WhatsApp ગ્રૂપમાં જોડાવો!

How to change address and photo in Aadhaar card?.

Get all information on how to change address in Aadhaar card in Gujarati language.

Dear readers, Aadhaar card is getting more recognition day by day in our country of India. Aadhaar card is being used in many services of the country. UIDAI has made its services very good for more use of Aadhaar card. Apart from this, the date of birth and address can also be changed in the Aadhaar card. After all the corrections have been made in the Aadhaar card, the facility of downloading the Aadhaar card online has also been provided. So, friends, through this article, let us know how to change the address in the Aadhaar card if you want to change it. All the necessary information about how to add a new address is given in this article, so every reader is kindly requested to share more information as it is very useful..

આર્ટિકલનું નામઆધારકાર્ડમાં સરનામુ કેવી રીતે બદલવું?
ફોટો કેવી રીતે બદલવો?
યોજના મુખ્ય ઉદ્દેશભારતના નાગરિકોને ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા
આધારકાર્ડ અપડેટ કરી શકે.
લાભાર્થીભારતના તમામ નાગરિક
UIDAI Official WebsiteClick Here
ઓનલાઈન સુવિધા

How to Change Address in Aadhaar Card.

Every reader knows that when there is a need to change the address i.e. address in our Aadhaar card..

Friends we live at one address or at one place and for any reason such as change of job, change of occupation or change of house or when we change the taluk district or rural area and move to another place our address changes..

Our old Aadhaar card will have the address of the place where we used to live and wherever we use the Aadhaar card, our address will be the old address of the place where we used to live before we move to a new place and we have to live somewhere else for a long time in the future. Then it is very important that we change our address in Aadhaar card.

We all know that aadhar card is a document that we use for identity and home address keeping in mind the various requirements of aadhar card and have made all the services related to aadhar card online and very easy now we have home address in aadhar card. If we want to change, we can easily change the address through our smartphone at home..

ફોટો બદલવાની પ્રોસેસ

આધાર કાર્ડ UIDAI ઓફીસીયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Step by step information on how to change address in Aadhaar card online.

✔️First of all you have to go to the official website of Aadhaar card.

https://uidai.gov.in/

✔️After this click on update request online which appears on the homepage.

✔️Now in the new window click on update address and login by entering Aadhaar number.

✔️After this you will get one time password OTP on mobile enter OTP and go to portal.

✔️After this you first have to scan your rental agreement and create a PDF and upload it if you have moved to a rental house and your address has changed (or you have taken a house house property elsewhere and there Aadhaar proof should be updated here if you have moved away.

All the information will be verified online and then the new address will be updated in your Aadhaar card..

ગુજરાતી માહિતી વાંચો

આધાર કાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું તેની તમામ માહિતી ગુજરાતી ભાષામાં મેળવો

પ્રિય વાચક મિત્રો, આપણા ભારત દેશમાં દિનપ્રતિદિન આધારકાર્ડને વધુને વધુ માન્યતા મળી રહી છે, આધાર કાર્ડ દેશની ઘણી બધી સેવાઓમાં ઉપયોગ લેવાઈ રહ્યો છે, આધારકાર્ડના વધુ વપરાશના યુઆઇડીએઆઇ દ્વારા તેની સેવાઓમાં ખૂબ સરસ કરવામાં આવી છે. આધાર કાર્ડ નવુ કઢાવવું, આધારકાર્ડમાં મોબાઈલ નંબર ઉમેરવો , આધાર કાર્ડમાં નામ સુધારો કરી શકાય છે , આ ઉપરાંત આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારો તથા સરનામું પણ બદલી શકાય છે . આધાર કાર્ડમાં તમામ સુધારા વધારા કર્યા બાદ આધાર કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે, તો ચાલો મિત્રો આ આર્ટિકલના માધ્યમથી આપણે જાણીએ કે આધાર કાર્ડમાં તમારે સરનામું બદલવું હોય તો કેવી રીતે બદલી શકાય, નવું સરનામું કેવી રીતે એડ કરી શકાય? તે તમામ જરૂરી માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે. તો દરેક વાચક મિત્રોને નમ્ર વિનંતી છે ખૂબ જ ઉપયોગી માહિતી હોય તેથી વધુને વધુ શેર કરવી.

આધાર કાર્ડ માં એડ્રેસ કેવી રીતે બદલવું?

