Sukanya Samriddhi Yojana Form 2023 Under Sukanya Samriddhi Yojana, an account can be opened for a daughter under ten years of age. It is mandatory to deposit at least 250 rupees in this account every year. Maximum investment up to 1 lakh 50000 rupees per year can be deposited in the account when the daughter turns 18 Up to 50% of the amount can be withdrawn.
Who can avail Sukanya Samriddhi Yojana?.
Any daughter residing in India whose age is less than 10 years can avail Sukanya Samriddhi Yojana.
A girl can open only one account Maximum two accounts can be opened in one family.
Exceptionally if twins are both girls, in such an exception you can open an account for both of them.
Account can be opened in post office or branches of defunct banks Account can be opened with a minimum of two hundred and fifty rupees..
Either of the parents can open the account, if the parent is not alive, the legal guardian can also open the account..
After attaining the age of ten years, the daughter can operate the account herself.
Bank account transfer of Sukanya Samriddhi Yojana can be done from one place to another.
Sukanya Samriddhi Yojana Document List.
◾Birth certificate of daughter.
◾Aadhaar of address of parents.
◾Proof of identity of parents.
◾Three photos of the child and parents.
◾Aadhaar card of parents.
◾Xerox of PAN card of parents.
Steps for Sukanya Samriddhi Yojana Following are the steps for Sukanya Samriddhi Yojana.
◾With this scheme you can deposit a minimum of Rs 250 and a maximum of Rs 1 lakh 50000 per year..
◾You can deposit money anytime during the year.
◾Not only this scheme is similar to PPF scheme but this scheme offers higher interest than PPF.
◾If you forget to deposit money in any year, you will have to pay a penalty of ₹50.
◾If you want to get your daughter married at 18 then you can withdraw money under pre-mature facility..
◾If you have two daughters then you can open two accounts but if you have more than two daughters then you can open maximum only two daughters account.It also has online deposit facility..
◾You cannot take any kind of debt on this plan.
◾Parents or guardians can open an account in the post office under Sukanya Samriddhi Yojana for girls. An account can be opened and after opening the account with a minimum of Rs 1,000, a maximum of Rs 1 lakh 50 thousand in multiples of 100 can be deposited in a financial year, said RM Patel, Superhit, Nanpura Post Office..
Sukanya Samriddhi Yojana Calculator.
The calculator helps to determine the year of maturity and calculate the maturity amount In short it helps to determine the growth of the investment over time Below are some key details that you need to enter to perform the calculations.
Enter your daughter’s age.
The maximum investment amount you can invest is 1.5 lakh rupees.
Enter the current interest rate.
Initial period of investment.
The calculator easily gives you an estimate of the maturity amount till the age of 21 years of the daughter.
Sukanya Samriddhi Yojana Form 2023.
ગુજરાતી માહિતી વાંચો
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ 2023 આ યોજનામાં રોકાણ કરી દીકરી નું ભવિષ્ય ઉજવળ બનાવો
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ 2023 સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ દસ વર્ષથી ઓછી ઉંમરની દીકરીનું ખાતું ખોલાવી શકાય છે આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયાને ડિપોઝીટ કરવી ફરજીયાત છે ત્યારે વર્ષે વધુમાં વધુ એક લાખ 50000 રૂપિયા સુધીનો રોકાણ કરી શકાય છે દીકરી 18 વર્ષની થાય ત્યારે ખાતામાં જમા થયેલ રકમના 50% સુધીનો ઉપાડ કરી શકાય છે
સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ કોણ લઈ શકે?
◾ભારતમાં રહેતી કોઈપણ દીકરી તેની ઉંમર 10 વર્ષ કરતા ઓછી છે તે સુકન્યા સમૃદ્ધિ યોજના નો લાભ લઈ શકે છે
◾એક કન્યા એક જ ખાતું ખોલાવી શકાય છે એક પરિવારમાં વધુમાં વધુ બે ખાતા ખોલાવી શકાય છે
◾અપવાદ રૂપે જોડિયા બાળકોમાં બંને બાળકી હોય તો આવા અપવાદ માં તમે બંનેનું ખાતું ખોલાવી શકો છો
◾પોસ્ટ ઓફિસ અથવા વિકૃત બેંકોની શાખાઓમાં ખાતું ખોલાવી શકાય છે ખાતું ખોલાવવાની ઓછામાં ઓછી અઢીસો રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે
◾માતા-પિતા બંનેમાંથી કોઈપણ એક ખાતું ખોલાવી શકે છે જો માતા-પિતા હયાત ના હોય તો કાનૂની વાલી પણ ખાતું ખોલાવી શકે છે
◾દસ વરસની ઉંમર થયા પછી દીકરી જાતે જ ખાતું ચલાવી શકે છે
◾સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેન્ક એકાઉન્ટ ટ્રાન્સફર એક જગ્યાએથી બીજી જગ્યાએ કરાવી શકાય છે
સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ
✔️દીકરીનો જન્મ પ્રમાણપત્ર
✔️માતા પિતાનો સરનામા નો આધાર
✔️માતા પિતા નો ઓળખ નો પુરાવો
✔️બાળક અને માતા-પિતાના ત્રણ ફોટા
✔️માતા પિતા ના આધાર કાર્ડ
✔️માતા પિતા ના પાનકાર્ડ ની ઝેરોક્ષ
સુકન્યા સમૃદ્ધિ યોજના માટેના સ્ટેપ. સુકન્યા સમૃદ્ધિ યોજના માટેના સ્ટેપ નીચે મુજબ છે
◾આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછો રૂપિયા 250 અને વધુમાં વધુ એક લાખ 50000 રૂપિયા સુધી જમા કરાવી શકો છો
◾તમે વર્ષ દરમિયાન ત્યારે પણ ઈચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો
◾આ યોજના પી પી એફ યોજના જેવી છે એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતાં વધુ વ્યાજ આપે છે
◾જો તમે કોઈ વર્ષે પૈસા જમા કરાવવાનો ભૂલી જશો તો તમારે ₹50 ની પેનલ્ટી ભરવી પડશે
◾જો તમે દીકરીના 18 વર્ષે લગ્ન કરવા માગતા હોવ તો તમે પ્રી મેચ્યોર ફેસીલીટી હેઠળ નાણા ઉપાડી શકો છો
◾જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો પણ જો બેથી વધારે દીકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર બે જ દીકરીઓના એકાઉન્ટ ખોલાવી શકો છો આમાં પૈસા જમા કરાવવાની ઓનલાઈન સુવિધા પણ ઉપલબ્ધ છે
◾આ યોજના પર તમે કોઈ પ્રકારનો દેવુ નહીં લઈ શકો
◾માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે આ યોજના બે 12 2003 ના રોજ અથવા ત્યારબાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવવા માટેની છે અને માતા અને પિતા ગાડિયાના તરીકે ખાતું ખોલાવી શકે છે આ યોજના હેઠળ એક કુટુંબમાંથી વધુમાં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે અને ઓછામાં ઓછા રૂપિયા 1,000 થી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા સોના ગુણાંકમાં વધુમાં વધુ એક લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ નાનપુરા પોસ્ટ ઓફિસના સુપરહિટ આર એમ પટેલે જણાવ્યું હતું
સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર
કેલ્ક્યુલેટર પાકતી મુદતનો વર્ષ નક્કી કરવામાં અને પાકતી મુદતની રકમની ગણતરી કરવામાં મદદ કરે છે ટૂંકમાં તે સમય જતા રોકાણની વૃદ્ધિ નક્કી કરવામાં મદદ કરે છે નીચે કેટલીક મુખ્ય વિગતો છે જે તમારે ગણતરીઓ કરવા માટે દાખલ કરવાની જરૂર છે
★તમારી દીકરીની ઉંમર દાખલ કરો
★કરેલા રોકાણની રકમ તમે મહત્તમ રૂપિયા 1.5 લાખનો રોકાણ કરી શકો છો
★અત્યારનો વ્યાજ દર દાખલ કરો
★રોકાણનો પ્રારંભ સમયગાળો
★દીકરીની 21 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી કેલ્ક્યુલેટર તમને પાકતી મુદતની રકમનો અંદાજ સરળતાથી આપે છે
સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ 2023