ઓલ ઇન્ડિયા ભરતી 2023 : કોલ ઇન્ડિયા દ્વારા 560 જેટલી ખાલી પડી રહેલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે ઓનલાઇન અરજી કરવા માટે ૧૨ ઓક્ટોબર 2023 સુધીની સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવેલી છે ઓનલાઇન અરજી ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ ની લીંક નીચે મૂકવામાં આવેલી છે
ભરતી સંસ્થા | કોલ ઇન્ડિયા લિમિટેડ |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ ખાલી જગ્યાઓ | 560 |
નોકરીનું સ્થળ | ઓલ ઇન્ડિયા |
અરજી કરવાની તારીખ | 12 ઓક્ટોબર 2023 સુધી |
વેબસાઈટ | https://www.coalindia.in/ |
અગત્યની તારીખ
કુલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા 13 સપ્ટેમ્બર 2023 ના રોજ આ ભરતી માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, અને ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ 13 સપ્ટેમ્બર 2023 છે જ્યારે અંતિમ તારીખ 12 ઓક્ટોબર 2023 છે ઉમેદવારોએ અંતિમ તારીખ પહેલા પોતાની અરજી ઓફિસિયલ વેબસાઈટ મારફતે કરવાની થશે
ખાલી જગ્યાઓની માહિતી
કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા નીચે જણાવ્યા મુજબની જગ્યાઓ પર ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે
જગ્યા નું નામ | કુલ ખાલી જગ્યાઓ |
મિનિંગ ખાણ કામ | 351 |
સિવિલ | 172 |
જીયોલોજી | 37 |
કુલ | 560 |
શૈક્ષણિક લાયકાત
મિનિંગ ખાણ કામ
- ઓછામાં ઓછા માઈનિંગ એન્જિનિયરિંગમાં ડિગ્રીમાં 60 ટકા ગુણ સાથે પાસ કરેલ હોવા જરૂરી છે
સિવિલ
- સિવિલ એન્જિનિયરિંગ માં ઓછામાં ઓછા ૬૦ ટકા ગુણ સાથે પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે
જીયોલોજી
- એમએસસી / એમટેક , ભૂશાસ્ત્ર અથવા લાગુ ભુ શાસ્ત્રમાં જિયોફિઝિક્સ અથવા એપ્લાઈડ જીયોફિઝિક્સ ન્યૂનતમ 60% ગુણ સાથે પાસ કરેલ હોવા જરૂરી છે
અરજી ફી
આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો એ ડબલ્યુ એસના ઉમેદવારો અને ઓબીસીના ઉમેદવારો માટે અરજી ફી ₹1,000 છે અને અલગથી 180 રૂપિયા જીએસટી ચાર્જ લાગશે. જ્યારે એસસી, એસટી દિવ્યાંગ અને માજી સૈનિક માટે કોઈપણ જાતની અરજીથી ચૂકવવાની થતી નથી
ઉમર મર્યાદા
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર 18 વર્ષથી 30 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે યોગ્ય છે તેમજ કેટેગરી પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે
અરજી કરવાની પ્રોસેસ જાણો
- સૌપ્રથમ તમારે નોટિફિકેશન નો અભ્યાસ કરી આ ભરતી માટે તમે અરજી કરવા લાયક છો કે નહીં તે ચકાસો
- ત્યારબાદ ઓફિશિયલ વેબસાઈટ https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/82592/Index.html પર જઈ પોતાનું રજીસ્ટ્રેશન કરો
- હવે તમને મળેલ આઈડી પાસવર્ડ એની મદદથી લોગીન થાઓ
- ત્યારબાદ જરૂરી માહિતી દાખલ કરો અને
- ઓનલાઇન પેમેન્ટ ની ચુકવણી કરો
- સંપૂર્ણ ફોર્મ ભરાઈ ગયા બાદ અને ઓનલાઇન ફી ની ચૂકવણી થઈ ગયા બાદ ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરી ભવિષ્યના ઉપયોગ માટે અરજી ફોર્મની કોપી મેળવો
અગત્યની લીંક
ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |