ભારતીય રેલવેમાં એપ્રેન્ટીસ ની મોટી ભરતી જાહેર : જો તમે રેલવે ભરતી ની રાહ જોઈ રહ્યા હોત તો આ ન્યૂઝ તમારા માટે બેસ્ટ છે ભારતીય રેલવે દ્વારા ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે અને કુલ 3115 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ભરતીમાં રસ ધરાવતા લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે જેમાં ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 26 ઓક્ટોબર 2023 છે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે
Railway Apprentice requirements 2023
ભરતી સંસ્થા નું નામ | ભારતીય રેલ્વે |
પોસ્ટ નું નામ | એપ્રેન્ટીસ |
ખાલી જગ્યાઓ | 3115 |
અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ | 27 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 26 ઓક્ટોબર 2023 |
અરજી પ્રકાર | ઓનલાઇન |
વેબસાઈટ | https://er.indianrailways.gov.in/ |
ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી
સ્થળ | જગ્યાઓ |
હાવડા ડિવિઝન | 659 |
સિયાલદાલહ ડિવિઝન | 440 |
માલદા ડિવિઝન | 138 |
આસનસોલ ડિવિઝન | 412 |
કાંચરાપારા ડિવિઝન | 187 |
લીલુઆંહ વર્કશોપ | 612 |
જમાલપુર વર્કશોપ | 67 |
કુલ જગ્યાઓ | 3115 |
શૈક્ષણિક લાયકાત
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10 પાસ કરેલું હોવું જોઈએ અથવા તેની સમકક્ષ પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલો હોવું જોઈએ અને એનસીવીટી એસસીવીટી દ્વારા જારી કરાયેલ નોટિફાઇડ ટ્રેડમાં રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે ઓફીશીયલ નોટિફિકેશન ને વાંચવું
ઉમર મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની લઘુતમ ઉંમર 15 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ સુધીની નિર્ધારિત કરવામાં આવેલી છે
અરજી ફી
આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારને સો રૂપિયા અરજીથી ભરવાની થશે જેમાં એસસીએસટી પીડબ્લ્યુબીડી અને મહિલા ઉમેદવારો એ ફી ભરવાની રહેશે નહીં
સીલેક્શન પ્રોસેસ
ઉમેદવાર ની પસંદગી નોટીફીકેશન સામે અરજી કરનારા તમામ લાયક ઉમેદવારોના સંદર્ભમાં તૈયાર થયેલ મેરીટના આધારે કરવામાં આવશે સિલેક્શન પ્રોસેસની વિગતવાર માહિતી માટે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો
આ રીતે કરો અરજી
- સૌપ્રથમ ઓફિસિયલ નોટિફિકેશન ને વાંચો અને તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહીં તે તપાસો
- ત્યારબાદ ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન ફોર્મ ભરવાનું થશે
- અથવા નજીકના સાઇબર કાફેમાં જઈ આ ભરતીનું ફોર્મ ભરી શકાશે
- ઓનલાઇન ફોર્મ ભરાઈ ગયા બાદ જરૂરી આધાર પુરાવા અપલોડ કરવાના થશે
- ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તેને પ્રિન્ટ મેળવી લેવી
મહત્વની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન PDF | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |