નવા ત્રણ પ્રિપેડ પ્લાન લોન્ચ : રિલાયન્સ જીઓ તરફથી 3 નવા પ્રિપેડ પ્લાન લોન્ચ કરવામાં આવેલા છે જે ત્રણેય પ્લાન એન્યુઅલ રિચાર્જ પ્લાન છે જેમાં તમને 365 દિવસની વેલીડીટી મળવાપાત્ર થશે આ સાથે જ આ પ્લાનમાં તમને એક વર્ષ સુધી અનલિમિટેડ કોલિંગ ડેટા ની સાથે ફ્રી Sony Live અને Zee5 નું સબસ્ક્રીપ્શન મળશે
jio ના નવા ત્રણ રિચાર્જ પ્લાન લોન્ચ
જીઓ દ્વારા વાર્ષિક ત્રણ રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવેલા છે જે નીચે મુજબ છે
jio 3662 પ્લાન
આ પ્રિપેડ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ની સાથે સાથે ડેઇલી 2.5 gb ડેટા મળશે આ સાથે જ અનલિમિટેડ 5g ડેટા અને ડેઇલી sms ની સુવિધા પણ આપવામાં આવી રહી છે, આ તમામ પ્લાનમાં Sony live અને zee5 નું સબ્સ્ક્રાઇબ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ jio ટીવી ,, jio સિનેમા, જીઓ ફ્રી cloud સબક્રીપશન ઓફર કરાવવામાં આવી રહ્યું છે, ડેઇલી ડેટા લિમિટેડ ખતમ થયા બાદ સ્પીડ 4G નેટવર્ક પર 64 kbps રહેશે.
jio નો 3226 વાળો પ્લાન
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ની સાથે સાથે ડેઇલી 2 જીબી 4G ડેટા sony live ની સાથે અનલિમિટેડ 5g ડેટા આપવામાં આવી રહ્યા છે. આ સાથે જ ડેઇલી 100 એસએમએસની સુવિધા પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત jio tv, sony લાઈવ, જીઓ સિનેમા, અને જીઓ ક્લાઉડ નું પણ ફ્રી સબક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે .
jio નો 3225 રૂપિયા વાળો પ્લાન
આ પ્લાન 326 વાળા પ્લાનની સરખામણીમાં એક રૂપિયો સસ્તો છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ ની સાથે 5g ડેટાની સાથે ડેઇલી 2જીબી ડેટા ઓફર આપવામાં આવી રહી છે. આ પ્લાન માં ડેઇલી 100 એસએમએસની સુવિધા પણ મળવાપાત્ર રહેશે. આ પ્લાનમાં sonyલાઈવ અને zee5 નું સબસ્ક્રીપ્શન મળવાપાત્ર થશે.
જીયો નો 1999 વાળો રિચાર્જ પ્લાન
જો તમારૂ બજેટ ઓછું હોય તો તમારે 1999 રૂપિયા વાળો એક વાર્ષિક પ્લાન લેવો હિતાવહ રહેશે. તમને ઓટીટીમાં બહુ રસ નહીં હોય તો આ પ્લાન વિશે પણ વિચારી શકો છો, આ પ્લાન્ટમાં અનલિમિટેડ 5g ડેટા અને કોલિંગ ઓફર કરાઈ રહ્યા છે, જ્યારે આની સાથે ડેઇલી 2.5 gb ડેટા અને રોજ 100 sms ની સુવિધા પણ મળવાપાત્ર થશે.
મહત્વની લીંક
jio ઓફિશિયલ વેબસાઈટ પર જુઓ | અહી ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહી ક્લિક કરો |