WhatsApp ગ્રૂપમાં જોડાવો!

How to Apply Online for ABHA Card (Health Card)?. Thanks What are the benefits of Abha card?.

What is ABHA Card? Find out how to half its benefits in Gujarati language.

Dear Reader Friends, Government of India has created many beneficial schemes for the people of India. In these schemes, women’s empowerment and overall development of people of all ages have been emphasized. What is Bharat Health Card and What is Thank You Card? What are the benefits of thank you cards we will discuss each in detail then every reader friends are kindly requested to read the article till the end and share the useful information with others..

It is very difficult to keep all your past medical reports while visiting the doctor, wouldn’t it have been much easier if you had collected all your medical information digitally instead and keeping in mind the government of India has launched Aadhaar card called Digital Health. Also known as ID card, complete information about this is given in today’s article.

What is a ABHA card?.

The government has created the Ayushyaman Bharat Health Card under the Ayushyaman Bharat Digital Health Mission. Under this banner, efforts are being made to bring about change in the health care sector. The government has said that this will directly benefit people and change their lives. This mission includes over 40 years of digital health services being delivered..

આર્ટીકલનું નામઆભા કાર્ડ (ABHA Card), હમણાં જ આવેદન કરો
યોજનાનું નામઆયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) કાર્ડ
કોના દ્વારા શરૂ કરવામાં આવીMinistry of Health and Family Welfare
અરજી ફીનિશુલ્ક
જરૂરી દસ્તાવેજોઆધાર કાર્ડ/પાન કાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ
એપ્લિકેશનABHA app
ABHA એપ્લિકેશન માટેClick Here
ઓફિશિયલ વેબસાઈટhealthid.ndhm.gov.in

Union Health Minister Dr. Mansukh Mandaviya informed on Saturday that under the Ayushman Bharat Digital Health Mission, 21.9 crore Aadhaar health cards have been generated so far, at the same time more than 53,341 health facilities have been registered in this along with more than 11,677 health professionals. People have registered.

What is a Digital Health Account?.

On 27th September 2021, the Government of India launched the Ayushyaman Bharat Digital Health Mission. The mission was to provide all citizens of India with a digital health ID that would also facilitate easy access to medical records. Thanks is a unique 14-digit number that can be used to identify people. To authenticate and draw their health records across multiple healthcare providers Thank you Number PHR Address PHR app is the coordinator of Health Locker so you can share your health information with medical professionals across India without any geographical barriers..

Why Digital Health ID Card is needed.?

It becomes a challenge to keep track of your medical history for all the things that you find difficult to carry with you every time you visit the hospital or even lost medical reports from a long time ago. Thanks Digital Health ID Card all your medical information. Storing it in one place solves these problems. You can share your ID number with medical professionals like doctors and insurance companies and they can instantly access your medical information online..

Benefits of Digital Health ID Card.

If you apply and download ABHA Health ID Card, you can also get the following benefits.

You can easily access and store all your medical information like reports, diagnoses, prescriptions, etc. at one place..

You can easily share your medical records with hospitals, clinics, doctors.

You can also get medical care in other areas.

You can use Health Care Professional Registry which is a compilation of details of all doctors in India.

You can also use the Health Facility Registry which is a list of all government and private medical facilities in India..

The card is also valid at Ayush treatment facilities..

How to do Online Registration for Health ID Card?, How to Apply Online?.

There are two methods used to register health ID card online, let’s discuss about these two methods.

Through Aadhaar Card.

You can also use your Aadhaar card to register for Health ID Card if your Aadhaar card is linked to your mobile number this is very necessary for OTP If your mobile number is not linked to your Aadhaar card you You can also do it with the help of BDM participant facility.

By driving license.

If you want to use your driving license then you just need to get the registration number from the ABDM portal then you have to take your driving license in person to the nearest ABDM participating facility to verify your identity once this process is completed. Then your health ID card will be generated.

Documents required for online registration.

To generate health id card you just need to take aadhar card and mobile number linked with aadhar card with you and contact the nearest government hospital your health id card will be generated so to generate health id card online you need only aadhar card and aadhar Mobile number linked with the card is required Apart from this you can also create Health ID card online through your mobile at home as follows but the only requirement is that the mobile number needs to be linked with your Aadhaar card..

How to create health ID card online.?

Your health ID card can be obtained online as follows:.

Can be made through the official website.

https://healthid.ndhm.gov.in/

via ABHA mobile app

ગુજરાતી માહિતી વાંચો

આભા કાર્ડ એટલે શું? તેના કયા કયા લાભો છે ? તેની અરજી કેવી રીતે કરવી વગેરે માહિતી ગુજરાતી ભાષામાં મેળવો

પ્રિય વાચક મિત્રો, ભારત સરકારે ભારતના લોકો માટે અનેક હિતકારી યોજનાઓ બનાવી છે , આ યોજનાઓમાં મહિલાઓના સશક્તિકરણ , દરેક ઉંમરના લોકોનો સર્વાંગી વિકાસ થાય એ બધા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે,   ભારત સરકારે  આયુષ્યમાન ભારત કાર્ડ વગેરે અમલી બનાવેલ છે , આજના આર્ટિકલમાં આપણે એનામાંથી એક યોજના એટલે કે આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ શું છે? અને આભા કાર્ડ શું છે? આભા કાર્ડના ફાયદા શું છે? દરેક ઉપર વિગતવાર ચર્ચા કરીશું તો દરેક વાચક મિત્રોને નમ્ર વિનંતી છે કે આર્ટીકલ ને અંત સુધી વાંચવો અને ઉપયોગી માહિતીને અન્ય સુધી શેર કરવી.

આર્ટીકલનું નામઆભા કાર્ડ (ABHA Card), હમણાં જ આવેદન કરો
યોજનાનું નામઆયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) કાર્ડ
કોના દ્વારા શરૂ કરવામાં આવીMinistry of Health and Family Welfare
અરજી ફીનિશુલ્ક
જરૂરી દસ્તાવેજોઆધાર કાર્ડ/પાન કાર્ડ/ડ્રાઇવિંગ લાઇસન્સ
એપ્લિકેશનABHA app
ABHA એપ્લિકેશન માટેClick Here
ઓફિશિયલ વેબસાઈટhealthid.ndhm.gov.in

ડોક્ટરની મુલાકાત લેતી વખતે તમારા ભૂતકાળના તમામ તબીબી અહેવાલો સાથે રાખવાનો ખૂબ જ મુશ્કેલ હોય છે, જો તમે તમારી બધી તબીબી માહિતી તેના બદલે ડિજિટલ એકઠી કરી હોત તો?  શું તે ઘણો સરળ ન હોત ? આને ધ્યાનમાં રાખીને લોકોના હિતમાં ભારત સરકારે આધા કાર્ડ લોન્ચ કરેલ છે , જેને ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આના વિશે સંપૂર્ણ માહિતી આજના આર્ટીકલમાં આપવામાં આવેલી છે

આભા કાર્ડ શું છે?

સરકારે આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ બનાવ્યા છે, આ નિશાન હેઠળ હેલ્થ કેર સેક્ટરમાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, સરકારે કહ્યું છે કે આનાથી લોકોને સીધો ફાયદો થશે અને તેમના જીવનમાં પરિવર્તન આવશે આ માટે આરોગ્ય વિભાગને સંપૂર્ણ રીતે ડિજિટલ કરવા ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે , આ મિશનમાં 40 વર્ષથી વધુ ડિજિટલ આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ શનિવારે માહિતી આપતા કહ્યું કે આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ મિશન અંતર્ગત અત્યાર સુધીમાં 21.9 કરોડ આધારકાર્ડ હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા છે તે જ સમયે આમાં 53,341 થી વધુ આરોગ્ય સુવિધાઓ પણ નોંધવામાં આવી છે આ સાથે આરોગ્ય વ્યવસાય સાથે જોડાયેલા 11677 થી પણ વધુ લોકોએ નોંધણી કરાવી છે

ડિજિટલ હેલ્થ એકાઉન્ટ શું છે

27મી સપ્ટેમ્બર 2021ના રોજ ભારત સરકારે આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત કરી છે આ મિશન નોંધ્યાય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો હતો જે તબીબી રેકોર્ડ્સ સુધી જ સરળતાથી પહોંચાડવાની સુવિધા પણ આપશે,  આભા એ એક 14 અંક નો અનન્ય નંબર છે જેનો ઉપયોગ લોકોને ઓળખવા તેમને પ્રમાણિત કરવા અને તેમના આરોગ્યના રેકોર્ડને બહુવિધ આરોગ્ય સંભાળશે એવા પ્રદાતાઓ પર દોરવા માટે થાય છે. આભા નંબર એ  પીએચઆર સરનામું, પીએચઆર એપ્લિકેશન , હેલ્થ લોકરનું સંયોજક છે. આમ તમે કોઈપણ ભૌગોલિક અવરોધો વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યવસાયિકો સાથે તમારી સ્વાસ્થ્ય માહિતી મોકલી શકો છો

ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ શા માટે બનાવવાની જરૂર છે??

જ્યારે પણ તમે હોસ્પિટલની મુલાકાત લો ત્યારે તમારી સાથે મેડિકલ રિપોર્ટ્સ રાખવાની મુશ્કેલી થતી હોય અને અથવા તો ઘણા સમય પહેલાના મેડિકલ રિપોર્ટ ખોવાઈ ગયેલા હોય તેવી તમામ બાબતો માટે તમારી તબીબી હિસ્ટ્રી ટ્રેક કરવી પડકારા જનક બની જાય છે. આભા ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ તમારી તમામ તબીબી માહિતી ને એક જગ્યાએ સંગ્રહિત કરી આ સમસ્યાઓનો નિરાકરણ લાવે છે, તમે તમારો આઈડી નંબર ડોક્ટરો અને વીમા કંપનીઓ જેવા તબીબી વ્યવસાયિકો સાથે શેર કરી શકો છો અને તે તરત જ તમારા તબીબી માહિતી ઓનલાઇન જોઈ શકે છે

ડિજિટલ હેલ્થ આઈડી કાર્ડ ના લાભો

જો તમે આભા હેલ્થ આઈડી કાર્ડ માટે અરજી કરી ડાઉનલોડ કરો તો તમે પણ નીચેના લાભો મેળવી શકો છો

  • તમે તમારી બધી તબીબી માહિતી જેમકે રિપોર્ટ, નિદાન, દવાના પ્રિસ્ક્રિપ્શનનો વગેરે તમે સરળતાથી જાણી શકો છો અને એક જગ્યાએ સંગ્રહિત કરી શકો છો
  • તમે તમારા મેડિકલ રેકોર્ડ્સ ને હોસ્પિટલો ક્લિનિક્સ ડોક્ટરો સાથે સરળતાથી શેર કરી શકો છો
  • તમે બીજા વિસ્તારોમાં પણ તબીબી સંભાળ મેળવી શકો છો
  • તમે હેલ્થ કેર પ્રોફેશનલ રજીસ્ટ્રી ને ઉપયોગ કરી શકો છો કે જે ભારતના તમામ ડોક્ટરોની વિગતોનો સંકલન છે
  • તમે હેલ્થ ફેસીલીટી રજીસ્ટ્રીને પણ ઉપયોગ કરી શકો છો કે જે ભારતમાં તમામ સરકારી અને ખાનગી તબીબી સુવિધાઓ નું લિસ્ટ છે
  • આ કાર્ડ માં આયુષ સારવાર સુવિધાઓમાં પણ માન્ય છે સારવારમાં આયુર્વેદ યોગ અને નેચરો પરથી યુનાની સિદ્ધ અને હોમિયોપેથી નો પણ સમાવેશ થાય છે

હેલ્થ આઈડી કાર્ડ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

હેલ્થ આઈડી કાર્ડ ને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા માટે બે રીત ઉપયોગમાં છે ચાલો આ બંને રીત વિશે ચર્ચા કરીએ

  1. આધાર કાર્ડ દ્વારા

તમે હેલ્થ આઈડી કાર્ડ માટે નોંધણી કરાવવા માટે તમારા આધાર કાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો જો તમારું આધાર કાર્ડ એ તમારા મોબાઈલ નંબર સાથે લિંક થયેલ હોય ઓટીપી માટે આ ખૂબ જ જરૂરી છે જો તમારો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલો ન હોય તો તમે એ બી ડી એમ સહભાગી સુવિધા ની મદદ થી પણ કરી શકો છો

2. ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા

જો તમે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સ નો ઉપયોગ કરવા માંગતા હોય તો તમે ફક્ત એ બી ડી એમ પોર્ટલ પરથી નોંધણી નંબર મેળવવો પડશે તે પછી તમારે તમારી ઓળખ ચકાસવા માટે રૂબરૂ તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને નજીકના એ બી ડી એમ સહભાગી સુવિધામાં લઈ જવું પડશે એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી તમારું હેલ્થ આઈડી કાર્ડ જનરેટ થશે

◼️ઓનલાઇન નોંધણી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

હેલ્થ આઈડી કાર્ડ જનરેટ કરાવવા માટે તમારે માત્ર આધાર કાર્ડ અને આધાર કાર્ડ ની સાથે લિંક થયેલ મોબાઈલ નંબર ને તમારી સાથે લઈ અને નજીકના સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવાથી તમારું હેલ્થ આઈડી કાર્ડ જનરેટ થઈ જશે એટલે ઓનલાઇન હેલ્થ આઈડી કાર્ડ જનરેટ કરવા માટે તમારે માત્ર આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર ની જરૂર છે આ ઉપરાંત તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા પણ હેલ્થ આઈડી કાર્ડ ઓનલાઇન બનાવી શકો છો જેની રીત નીચે મુજબ છે પરંતુ જરૂરિયાત માત્ર એ છે કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થયેલ હોવો જરૂરી છે

✔️હેલ્થ આઈડી કાર્ડ ઓનલાઇન કેવી રીતે બનાવી શકાય

તમારું હેલ્થ આઈડી કાર્ડ નીચેની રીતે ઓનલાઇન મેળવી શકાય છે

ઓફિસિયલ વેબસાઈટ દ્વારા બનાવી શકાય છે

https://healthid.ndhm.gov.in/

આભા મોબાઇલ એપ્લિકેશન દ્વારા

Leave a Comment