WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2024: 3000 જગ્યાઓ પર ભરતી, જાણો સંપૂર્ણ માહિતી.

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2024: પ્રાથમિક શાળાઓમાં આવી સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી, ટેટ પાસ કરેલા ઉમેદવારો માટે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 3000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 19 ફેબ્રુઆરી 2024 થી 28 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટે ટેટ પાસ કરેલ ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારોએ http://vsb.dpegujarat.in ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. સ્પેશિયલ એજ્યુકેટરની નવીનતમ અપડેટ મેળવવા માટે મારુ ગુજરાત ભરતી.in વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી. આ ભરતી લગત વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફી, ઉમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

સ્પેશિયલ એજ્યુકેટર ભરતી 2024

  • ભરતી સંસ્થા : શિક્ષણ વિભાગ
  • કુલ જગ્યાઓ : 3000
  • પોસ્ટ: સ્પેશિયલ એજ્યુકેટર
  • લાયકાત : સ્પેશિયલ એજ્યુકેટર TET પાસ
  • ફોર્મ ભરવાની શરૂ તારીખ : 19 ફેબ્રુઆરી 2024 થી
  • છેલ્લી તારીખ: 28 ફેબ્રુઆરી 2024
  • એપ્લિકેશન મોડ : ઓનલાઈન
  • ઓફિસિયલ વેબસાઈટ : http://vsb.dpegujarat.in

ખાલી જગ્યાઓ

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ ભરતી માટે કુલ ખાલી જગ્યા 3,000 છે

  • ધોરણ એક થી પાંચ : 1861
  • ધોરણ છ થી આઠ : 1139
  • કુલ જગ્યા : 3000

ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ

સ્પેશિયલ એજ્યુકેટરની આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોએ નીચે મુજબની પ્રોસેસ અનુસરવાની રહેશે

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ http://vsb.dpegujarat.in/Home ઓપન કરવાની રહેશે
  • તેમાં સ્પેશિયલ એજ્યુકેટર ભરતી ઓનલાઈન અરજી પર ક્લિક કરો
  • તેમાં સૌપ્રથમ તમારો ટેટ સીટ નંબર અને અન્ય જરૂરી તમામ વિગતો નાખી રજીસ્ટ્રેશન કરો
  • ત્યારબાદ આગળના સ્ટેપમાં તમારી જરૂરી વિગતો ભરો અને જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને તેની પ્રિન્ટ મેળવો
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ સાથે આ અરજી તમારા જિલ્લાના રીસીવિંગ સેન્ટર પર જમા કરાવો

નોંધ: સ્પેશિયલ એજ્યુકેટરની આ ભરતીની અન્ય તમામ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પર જાઓ

સત્તાવાર વેબસાઈટ : http://vsb.dpegujarat.in/Home

મહત્વની લીંક

જોબ એડવર્ટાઈઝમેન્ટ : અહીં ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો.

સ્પેશિયલ એજ્યુકેટરની કેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવેલી છે?

  • 3000 જગ્યાઓ

સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

  • http://vsb.dpegujarat.in

સ્પેશિયલ એજ્યુકેટર ની આ ભરતી માટે ઓનલાઇન અરજી કઈ તારીખથી શરૂ થશે?

  • 19 ફેબ્રુઆરી 2024

સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી ની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • 28 ફેબ્રુઆરી 2024

Leave a Comment