Step by Step Information on How to Apply Online for Duplicate Marksheet of Class 10 and Class 12.
Dear readers, do you know the importance of class 10 and class 12 mark sheet? Now in the current situation be it government job or private job everywhere is asking for class 10 or class 12 mark sheet, if you have lost your mark sheet by mistake then don’t panic at all, in today’s article we will provide you your lost class 10 or class 12 mark sheet online. Going to give detailed information about how to download then read this article till the end and share useful information more and more..
Class 10 and Class 12 Marksheet GSEB has collected all the results records of class 10 anna from year 1952 to year 2020 and class 12 from year 1976 to year 2019 and put it online on the official website, this results of millions of students for public interest. Records have been digitized. The online download process of GSEB SSC and HSC Duplicate Marksheet has been launched by Hon’ble Education Minister Mr. Bhupendrasinh Chudasama..
You can download the mark sheet of class 10 and class 12 through the official website. This official website is a website associated with Gujarat Board of Secondary and Higher Secondary Education. This website serves to provide information and resources for students, teachers and other stakeholders of GSEB..
Gujarat Secondary and Higher Secondary Board told a newspaper list that the process of getting duplicate marksheets has now been done online, and you can do the process online from the official website of GSEB..
Know about duplicate marksheet download.
GSEB has digitized these records of lakhs of student results, to get the above certificates the student has to apply on the official website at student services where duplicate marksheet certificate fee is Rs.50, migration fee is Rs.hundred, and equivalent certificate is ₹200. , Speed Post 5, so that the student can get the certificate at home.
How to download duplicate marksheet of class 10 and class 12 online?.
Let us inform all the readers friends that now you can get the duplicate mark sheet of class 10 and class 12 from your smartphone at home by paying the fee online for that you will need to make a common application online separately for both class 10 and class 12. A separate application has to be made, the details of which are as follows.
1.) Detailed information on how to apply for ordering duplicate mark sheets of class 10.
First you have to open the official website through your mobile or computer.
Then find the Student tab in the menu section.
Then find the Student Online Services tab in it..
If you want GATE SSC Duplicate Marksheet then find Tenth Duplicate Marksheet Certificate
Then click on register tab.
Now you have to fill basic details and register.
Then login with your mobile number and apply for password and SSC duplicate marksheet.
After filling the above step by step information, your application will be online and you will have to pay online payment. After this process, your duplicate mark set of class 10 will be delivered by speed post to the address you have entered within next 15 days..
2.) Detailed information on how to apply online for duplicate mark sheet of class 12..
First you have to open the official website through your mobile or computer.
Then find the Student tab in the menu section.
In it, click on the Student Online Services tab.
If you want GATE HSC Duplicate Marksheet then find 12 Duplicate Marksheet Certificate.
Click on the Register tab.
Fill your basic details and register.
Then login with your mobile number and set password and apply for HSC Duplicate Marksheet..
How much is the application fee for duplicate marksheet?.
Duplicate Marksheet Fee ₹50.
Migration certificate fee 100 rupees.
Competency certificate fee Rs.200.
Speed post charge ₹50.
While applying online for the duplicate mark sheet of class 10 or class 12, you have to pay the fee mentioned above for the certificate you are applying for online, if you want to get duplicate market class 10 or class 12 or migration mark sheet. It has to be paid online after which your application will be online and duplicate mark sheet will be sent to your home through speed post..
ગુજરાતી માહિતી વાંચો
ધોરણ 10 અને ધોરણ 12 ની ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના લગત સ્ટેપ બાય સ્ટેપ માહિતી
પ્રિય વાચક મિત્રો, શું તમે જાણો છો કે ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટનું મહત્વ કેટલું છે? અત્યારે હાલની પરિસ્થિતિમાં સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ જોબ હોય બધે જ ધોરણ 10 અથવા ધોરણ 12 ની માર્કશીટ માગવામાં આવે છે, જો ભૂલથી તમારી આ માર્કશીટ ખોવાઈ ગઈ હોય તો બિલકુલ ગભરાશો નહીં, આજના આ આર્ટિકલમાં અમે તમને તમારી ખોવાયેલી ધોરણ 10 અથવા 12 ની માર્કશીટ ઓનલાઇન કેવી રીતે ડાઉનલોડ કરવી તેના વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ તો આ આર્ટીકલ ને જરૂરથી અંત સુધી વાંચવો અને ઉપયોગી માહિતીને વધુને વધુ શેર કરવી
ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ જીએસઇબી એ ધોરણ 10 અન્ના વર્ષ 1952 થી વર્ષ 2020 અને ધોરણ 12 ના વર્ષ 1976 થી વર્ષ 2019 સુધીના તમામ પરિણામ ના રેકોર્ડ્સ એકઠા કરેલા છે અને તેને ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટ ઉપર મુકેલા છે, લોકોના હિત માટે લાખો વિદ્યાર્થીઓના પરિણામોનો આ રેકોર્ડ્સ ડીજીટલાઈઝેશન કરવામાં આવ્યું છે. માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જીએસઇબી એસએસસી અને એચએસસી ડુપ્લિકેટ માર્કશીટ ને ઓનલાઇન ડાઉનલોડ કરવાની પ્રક્રિયાનો શુભારંભ કરવામાં આવ્યો છે
ધોરણ 10 અને ધોરણ 12 ની માર્કશીટ તમે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો આ ઓફિશિયલ વેબસાઈટ એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલ વેબસાઈટ છે આ વેબસાઈટ વિદ્યાર્થીઓ શિક્ષકો અને જીએસઇબી ના અન્ય હિદસેદારો માટે માહિતી અને સંસાધનો પૂરો પાડવાનું કામ કરે છે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ એક અખબારની યાદીને જણાવ્યું હતું કે ડુપ્લિકેટ માર્કશીટ મેળવવાની પ્રક્રિયા હવે ઓનલાઇન કરવામાં આવી છે, અને તમે જીએસઇબી ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન પ્રક્રિયા કરી શકો છો
ડુપ્લીકેટ માર્કશીટ ડાઉનલોડ વિશે જાણો
જી.એસ.ઇ.બી દ્વારા લાખો વિદ્યાર્થીઓના પરિણામોનો આ રેકોર્ડ્સ ડિજિટલ કરવામાં આવ્યું છે, ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીએ ઓફિસિયલ વેબસાઈટ ઉપર વિદ્યાર્થી સેવાઓ ઉપર અરજી કરવાની રહેશે જ્યાં ડુપ્લીકેટ માર્કશીટ પ્રમાણપત્ર ફી રૂપિયા 50, સ્થળાંતર ફીર રૂપિયા સો, અને સમકક્ષ પ્રમાણપત્ર ₹200, સ્પીડ પોસ્ટ 5, જેથી વિદ્યાર્થીને ઘરે બેઠા પ્રમાણપત્ર મળી શકે
ધોરણ 10 અને ધોરણ 12 ની ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવી?
દરેક વાચક મિત્રોને અમે જણાવી દઈએ કે ધોરણ 10 અને ધોરણ 12 ની ડુપ્લિકેટ માર્કશીટ હવે તમે તમારા સ્માર્ટફોનના માધ્યમથી ઘરે બેઠા તેમની ચુકવવાની થતી ફી ઓનલાઈન ચૂકવીને તમે મગાવી શકો છો તેના માટે તમારે એક સામાન્ય અરજી ઓનલાઇન કરવાની જરૂરિયાત રહેશે ધોરણ 10 અને ધોરણ 12 બંને માટે અલગ અલગ અરજી કરવાની રહેશે જે વિગતવાર માહિતી નીચે મુજબ છે
ધોરણ 10 ની ડુપ્લીકેટ માર્કશીટ મંગાવવા માટે અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી
સૌપ્રથમ તમારે તમારા મોબાઇલ અથવા કમ્પ્યુટર દ્વારા ઓફિશિયલ વેબસાઈટ ખોલવી
પછી મેનુ વિભાગમાં સ્ટુડન્ટ ટેબ શોધો
પછી તેમાં સ્ટુડન્ટ ઓનલાઈન સર્વિસ ટેબ શોધો.
જો તમે ગેટ એસએસસી ડુપ્લીકેટ માર્કશીટ માંગતા હોવ તો તેમાં ટેન્થ ડુપ્લીકેટ માર્કશીટ સર્ટિફિકેટ શોધો
પછી રજીસ્ટર ટેબ ઉપર ક્લિક કરવાનું રહેશે
હવે તમારે મૂળભૂત વિગતો ભરવાની રહેશે અને નોંધણી કરો
પછી તમારા મોબાઈલ નંબર વડે login કરો અને પાસવર્ડ અને એસએસસી ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી કરો
ઉપર મુજબના સ્ટેપ બાય સ્ટેપ માહિતી ભર્યા બાદ તમારી અરજી ઓનલાઇન થઇ જશે અને ઓનલાઇન પેમેન્ટ જ તમારે ચૂકવવું પડશે આ પ્રક્રિયા થયા બાદ તમે જે એડ્રેસ નાખ્યું હશે તે એડ્રેસ ઉપર સ્પીડ પોસ્ટના માધ્યમથી તમારી ધોરણ 10 ની ડુપ્લિકેટ માર્ક સેટ અગામી 15 દિવસની અંદર પહોંચાડવામાં આવશે
ધોરણ 12 ની ડુપ્લિકેટ માર્કશીટ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી.
સૌપ્રથમ તમારે તમારા મોબાઇલ અથવા કોમ્પ્યુટર દ્વારા ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે
પછી મેનુ વિભાગમાં સ્ટુડન્ટ ટેબ શોધો
તેમાં સ્ટુડન્ટ ઓનલાઈન સર્વિસ ટેબ ઉપર ક્લિક કરો
જો તમે ગેટ એચએસસી ડુપ્લીકેટ માર્કશીટ માગતા હોવ તો તેમાં 12 ડુપ્લીકેટ માર્કશીટ સર્ટિફિકેટ શોધો
રજીસ્ટર ટેબ ઉપર ક્લિક કરો
તમારી મૂળભૂત વીગતો ભરો અને નોંધણી કરો
પછી તમારા મોબાઈલ નંબર વડે લોગીન કરો અને પાસવર્ડ સેટ કરો અને એચએસસી ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરો .
ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજી ફી કેટલી છે ?
ડુપ્લીકેટ માર્કશીટ ફી ₹50
સ્થળાંતર પ્રમાણપત્ર ફી 100 રૂપિયા
સમ ક્ષતા પ્રમાણપત્ર ફી 200 રૂપિયા
સ્પીડ પોસ્ટ ચાર્જ ₹50
ધોરણ 10 અથવા ધોરણ 12 ની ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઇન અરજી કરતી વખતે તમારે ઉપર જણાવ્યા મુજબની ફી જે સર્ટિફિકેટ માટે તમે ઓનલાઇન અરજી કરી રહ્યા હો કે જે ડુપ્લીકેટ માર્કેટ ધોરણ 10 અથવા ધોરણ 12 અથવા સ્થળાંતર માર્કશીટ મગાવવા માગતા હોવ તો તેના લગત જે તમારે ફી ભરવાની થશે તેને ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારી અરજી ઓનલાઇન થશે અને તમારા ઘરે સ્પીડ પોસ્ટના માધ્યમથી ડુપ્લિકેટ માર્કશીટ મોકલવામાં આવશે.