ધોરણ 10 તથા 12 પાસ માટે સરકારી ભરતી જાહેર: ધોરણ 10 તથા 12 પાસ માટે કુલ 3,444 જગ્યાઓ પર ભરતી જાહેરાત બહાર પાડવામાં આવે છે, જેમાં બીપીએનએલ માં સર્વેયરની કુલ 2870 તથા સર્વેયર ઇન્ચાર્જની કુલ 574 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને સર્વેયરની પોસ્ટ માટે 20,000 પગાર તેમજ સર્વેયર ઇન્ચાર્જની પોસ્ટ માટે 24,000 પગાર આપવામાં આવશે
BPNL ભરતી 2023
ભરતી સંસ્થા | ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ |
પોસ્ટ | સર્વેયર તથા સર્વેયર ઇન્ચાર્જ |
કુલ જગ્યાઓ | 3444 |
નોટિફિકેશન તારીખ | 19 જૂન 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 5 જુલાઈ 2023 |
અરજી મોડ | ઓનલાઈન |
ઓફિસિયલ વેબસાઈટ | click here |
ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ માં બમ્પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં સર્વેયર તથા સર્વેયરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે આ માટેની નોટિફિકેશન 19 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ જુલાઈ 2023 છે આ ભરતીની વિગતવાર માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈ શકો છો https://www.bharatiyapashupalan.com/ મુલાકાત લઈ શકો છો.
પગાર ધોરણ
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી થયા બાદ સર્વેયરની પોસ્ટ માટે 20,000 પગાર અને સર્વેયર ઇન ચાર્જ ની પોસ્ટ માટે 24, 000 માસિક પગાર ચૂકવવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ સર્વેયરની પોસ્ટ માટે અરજી કરવા માટે 10 પાસ તેમજ સર્વેયર ઇન ચાર્જરની પોસ્ટ માટે અરજી કરવા માટે 12 પાસ કરેલું હોવું જરૂરી છે
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે
અરજી કેવી રીતે કરવી?
- અરજી કરવા માટે ઉમેદવારે સૌ પ્રથમ ભારતીય પશુપાલનના નિગમ લિમિટેડની ઓફિસિયલ વેબસાઈટ https://www.bharatiyapashupalan.com/ ની મુલાકાત લેવી
- ત્યારબાદ ઓનલાઇન એપ્લિકેશન નો ઓપ્શન સિલેક્ટ કરવો
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ માહિતી ભરવી તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવા
- હવે ઓનલાઇન માધ્યમથી ફીની ચુકવણી કરવી.
- ઓનલાઇન પેમેન્ટ ભરાઈ ગયા બાદ જરૂરી તમામ માહિતી એક વખત ચેક કરી ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવું
- ઉપરના સ્ટેપ અનુસરવાથી તમારી અરજી ઓનલાઇન ભરાઈ જશે
- અરજીની પ્રિન્ટ આઉટ મેળવી લેવી
અગત્યની લીંક
BPNL ઓફિશિયલ નોટિફિકેશન PDF | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |