હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ ભરતી : ગ્રેજ્યુએટ પાસ માટે ભરતી જાહેર, છેલ્લી તારીખ 25 સપ્ટેમ્બર 2023.
હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ ભરતી
ગ્રેજ્યુએટ પાસ માટે ગુજરાત હોમગાર્ડ ની ખૂબ મોટી ભરતી જાહેરાત કુલ ખાલી જગ્યા 6,752 માટે કરવામાં આવી રહી છે ગ્રેજ્યુએટ પાસ થયેલ તમામ ઉમેદવારો સુધી આ પોસ્ટ વધુને વધુ આગળ શેર કરો હોમગાર્ડ તરીકે નોકરી કરવા ઈચ્છતા ધોરણ 10 પાસ થયેલ તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ સૌથી મોટી ઉત્તમ તક છે ભરતી લગત વિગતવાર માહિતી નીચે મુજબ છે
હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ ભરતી
ભરતી સંસ્થાનું નામ | ગુજરાત હોમગાર્ડ |
પોસ્ટનું નામ | હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ |
કુલ ખાલી જગ્યાઓ | 6752 |
અરજી શરૂ થયા તારીખ | 16 સપ્ટેમ્બર 2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 25 સપ્ટેમ્બર 2023 |
અરજી મોડ | ઓફલાઇન |
વેબસાઈટ | homeguards.gujarat.gov.in |
ગ્રેજ્યુએટ પાસ પર ભરતી જાહેર
ગુજરાત હોમગાર્ડ દ્વારા 6752 જેટલી ખાલી પડેલી જગ્યાઓ પર ગ્રેજ્યુએટ પાસ થયેલ ઉમેદવારો માટે હોમગાર્ડની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારો 25 સપ્ટેમ્બર 2023 સુધી સત્તાવાર જાહેરાતમાં જણાવેલ સરનામા પર પોતાની અરજી મોકલી શકે છે
જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓ ની માહિતી
- અમદાવાદ પૂર્વ – 337
- અમદાવાદ પશ્ચિમ -395
- અમદાવાદ ગ્રામ્ય -214
- વડોદરા -676
- વડોદરા ગ્રામ્ય – 89
- સુરત – 906
- સુરત ગ્રામ્ય – 115
- રાજકોટ – 309
- રાજકોટ ગ્રામ્ય – 127
- આણંદ – 100
- ગાંધીનગર – 383
- સાબરકાંઠા – 275
- મહેસાણા – 93
- અરવલ્લી – 265
- ભરૂચ – 131
- નર્મદા – 252
- મહીસાગર – 10
- વલસાડ – 184
- નવસારી – 164
- સુરેન્દ્રનગર – 255
- મોરબી – 296
- દેવભૂમિ દ્વારકા – 140
- જુનાગઢ – 134
- બોટાદ – 260
- કચ્છ ભુજ – 280
- ગાંધીધામ – 239
- પાટણ – 115
ઉંમર મર્યાદા
ગુજરાત હોમગાર્ડ ભરતી માટે ન્યુનત્તમ ઉંમર મર્યાદા 35 વર્ષ જ્યારે મહત્તમ ઉંમર મર્યાદા 55 વર્ષ નિયત કરવામાં આવેલી છે
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરવા ઉમેદવાર 10 પાસ થયેલ હોવા જરૂરી છે
ફિટનેસ
પુરુષો માટે
- વજન 50 કિલોગ્રામ
- ઊંચાઈ 162 સેન્ટીમીટર
- છાતી ઓછામાં ઓછી 79 સેન્ટીમીટર છાતી 5 cm જેટલી ફૂલી શકે તે જરૂરી છે
- દોડવું 1600 મીટર સમય 9 મિનિટ ગુણ 75
મહિલાઓ માટે
- વજન 40 kg
- ઊંચાઈ 150 cm
- દોડવું 800 મીટર સમય પાંચ મિનિટ 20 સેકન્ડ ગુણ 75
જરૂરી સુચના
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો સાથે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે રજીસ્ટર એડી અથવા સ્પીડ પોસ્ટ દ્વારા જ મોકલી શકશે, અરજી મોકલવાનું સરનામું જાહેરાતમાં આપેલ છે
અગત્યની લીંક
નોકરીની જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ PDF | અહીં ક્લિક કરો |
હોમગાર્ડ કમાન્ડન્ટ ર્માર્ગદર્શક સિદ્ધાંતો | અહીં ક્લિક કરો |
જિલ્લા મુજબની વિગતો | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |