BTP ઉમેદવારો ની યાદી
| બેઠકનું નામ | ઉમેદવારના નામ |
| ઝઘડિયા | મહેશભાઈ છોટુભાઈ વસાવા |
| માંગરોળ | સુભાષભાઈ કાનજીભાઈ વસાવા |
| ડેડિયાપાડા | બહાદુરસિંગ દેવજીભાઈ વસાવા |
| ખેડબ્રહ્મા | રવજીભાઇ વેલજીભાઇ પાંડોર |
| જેતપુરપાવી | નરેન્દ્રભાઇ ગુરુજીભાઈ રાઠવા |
| અંકલેશ્વર | નીતીનકુમાર રતિલાલ વસાવા |
| નાંદોદ | મહેશ શરદ વસાવા |
| ભિલોડા | ડો.માર્ક કટારા |
| ઝાલોદ | મનસુખ કટારા |
| દાહોદ | દેવેન્દ્ર મેડા |
| સંખેડા | ફુરકન રાઠવા |
| કરજણ | ઘનશ્યામ વસાવા |
| જંબુસર | મણીલાલ પંડ્યા |
| વ્યારા | સુનિલ ગામીત |
| નિઝર | સમીર નાઈક |
| ડાંગ | નિલેશ ઝાંબરે |
| ધરમપુર | સુરેશ પટેલ |
| ઓલપાડ | વિજય વસાવા |
મહત્વપૂર્ણ નોંધ : આ ઉમદેવાર ની યાદી અમે ઈન્ટરનેટ પરથી લીધેલ છે , આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો