મહેસુલ અધિકારી અને મદદનીશ મહેસુલ અધિકારીની 1386 જગ્યાઓ પર નવી ભરતી જાહેર : જાણો સંપૂર્ણ માહિતી
મદદનીશ મહેસુલ અધિકારી અને મહેસુલ અધિકારીના કુલ 1386 જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર મદદનીશ મહેસુલ અધિકારીના 827 જગ્યાઓ પર તથા મહેસુલ અધિકારીની 559 જગ્યા ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે લાયક ઉમેદવારો પાસેથી સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://www.osssc.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકો છો અરજદારોને નમ્ર વિનંતી છે કે અરજી કરતાં પહેલાં નીચે આપેલા ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચો.
મદદનીશ મહેસુલ અધિકારી અને મહેસુલ અધિકારીની જાહેર થયેલ નવી ભરતી ની વિગતવાર માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેમાં ખાલી જગ્યાઓની પોસ્ટવાઇઝ માહિતી શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઇલેક્શન પ્રોસેસ અરજીની ફી તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
ઉંમર મર્યાદા
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર બંને પદ માટેની ઉંમર મર્યાદા અલગ અલગ નક્કી કરવામાં આવેલી છે જેમાં મદદનીશ મેસુલ અધિકારીની ન્યૂનતમ ઉંમર મર્યાદા 20 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 38 વર્ષ નક્કી કરવામાં આવેલી છે આ ઉમેદવારોની ઉંમરની ગણતરી નોટિફિકેશનની જાહેરાત અનુસાર 1 જાન્યુઆરી 2024 ના આધારે ગણવામાં આવશે તેમજ સરકારશ્રીના નિયમો અનુસાર અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે
અગત્યની તારીખો
મદદનીશ મહેસુલ અધિકારી અને મહેસુલ અધિકારીની આ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાની પ્રક્રિયા શરૂ થઈ ગયેલો છે આ ભરતીની નોટિફિકેશન 30 ડિસેમ્બર 2023 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું અને ઓનલાઈન અરજી પણ 30 ડિસેમ્બર 2023 થી શરૂ થઈ ગયેલ છે જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 રાખવામાં આવેલી છે ઉમેદવારોએ આ તારીખના ગાળામાં ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે
અરજી ફી
સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ ભરતી લાગત ઉમેદવારોએ કોઈપણ ફી ભરવાની થતી નથી ઓનલાઇન માધ્યમથી દરેક ઉમેદવારો ફ્રીમાં અરજી કરી શકે છે
શૈક્ષણિક લાયકાત
મદદનીશ મહેસુલ અધિકારીની જગ્યા માટે
મદદનીશ મહેસુલ અધિકારી ની જગ્યા પર અરજી કરવા એ છતાં ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ માંથી 12 ધોરણ પાસ કરેલું હોવું જોઈએ ઉપરાંત ઉમેદવારે એન્જિનિયરિંગ કે ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત ઉમેદવારને કોમ્પ્યુટર લગાવતા શિક્ષણ હોવું જરૂરી છે
મહેસુલ અધિકારીની જગ્યા માટે
મહેસુલ અધિકારીની જગ્યા પર અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ કોઈ પણ પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ આ ઉપરાંત ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે
ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ જાણો
સૌપ્રથમ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ડાઉનલોડ કરો અને આ પોસ્ટ માટે તમે અરજી કરવા લાયકાત ધરાવો છો કે નહીં તે તપાસો ત્યારબાદ
સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાવો
- હોમ પેજ પર રિક્વાયરમેન્ટના વિકલ્પને પસંદ કરો
- સૌપ્રથમ તમારું રજીસ્ટ્રેશન કરો
- રજીસ્ટ્રેશન થતા તમને એક આઈડી પાસવર્ડ મળશે જેના દ્વારા લોગીન થાવો
- લોગીન થતાની સાથે તમારી સામે અરજી ફોર્મ ઓપન થશે તેમાં તમારી દરેક માહિતી સાચી ભરો અને
- જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને તમારી સિગ્નેચરને સ્કેન કરી અપલોડ કરો
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ કરો અને પ્રિન્ટ મેળવો.
મહત્વની લિંક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ: આ ભરતી ની માહિતી અલગ અલગ વેબસાઈટ પરથી લેવામાં આવેલી છે જેથી ભરતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે માટે દરેક ઉમેદવારને ખાસ વિનંતી છે કે અરજી કરતાં પહેલાં નોટિફિકેશનને ડાઉનલોડ કરી અવશ્ય વાંચે અને સત્તાવાર વેબસાઈટ ની વિઝીટ કરે