WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પરિવારના કોઈ પણ સભ્યનું લાઈવ લોકેશન કેવી રીતે ટ્રેક કરવું: અહીંથી જાણો વિગતવાર માહિતી.

Life 360 / family live location/ ઘરના કોઈપણ સભ્યોનો લાઈવ લોકેશન કેવી રીતે જોવું? / ફેમેલી લાઈવ લોકેશન /

હવે તમે તમારા મોબાઈલથી કોઈપણ વ્યક્તિનું લાઈવ લોકેશન જાણી શકો છો , તેના માટે તમારે Life 360એપ્લિકેશનને તમારા મોબાઇલમાં ઇન્સ્ટોલ કરવાની રહેશે અને જરૂરી સેટીંગ ઓન કરવાના રહેશે જે લગત વિગતવાર માહિતી તમે આ આર્ટીકલ દ્વારા જાણી શકશો.

Life 360 ફેમિલી લોકેટર એવા લોકો સાથે જોડાયેલા રહેવાનું સરળ બનાવીને ડિજિટલ વિશ્વમાં જીવનને સરળ બનાવે છે જેવો સૌથી મહત્વપૂર્ણ છે એટલે કે તમારા ફેમિલી મેમ્બર સાથે તમને જોડીને રાખવા માટે તેમનો લાઈવ લોકેશન જોવા માટે Life 360 ફેમિલી લોકેટરનો ઉપયોગ કરી શકાય છે

Life 360 સાથે તમે આ કરી શકો છો

તમારા પોતાના ખાનગી જૂથો બનાવો જેને વર્તુળો કહેવામાં આવે છે જેને પ્રિયજનો તેમના સાથીદારો જે સૌથી વધુ મહત્વપૂર્ણ હોય અને તેમની સાથે ફેમેલી લોકેટરમાં મફતમાં ચેટ કરો ખાનગી કુટુંબના નકશા પર વર્તુળ સભ્યોનું રીયલ ટાઈમ સ્થાન જુઓ જે ફક્ત તમારા વર્તુળને જ દેખાય શકે છે

જ્યારે સર્કલના સભ્યો ગંતવ્ય પર પહોંચે અથવા તો છોડે ત્યારે રિયલ ટાઈમ જ ચેતવણીનો પ્રાપ્ત કરો અને તમે તમારા ઘરના સભ્યોને ટ્રાય કરી તેમના સુધી પહોંચી શકો છો

ચોરાયેલ કે ખોવાયેલો ફોનનું લોકેશન જાણી શકો છો

બીજી અન્ય એપ્લિકેશન કરતા આ એપ્લિકેશનમાં તમને અનેક વૈવિધ્યસભર સુવિધાઓનો લાભ મળી શકે છે તેમજ આ એપ્લિકેશન દ્વારા તમે ચોરાયેલ કે ખોવાયેલ મોબાઈલને ટ્રેક કરી તેમને શોધી શકો છો ઉપરાંત આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iphone બંને પર કામ કરવા માટે તૈયાર કરવામાં આવેલી છે

આને પણ વાંચો. માત્ર વાહન ના નંબર પરથી તે વાહનની તમામ માહિતી અને વાહનના માલિક નું નામ જાણવા માટે અહીં ક્લિક કરો

રીયલ ટાઈમમાં લોકેશન શેરિંગ

તમારા સમગ્ર પરિવાર સાથે જોડાયેલા અને સુમેળમાં રહેવું અને તમારા કુટુંબિક પ્રસંગો અને રોજિંદા જીવનનો સંકલન કરવા માટે જરૂરી બહુ વિવિધ ગ્રંથોને દૂર કરો ત્યારે તમારા પરિવારના સભ્યો કોઈ સ્થાન પર આવે ત્યારે ફેમેલી લોકેટર તમને ચેતવણી આપે છે અને તમારા ફોનમાં જીપીએસ સેન્સર ના માધ્યમ દ્વારા તમને જાણ કરે છે કે હાલ તમારા ફેમિલી મેમ્બરના સભ્યો કયા લોકેશન પર સ્થિત છે

