એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ની નવી ભરતી જાહેર: વડોદરા મહાનગર પાલિકા દ્વારા રાષ્ટ્રીય આયોગ મિશન પ્રોગ્રામ અંતર્ગત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની 14 જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ 22 ફેબ્રુઆરી 2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઇન અરજી ઓફિસિયલ વેબસાઈટ મારફતે કરવાની રહેશે. ઉમેદવારોના હેતને ધ્યાનમાં રાખી ઓફિસિયલ વેબસાઈટની ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે. આ ભરતી લાગો તો વધુ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજીથી ઉમર મર્યાદા સિલેક્શન પ્રોસેસ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલ છે. એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરની નવીનતમ અપડેટ મેળવવા માટે મારુ ગુજરાત ભરતી.in વેબસાઈટની નિયમિત મુલાકાત કરવી.
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ની નવી ભરતી જાહેર
ભરતી સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ | એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ની નવી ભરતી જાહેર અને અન્ય |
જગ્યા | 17 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | વડોદરા |
અરજી કરવાની છેલ્લી તારીખ | 22 ફેબ્રુઆરી 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://vmc.gov.in/ |
જાહેરાતની સામાન્ય જોગવાઈઓ
- ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતા પહેલા ઉમેદવારે પોતે જરૂરીપાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાતરી કરવી.
- રસ ધરાવતા ઉમેદવારોએ 13 ફેબ્રુઆરી 2024 થી 22 ફેબ્રુઆરી 2024 દરમિયાન ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ઉમેદવારે ઓનલાઈન અરજી કરતાં પહેલાં ભરતી લગત માહિતી તેમજ સૂચનાઓ ઓફિસિયલ વેબસાઈટ પરથી વાંચી લેવાની રહેશે.
- શૈક્ષણિક માહિતી : દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહિતી જો સામેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલમાં ના હોય તો અધર્સ અને કોમ્પ્યુટર કોષની માહિતી અધર્સમાં ભરવી
- ઉંમર મર્યાદા : 40 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. જે સ્વીકારવાની છેલ્લી તારીખ ને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.
- ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે. અને તેના પુરાવાઓ કચેરી દ્વારા મંગાવવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ ગણવામાં આવશે.
- ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા માંથી જગ્યાને અનુરૂપ સીસી પ્લસ અથવા સીસીસી લેવલનો કમ્પ્યુટર કોર્સ અવશ્ય પાસ કરેલ હોવો જોઈએ
- ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર દ્વારા સિદ્ધિ અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણના પ્રયાસ કરવામાં આવશે તે ઉમેદવાર ગેર લાયક ઠરશે.
- ઉમેદવારે અરજી પત્રકમાં કોઈપણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનો અરજીપત્રક કોઈપણ તબક્કે રદ ગણવામાં આવશે.
- આ જાહેરાત અને એની ભરતી અંગે લેખિત પરીક્ષા મૌખિક ઇન્ટરવ્યૂ બાબતે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારી શ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.
- પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થો મળવાને પાત્ર થશે નહીં
- આ જાહેરાત માં ઉમેદવારની ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈ સૂચના માટે સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ સતત જોતા રહેવા અનુરોધ કરવામાં આવે છે.
મહત્વની લીંક
ભરતી જાહેરાત : અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી : અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો
અગત્યની તારીખ
અરજી શરુ થયા તારીખ : 13 ફેબ્રુઆરી 2024
અંતિમ તારીખ : 22 ફેબ્રુઆરી 2024
વારંવાર પૂછાતા પ્રશ્નો
એકાઉન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટરની કઈ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે?
વડોદરા મહાનગરપાલિકા
એકાઉન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટરની કુલ કેટલી જગ્યાઓ પર અરજીઓ મંગાવવામાં આવી રહી છે?
14 જગ્યાઓ માટે
એકાઉન્ટ ડેટા એન્ટ્રી ઓપરેટરની ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
https://vmc.gov.in/