SSB ભરતી 2023: સશસ્ત્ર સીમા બળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં કરવામાં આવી છે, લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી ની પ્રક્રિયા 21 ઓક્ટોબર 2023 થી શરૂ થઈ ગઈ છે, જ્યારે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 20 નવેમ્બર 2023 છે. આ ભરતી લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે જેમાં શૈક્ષણિક લાયકાત ની માહિતી, ભરતી ની વિગતવાર માહિતી ,પગાર ધોરણ મર્યાદા સિલેક્શન પ્રોસેસ અરજીની ફી અને ઓનલાઈન અરજી કરવાની રીત વગેરે માહિતી તમે આ આર્ટીકલ દ્વારા મેળવી શકશો. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટની ડાયરેક્ટ અહીં મૂકવામાં આવેલી છે.
SSB GD Constable ભરતી 2023
ભરતી સંસ્થાનું નામ | સશસ્ત્ર સીમા બળ |
પોસ્ટ નું નામ | GD Constable |
કુલ ખાલી જગ્યાઓ | 272 |
અરજી કરવાની તારીખ | 21 ઓક્ટોબર 2023 થી 20 નવેમ્બર 2023 સુધી |
ઓફિસિયલ વેબસાઈટ | www.ssbrectt.gov.in |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
પોસ્ટનું નામ
સશસ્ત્ર સીમા બળ ની આ ભરતી અંગેની જાહેરાત મુજબ GD Constable ( sports quota) પોસ્ટ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે જેમાં કુલ ખાલી જગ્યાઓ 272 માટે ઉમેદવારો ની અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
10 પાસ પર ભરતી જાહેર
સશસ્ત્ર સીમા બળની ઓફિસિયલ જાહેરાતમાં જણાવ્યા અનુસાર આ ભરતી માટે ઉમેદવારે ધોરણ 10 પાસ કરેલ હોવું જરૂરી છે અને સ્પોર્ટસ પર્સન હોવા જોઈએ શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચવી.
શરૂઆત માં 21,700 રૂપિયા પગાર મળશે
આ ભરતીમાં જે ઉમેદવારોનું સિલેક્શન થશે તેઓને શરૂઆતમાં 21,700 પગાર મળવા પાત્ર થશે જે આગળ જતા 69,100 સુધી મળવાપાત્ર થશે. પગાર ધોરણ અંગે વિગતવાર માહિતી સત્તાવાર જાહેરાત ની સૂચના વાંચવી.
વય મર્યાદા
ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 23 વર્ષ રાખવામાં આવેલી છે
અરજી ફી કેટલી ભરવાની થશે
સહશાસ્ત્ર સીમા બળની આ ભરતી માટે ઉમેદવારોએ અરજી કરવા માટે ઓનલાઇન ફી ભરવાની થશે જેમાં EWS ના ઉમેદવારો અને OBC ના ઉમેદવારોએ 100 રૂપિયા અરજી ફી ભરવાની થશે, આ ભરતીમાં અરજી કરતાં SC, ST કેટેગરીના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની થશે નહીં.
ઉમેદવારોએ આ રીતે અરજી કરવાની રહેશે
- રસધાર ધરાવતા ઉમેદવારોએ સૌપ્રથમ નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનની સૂચનાઓને વાંચવી અને તમે અરજી કરવા માટે યોગ્ય છે કે નહીં તે ચેક કરવું
- અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઈટ https://applyssb.com/SSBSports_2023/applicationAfterIndex પર જવાનું થશે
- તેમાં અપ્લાય ના ઉપર ક્લિક કરો
- તમારી સામે અરજી ફોર્મ આવશે જેમાં તમારી દરેક ડીટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ઓનલાઇન પેમેન્ટની ચુકવણી કરો
- અરજીને સબમીટ કરો અને ભરેલ ફોર્મની પ્રિન્ટ મેળવો
અગત્યની લિંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે ડાયરેક્ટ લિંક | અહીં ક્લિક કરો |
વધુ માહિતી મેળવવા હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |