- ક્રેડિટ એનાલિસ્ટ : 50
- આસિસ્ટન્ટ મેનેજર : 23
- ડેપ્યુટી મેનેજર :51
- મેનેજર ત્રણ :03
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર :03
- સલાહકાર :01
- કુલ જગ્યા: 131
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
વય મર્યાદા
state bank of india ની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલી છે જે નીચે મુજબ છે
- ક્રેડિટ એનાલિસ્ટ પાંત્રીસ વર્ષ
- આસિસ્ટન્ટ મેનેજર 30 વર્ષ
- ડેપ્યુટી મેનેજર 35 વર્ષ
- મેનેજર 38 વર્ષ
- આસિસ્ટન્ટ જનરલ મેનેજર 42 વર્ષ
- સર્કલ ડિફેન્સ બેન્કિંગ એડવાઈઝર મહત્તમ 60 વર્ષ
અરજી કેવી રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
અગત્યની તારીખ
ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ : 13 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ : 04 માર્ચ 2024
મહત્વની લીંક
Advertisements no. CRPD/SCO/2023-24/31
Advertisements no. CRPD/SCO/2023-24/32
Advertisements no. CRPD/SCO/2023-24/33
ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો
અપ્લાય ઓનલાઈન : અહીં ક્લિક કરો
SBI ભરતી 2024 – વારંવાર પૂછાતા પ્રશ્નો
SBI ભરતી 2024 સ્પેશિયાલિસ્ટ ઓફિસર ની ભરતી માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
સત્તાવાર વેબસાઈટ દ્વારા
SBI ભરતી 2024 માં ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખે કઈ છે?
04 માર્ચ 2024