કુટુંબના કોઈપણ સભ્યને કેવી રીતે ટ્રેક કરવા

લાઈફ 360 એપ્લિકેશન ટેકનોલોજી નો ઉપયોગ કરે છે કે જેમણે તમારા વર્તુળમાં જોડાવા અને તેમનું સ્થાન સેરિંગ કરવા માટે તમારું આમંત્રણ સ્વીકારયુ છે તેમના રીયલ ટાઈમ લોકેશન ની જાણ કરવા માટે આ એપ્લિકેશન જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ નો ઉપયોગ કરે છે. અને તમારા ઘરના દરેક સભ્યોના મોબાઈલમાં આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય અને સેટિંગ ઓન કરેલા હોય તો તમારા ઘરના સભ્યો જ્યારે તમારાથી દૂર હોય ત્યારે તેનું સેન્સર મેસેજ દ્વારા આ એપ્લિકેશન તમને જાણ કરશે કે હાલ તમારા ઘરના સભ્યો કયા લોકેશન પર છે તેની માહિતી જીપીએસ સિસ્ટમ મારફતે તમને આ એપ્લિકેશન દ્વારા મોકલવામાં આવશે અને તમે તમારા ઘરના દરેક સભ્યોનું રીયલ ટાઈમ લોકેશન જાણી શકશો

એપ્લિકેશન ડાઉનલોડ કેવી રીતે કરવી

google play store પર જઈ Life 360 સર્ચ કરીને તમે આ એપ્લિકેશનને google play store પરથી ઇન્સ્ટોલ કરી શકો છો તમારા ઘરના દરેક સભ્યોના મોબાઈલ ફોન પર આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા બાદ દરેક સભ્ય નેવિગેશન નકશા પર એક અનન્ય ચિન્હ તરીકે દેખાય છે, જેની તમને ખબર પડે કે તેઓ ક્યાં છે. સેટિંગ ઓન કર્યા બાદ તમારે ક્યારેય તમારા ઘરના સભ્યોને મેસેજ દ્વારા પૂછવાની જરૂરિયાત રહેશે નહીં કે તમે હાલ ક્યાં છો? કેમ કે આ એપ્લિકેશન દ્વારા મેપિંગ નેવિગેશન તમને જીપીએસ ટ્રેકિંગ મારફતે તમારા ઘરના દરેક સભ્યનો લાઈવ લોકેશન શેર કરશે અને તમે ગમે ત્યારે તમારા ઘરના કોઈપણ સભ્યનું રીયલ ટાઈમ લોકેશન ચેક કરી શકશો

આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે નીચે મુજબના સેટિંગ ON કરવા

જ્યારે તમે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો છો ત્યારે તમારે એક એકાઉન્ટ બનાવવાનું રહેશે અને નીચે મુજબના વિવિધ ઓપ્શન આવશે જેમાં નીચે મુજબનું સેટિંગ ઓન કરો

લોકેશન

Life 360તમને અને તમારા પ્રિયજનોને શેર કરેલ ખાનગી નકશા પર સ્થત કરે છે આ સેટિંગ અમને થાન સચોટ અને ઝડપથી બતાવવાની મંજૂરી આપે છે લોકેશન ઓન કરો

ફોન પરમિશન

આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે તમારે ફોન પરવાનગી માં જઈ એટલે કે ફોન પરમિશનમાં જઈ લાઈફ 360 એપને મંજૂરી આપવાની રહેશે જેથી આ એપ્લિકેશન પ્રોપર કામ કરી શકે અને તમને દરેક સભ્યોનો લાઈવ લોકેશન શેર કરી શકે

નેટવર્ક

આ એપ્લિકેશનને ઉપયોગ કરવા માટે તમારે તમારા મોબાઈલમાં નેટવર્ક ફોન રાખવો જરૂરી છે

અગત્યની લીંક

Family 360 એપ્લિકેશન google play store પરથી ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment