WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Navodaya Pravesh Form 2023 Admission Open.

2023 admissions for Navodaya admissions has started.

Admission has started for students waiting for admission in Class VI Navodaya Vidyalaya for the session of 2023 24 official notification is out so this is good news for all the students and parents who are eagerly waiting for Navodaya Class VI admission. And here in the article is all the information related to Navodaya Class VI admission so read this article till the end..

Important Details of Navodaya Admission Form Class 6 2023.

Must Read Notification Released by Jawahar Navodaya Admission Process for Class VI Candidates Date of Birth before May 1, 2010 All students whose date of birth is after 30 April 2014 are eligible to apply for admission in Class VI for Academic Class 20223 in Class V Studying Students Eligible To Register Navodaya Vidyalaya Admission 2023 Eligibility Criteria Dates Exam Pattern Online Application etc Read This Article Thoroughly.

How to Apply Online for Jawahar Navodaya Admission One has to follow the steps given below step by step..

First visit the official website of Navodaya Vidyalaya.

Click on the Navodaya Vidyalaya Admission 2023 Class VI link which is shown on the home page.

Then go to the next page in which the prospectus has been read completely then you have to click on the checkbox of Have you read the prospectus and click on the proceed button Enter the personal details in the first section Class 5 where you are currently studying School details State District Block Lock Name Basic Details Contact Details Category Medium of Examination Annual Income of Parents and all other details to be filled then turn to the second section of Message Transaction Details which includes all the following details including present residential address now in the next section of previous school details Class III The details of four and five have to be filled then upload the documents and images in the respective fields and click on the submit button.

Check all the details entered in Navodaya Class VI Admission Form 2023 and make sure that it is correct in case of mistake modify the form and correct it then click on submit button.

Now note down the application number and print out the form filled and save it.

There is a very happy news for all the students of class VI because if they pass this new examination then they can get the benefits of free education from class VI to class 12 with all accommodation and food facilities. It is very important to fill this form and it is very important to pass the exam which complete details are given in the official notification mentioned above so if necessary visit this official notification and official website of Jawahar Navodaya..

નવોદય રિઝલ્ટ 2023 અહીંથી જુઓ

આજે લેવાયેલ નવોદય પરીક્ષાનું પ્રશ્ન પેપર PDF

આજે લેવાયેલ નવોદય પરીક્ષાનું સોલ્યુશન

Official Notification pdf

Navoday Admission Prospects 2023

Apply Online

It is a humble request to share this important information about Navodaya Admission Process 2023 to every student of class VI to their parents..

ગુજરાતી માહિતી વાંચો

નવોદય પ્રવેશ ફોર્મ ધોરણ ૬ ભરાવાના શરૂ જાણો અંતિમ તારીખ અને અન્ય તમામ માહિતી

નવોદય પ્રવેશ ફોર્મ ધોરણ ૬ ભારતના તમામ રાજ્યોમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છ માટે એડમિશન આપવા માટે દર વર્ષે પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે આ પ્રવેશ પરીક્ષા માટે હાલ ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે શૈક્ષણિક વર્ષ 2023 24 માટે ધોરણ છ માં પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષની પ્રવેશ પ્રક્રિયા ફોર્મ ભરવાની જાહેરાત પ્રસિદ્ધ થઈ ગયેલ છે આ આર્ટિકલમાં આપણે નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ નવોદય ઓનલાઈન ફોર્મ ભરવાની લીંક નવોદય પરીક્ષા જુના પેપરો નવોદય પરીક્ષા ની તારીખ નવોદય પ્રવેશ પરીક્ષા નોટિફિકેશન અને નવોદય પ્રવેશ પરીક્ષા બાબતે જરૂરી તમામ માહિતી મેળવીશું

પરીક્ષાનું નામ :- જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023

પરીક્ષાનું આયોજન :- નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા

પ્રવેશ ધોરણ :- ધોરણ 6

પરીક્ષાની તારીખ :- 29 એપ્રિલ 2023

ઓફિસિયલ વેબસાઈટ :- navodaya.gov.in

પરીક્ષાનું માધ્યમ :- ગુજરાતી / હિન્દી / અંગ્રેજી

નવોદય પ્રવેશ પરીક્ષા ઓનલાઈન ફોર્મ ભરવાના સ્ટેપ

નવોદય વિદ્યાલય ધોરણ છ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તેમાં જરૂરી સૂચનાઓ અને નિયમો વાંચી લેવા અને નીચે મુજબના સ્ટેપ પ્રમાણે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

◾સૌપ્રથમ નવોદય વિદ્યાલય ની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે

https://navodaya.gov.in/nvs/en/Home1

◾આ વેબસાઈટ પર હોમ પેજ ઉપર ક્લિક હિયર ટુ સબમિટ ઓનલાઇન એપ્લિકેશન ફોરમ ફોર ક્લાસ સિક્સ જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ 2023 ઓપ્શન ઉપર ક્લિક કરવું

◾ફોર્મ ઓનલાઈન ભરવાનો શરૂ કરતા પહેલા જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર કરી તેને નિયત સાઈઝમાં સ્કેન કરીને તૈયાર રાખવા

◾ત્યારબાદ વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે

◾હવે રજીસ્ટ્રેશન કર્યા બાદ વિદ્યાર્થીની જરૂરી માહિતી સબમેટ કરવી

◾ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના થશે

◾જરૂરી તમામ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ અરજી ફોર્મ ફાઈનલ સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લાય વિદ્યાર્થીએ પોતાની પાસે પ્રિન્ટને સાચવીને રાખવી

નવોદય પ્રવેશ પરીક્ષા માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ

જે શાળામાં અભ્યાસ કરે છે તે શાળાના આચાર્યએ આપેલું નિયત નમુના નું સહી સિક્કા વાળો પ્રમાણપત્ર

◾વિદ્યાર્થી નો ફોટો

◾વાલીને સહી

◾વિદ્યાર્થીની સહી

◾આધારકાર્ડ / રહેઠાણ પ્રમાણપત્ર

ઉપર મુજબના તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી jpeg ફોરમેટ માં 10-100 ની સાઈઝમાં ઓનલાઇન અપલોડ કરવાના રહેશે

ઓનલાઇન ફોર્મ શરૂ થયાની તારીખ : 2 – 1- 2023

ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 31 – 1 – 2023

નવોદય પરીક્ષાની તારીખ : 29 – 4 – 2023

નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ અગત્યની લીંક

આચાર્યશ્રી એ આપવાનો પ્રમાણપત્ર નો નમુનો પીડીએફ

ધોરણ ૬ પ્રવેશ પરીક્ષા ફોર્મ નોટિફિકેશન પીડીએફ

નવોદય પ્રવેશ પરીક્ષા સૂચનાઓ ડિટેલ pdf

નવોદય વિદ્યાલય ઓફિસિયલ વેબસાઈટ

ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક

આ માહિતી ખાસ શેર કરો, કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે. ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પુણ્યનું કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો

Leave a Comment