આરબીઆઈ ભરતી 2023: ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા સહાયકની 450 ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે નોંધણી શરૂ થઈ ગયેલી છે અરજી કરવાની અંતિમ તારીખ 4 ઓક્ટોબર 2023 છે રસ ધરાવતા લાયક ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલી ડાયરેક્ટર લિંક નીચે મૂકવામાં આવેલી છે
આસિસ્ટન્ટની બમ્પર ભરતી જાહેર: સરકારી નોકરીઓમાં બેંકની નોકરીઓનું ખૂબ જ મહત્વ રહેલું છે જો તમે પણ બેંક ભરતીની રાહ જોઈ રહ્યા હોય તો આ તક તમારા માટે ખૂબ જ મોટી છે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા આસિસ્ટન્ટની 450 ખાલી પડી રહેલ જગ્યાઓ માટે ભરતીની જાહેરાતો બહાર પાડવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારોએ તમામ વિગતો વાંચવી જોઈએ અને છેલ્લી તારીખ પહેલાં નિયત ફોર્મેટમાં અરજી કરવી જોઈએ અરજી કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઈટ chances.rbi.org.inની મુલાકાત લેવાની રહેશે આ ખાલી જગ્યાઓની વિગતો જાણવા માટે તમે આરબીઆઇની ઓફિસિયલ વેબસાઈટ rbi.org.in પર જઈ શકો છો
છેલ્લી તારીખ
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આરબીઆઈ ભરતી માટેની અરજી લીંક ખુલ્લી ગઈ છે અને અરજી કરવા માટે અંતિમ તારીખ 4 ઓક્ટોબર 2023 છે આ ભરતી અભિયાન દ્વારા મદદનીશની કુલ 450 ખાલી પડી રહેલી જગ્યાઓ ભરવામાં આવશે , રસ ધરાવતા ઉમેદવારોએ આજે જ અરજી કરવી જોઈએ
સિલેક્શન પ્રોસેસ કેવી રીતે છે
પરીક્ષાના ઘણા તબક્કાઓ પછી આ પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે મુખ્યત્વે પૂર્વ અને મુખ્ય પરીક્ષાઓ આપવાની રહેશે અને ભાષા પ્રાઇમણીયાની પરીક્ષા લેવામાં આવશે પ્રિલીમ પાસ કરનાર ઉમેદવારો જ મેન્સ પરીક્ષામાં બેસી શકશે
અગત્યની તારીખો
આરબીઆઈ સહાયકની પોસ્ટ માટે પૂર્વ પરીક્ષા 21 અને 23 ઓક્ટોબર 2023 ના રોજ લેવામાં આવશે મુખ્ય પરીક્ષા બે ડિસેમ્બર 2023 ના રોજ લેવામાં આવશે અરજીઓ માત્ર ઓનલાઈન હશે અને વિગતો અને અપડેટ પણ વેબસાઈટ પર મળી શકશે જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી
અરજી કોણ કરી શકશે
જે ઉમેદવારો માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા ૫૦ ટકા માર્ક સાથે સ્નાતક થયા છે તેઓ આ પોસ્ટ માટે અરજી કરી શકે છે. અનામત વર્ગને આમાં છૂટછાટ મળશે આ પદો માટે ઉંમર મર્યાદા 20 વર્ષથી 28 વર્ષ નક્કી કરવામાં આવેલી છે અન્યપાત્રતાના માપદંડો છે જે શ્રેણી અનુસાર અલગ પડે છે વિગતો જાણવા માટે તમે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચી શકો છો
પગાર ધોરણ
ઉમેદવારની પસંદગી થયા બાદ તેમણે 47,849 રૂપિયા માસિક પગાર ચૂકવવામાં આવશે તેની સાથે સાથે અન્ય ઘણા ભથ્થાઓ જેમાં મોંઘવારી ભથ્થું મકાન ભાડું ભથ્થું પરિવહન
અરજી ફી
વિશેષ ભથ્થું પણ મળવાપાત્ર થશે પોસ્ટિંગ પ્રદેશના આધારે ગમે ત્યાં હોઈ શકે છે જનરલ ઓબીસી અને ઇ ડબલ્યુ એસ માટે અરજી ફી 450 ઉપરાંત જીએસટી છે આરક્ષિત કેટેગરીની ફી ₹50 પ્લસ જીએસટી છે
અગત્યની લીંક
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
રજીસ્ટ્રેશન માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |