MDM Recruiment 2024: ગુજરાત મધ્યાન ભોજન વિભાગ દ્વારા જુદા જુદા પદો માટે સુપરવાઇઝરની પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ ભરતીમાં સુપરવાઇઝર ની કુલ 4 જગ્યાઓ ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. મધ્યાન ભોજન સુપરવાઇઝર ભરતીની વધુ માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અરજી ફી સિલેક્શન પ્રોસેસ અને અરજી કેવી રીતે કરશો તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. આ ભરતીની નવીનતમ માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.
MDM Recruiment 2024
ભરતી સંસ્થા | મિડ ડે મીલ મધ્યાહન ભોજન વિભાગ |
પોસ્ટ | સુપરવાઇઝર |
પગાર | 15000 |
અરજી ફી | નિઃશુલ્ક |
ખાલી જગ્યા | 04 |
ઉંમર મર્યાદા
- મધ્યાન ભોજન ની આ ભરતીમાં સુપરવાઇઝરના પદ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 58 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
શૈક્ષણિક લાયકાત
- નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ગ્રેજ્યુએશન કરેલો ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાતની વધુ માહિતી માટે સત્તાવાર નોટિફિકેશન ને વાંચો.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી આ ભરતીમાં ઇન્ટરવ્યૂ ના માધ્યમથી થશે
પગારધોરણ
- ઉમેદવારોની પસંદગી થયા બાદ માસિક રૂપિયા 15000 પગાર આપવામાં આવશે
અગત્યની લીંક
ભરતી જાહેરાત : અહીં ક્લિક કરો
અન્ય ભરતી ની જાહેરાત : અહીં ક્લિક કરો