દરેક વાચક મિત્રોને ખ્યાલ છે કે આપણી આધાર કાર્ડમાં એડ્રેસ એટલે કે સરનામું બદલવાની જરૂરિયાત ક્યારે પડે?

મિત્રો, આપણે એક સરનામા ઉપર કે એક જગ્યાએ રહેતા હોઈએ અને કોઈ પણ કારણોસર જેમાં નોકરીની બદલવાથી , ધંધો /વ્યવસાય બદલવાથી કે મકાન ચેન્જ કરવાથી કે આપણે તાલુકો જીલ્લો કે ગ્રામ્ય વિસ્તાર કોઈપણ જગ્યા બદલી અને અન્ય જગ્યાએ રહેવા જઈએ ત્યારે આપણું સરનામું એડ્રેસ ચેન્જ થતું હોય છે.

આપણા જુના આધારકાર્ડમાં પહેલા જે જગ્યાએ આપણે રહેતા હોઈએ ત્યાંનું સરનામું જ હશે અને આધાર કાર્ડની જે પણ જગ્યાએ આપણે ઉપયોગમાં લેવાનું થશે તેમાં આપણું સરનામું અગાઉ રહેતા હશો ત્યાંનો જૂનું સરનામું આવશે માટે આપણે નવી જગ્યાએ રહેવા જઈએ અને ભવિષ્યમાં લાંબો સમય સુધી આપણે કોઈ અન્ય જગ્યાએ રહેવાના હોય ત્યારે આપણે આધાર કાર્ડમાં આપણું સરનામું ચેન્જ કરી લેવું એ ખૂબ જ જરૂરી છે.

આપણને ખબર જ છે કે આધાર કાર્ડ એ એક એવુ ડોક્યુમેન્ટ છે કે જેમનો ઉપયોગ આપણે ઓળખપત્ર અને ઘરના સરનામા માટે કરીએ છીએ. આધાર કાર્ડ ની વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને આધાર કાર્ડ લગતા તમામ સેવાઓ ઓનલાઈન અને ખૂબ જ સરળ બનાવી દીધી છે, હાલ આપણે આધાર કાર્ડમાં ઘરનો સરનામું બદલવું હોય તો ઘરે બેઠા આપણા સ્માર્ટફોન દ્વારા જ આપણે સરળતાથી સરનામું ચેન્જ કરી શકીએ છીએ.

ઓનલાઇન આધારકાર્ડમાં સરનામું કેવી રીતે બદલવું સ્ટેપ બાય સ્ટેપ માહિતી

Step 1 ◼️સૌ પહેલા તમારે આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવું પડશે

https://uidai.gov.in/

Step 2 ◼️અહીં ઈમેજમાં દેખાતા ઇંગલિશ ઓપ્શન ઉપર ક્લિક કરો

Step 3 ◼️હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેને સ્ક્રોલ ડાઉન કરવાથી નીચે અપડેટ આધાર ઓપ્શન દેખાશે તેના ઉપર ક્લિક કરો.

Step 4 ◼️હવે એક નવું પેજ ઓપન થશે જેમાં અપડેટ આધાર ઇન યોર એડ્રેસ જેના ઉપર ટચ કરો

Step 5◼️હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં એક થમ નેલ ની નિશાન હશે અને તેમાં નીચે લોગીન લખેલું હશે તે લોગીન ઉપર ટચ કરો

Step 6 ◼️આ પછી તમને મોબાઈલ પર વન ટાઈમ પાસવર્ડ ઓટીપી મળશે ઓટીપી દાખલ કરી અને પોર્ટલ ઉપર જાઓ

Step 7◼️આ પછી તમારે પહેલા તમારા ભાડા કરારને સ્કેન કરવો પડશે અને પીડીએફ બનાવવી પડશે અને તેને અપલોડ કરવી પડશે જો તમે ભાડાના મકાનમાં રહેવા ગયા હોય અને તમારું એડ્રેસ ચેન્જ થયું હોય તો( અથવા તો તમે અન્ય જગ્યાએ ઘરનું મકાન લીધું હોય તે કોઈ પ્રોપર્ટી લીધી હોય અને ત્યાં તમે રહેવા જતા રહી ગયેલ હોય તો તેનો આધાર પુરાવો અહીં અપડેટ કરવો પડશે

◼️✔️તમામ માહિતીની ચકાસણી ઓનલાઈન થશે અને ત્યારબાદ તમારા આધાર કાર્ડ માં નવું સરનામું અપડેટ કરવામાં આવશે.

Leave a Comment