ટાઈગર લોજિસ્ટિક્સ એક ગ્લોબલ કંપની છે, જે કાર્ગોથ એક્સપોર્ટ માટે જાણીતી છે, આ કંપનીએ નાના રોકાણકારોના હિતમાં ખૂબ મોટો નિર્ણય લીધેલો છે, અને આ નિર્ણય માત્રને માત્ર ભારતીય બજાર માટે ઉપલબ્ધ છે.
શેર બજારમાં રોકાણકારો માટે ખૂબ મોટી ખબર છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે કોઈ કંપનીના શેર એટલા માટે નથી ખરીદી શકતા કારણ કે તેના એક એક શેરની કિંમત ખૂબ વધારે હોય છે. આવી જ એક કંપની એટલે ટાઈગર લોજિસ્ટિક્સ, જેના શહેરોની કિંમત ઘણી વધારે હોવાને કારણે નાના રોકાણકારો તેને ખરીદવાનું ક્યારેય વિચારી પણ શકતા નથી. આવા રોકાણકારોના હિતમાં કંપનીએ ખૂબ મોટો નિર્ણય લીધો છે. રોકાણકારો હવે આ કંપનીના શેર ઘણા ઓછા ભાવે ખરીદી શકશે.
ટાઈગર લોજિસ્ટિક્સ એક ગ્લોબલ કંપની છે, જે કાર્ગો એક્સપોર્ટ માટે જાણીતી છે. કંપનીએ નાના રોકાણકારોના હિતમાં ખૂબ મોટો નિર્ણય લીધો છે, અને આ નિર્ણય ભારતીય બજાર માટે છે. ભારતીય એકમ ટાઇગર લોજિસ્ટિક સે જાહેરાત કરી છે કે અગામી મહિનાથી આ કંપની તેના શહેરોને 1/10 ના ભાવ પર વેચશે. તેનો અર્થ એ થયો કે જો શેર ની કિંમત 800 રૂપિયા છે તો તે રોકાણકારોને માત્ર 80 રૂપિયામાં મળશે.
શા માટે આટલા સસ્તા વેચી રહી છે શેર.
ટાઈગર લોજિસ્ટિક સે જણાવ્યું છે કે તે તેના સેરોને સ્લીપ્ટ કરશે. એનો અર્થ એ થયો કે એક શેર ને ઘણા ભાગોમાં વહેંચવામાં આવશે. કંપનીએ એક જેમ 10ના રેશિયોમાં સ્લીપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેનો ઉદ્દેશ્ય નાના રોકાણકારોને ફાયદો પહોંચાડવાનો છે. કંપનીનું કહેવું છે કે તેના શહેરોની કિંમત વધારે હોવાથી નાના રોકાણકારો અને રિટેલ રોકાણકારો લગાવી શકતા નથી. હવે એક શેરનો ભાવ વર્તમાન કિંમતથી 10 માં ભાવનો રહી જશે. જેનાથી કોઈ પણ શેર ખરીદી શકશે. ટોક સ્લીપ્તથી શેરો ની કિંમત ઓછી થઈ જશે અને સંખ્યા વધી જશે.
શેર ક્યારથી ખરીદી શકાશે.
કંપનીએ શેરબજારને આપેલી જાણકારી અનુસાર 4 માર્ચે કંપની તેના દરેક શહેરને દસમા ભાગમાં વહેંચી દેશે. જેની ફેસ વેલ્યુ ₹10 હશે. તેનો અર્થ એ થયો કે પ્રતિશેહેર એક રૂપિયાની ફેસ વેલ્યુ મળશે. કંપનીએ શેરબજારને જણાવ્યું છે કે તેના શેરધારકોએ 10 ફેબ્રુઆરીના રોજ સ્ટોક સ્લીપ્ટ માટે મંજૂરી આપી દીધી છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર છે પણ ચાર માર્ચની તારીખ નક્કી કરી દીધી છે.
કેટલા ભાવમાં મળશે શેર.
રોકાણકારોને જ્યારથી આ કંપનીના સ્ટોક સ્લીફ્ટ ની ખબર મળે છે ત્યારથી ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, સોમવારે સવારે 9 પોઇન્ટ 35 વાગે ટાઈગર લોજિસ્ટિક્સ ના શેરોમાં લગભગ બે ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને 825 ના ભાવ પર ટ્રેડિંગ કરી રહ્યા હતા. જો આ ભાવ પર શેર સ્લીપ્ત થશે તો રોકાણકારોને 82.5 રૂપિયાના ભાવ પર આપવામાં આવશે.
અન્ય ન્યુઝ વાંચવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
(ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલા રોકાણને લગતી જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેક બુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાંતોનું માર્ગદર્શન જરૂર લો. )