Pm shree kendriya vidhyalaya bsf dantiwada Recruiment 2024: કેન્દ્રીય વિદ્યાલય સીમા સુરક્ષાબળ દાંતીવાડા દ્વારા વર્ષ 2024- 25 માટે શિક્ષકોને ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ઉમેદવારોની પસંદગી કોઇપણ પરીક્ષા વગર ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ 02 માર્ચ 2024 ના રોજ સવારે 8:30 કલાકે યોજનાર છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂના દિવસે અરજી ફોર્મ અને જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું થશે. આ ભરતીની વધુ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ અરજી ફી અને અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેની તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે. કેન્દ્રીય વિદ્યાલય દાંતીવાડા ભરતી ની નવીનતમ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ની નિયમિત મુલાકાત લેવાની રહેશે.
કેન્દ્રીય વિદ્યાલય દાંતીવાડા ભરતી 2024
ભરતી સંસ્થા | પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય બીએસએફ દાંતીવાડા |
પોસ્ટ | વિવિધ |
પગાર | નિયમ અનુસાર |
સિલેક્શન | ઇન્ટરવ્યૂ દ્વારા |
ઇન્ટરવ્યૂ ની તારીખ | 02-03-2024 સવારે 8:30 વાગ્યે |
ઓફિશિયલ વેબસાઈટ | www.bsfdantiwada.kvs.ac.in |
શૈક્ષણિક લાયકાત
કેન્દ્રીય વિદ્યાલય દાંતીવાડા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી નું આયોજન કરવામાં આવેલું છે દરેક જગ્યાની શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જેથી શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલ સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી ફી
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ ફી ભરવાની રહેશે નહીં.
પોસ્ટ
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય બીએસએફ દાંતીવાડા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, તે નીચે મુજબ છે.
- PGTs /શિક્ષક ( હિન્દી/ અંગ્રેજી/ ગણિત /ભૌતિક વિજ્ઞાન /રસાયણ વિજ્ઞાન /જીવ વિજ્ઞાન/ કોમ્પ્યુટર વિજ્ઞાન )
- TGTs /શિક્ષક ( હિન્દી /અંગ્રેજી/ ગણિત /સંસ્કૃત/ સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન)
- PRTs / પ્રાથમિક શિક્ષક
- સ્પોટ્સ કોચ
- સ્પેશિયલ એજ્યુકેટર
- મ્યુઝિક ઇન્સ્ટ્રક્ટર
- ડોક્ટર
- કાઉન્સેલર
- નર્સ
- યોગા ઇન્સ્ટ્રક્ટર
- નર્સરી શિક્ષક
- કમ્પ્યુટર ઇન્સ્ટ્રક્ટર
અરજી ફોર્મ
- અરજી કરવા માટે સૌપ્રથમ નીચે આપેલા જાહેરાતને વાંચો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં તે તપાસો
- યોગ્યતા સંબંધીત વિગતવાર માહિતી માટે સત્તાવાર વેબસાઈટ www.bsfdantiwada.kvs.ac.in પર જવું
- ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનો રહેશે
- ઉમેદવારોએ અરજી ફોર્મમાં જરૂરી તમામ માહિતી ભરી ઓરિજનલ પ્રમાણપત્રોની સાથે ઇન્ટરવ્યૂના સ્થળે હાજર રહેવાનું રહેશે
ઇન્ટરવ્યૂ ની તારીખ અને સ્થળ
- પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય બીએસએફ, દાંતીવાડા
- ઇન્ટરવ્યૂ ની તારીખ : 02 માર્ચ 2024
- સમય : સવારે 8:30 કલાકે
અગત્યની લીંક
ભરતી જાહેરાત : અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો
પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય બીએસએફ દાંતીવાડા ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
www.bsfdantiwada.kvs.ac.in