રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 : PMI ઇલેક્ટ્રો મોબીલીટી સોલ્યુશનસ પ્રાઇવેટ લિમિટેડના ગ્રુપ કંપની નારાયણ સીટી બસ (ઈલેક્ટ્રિક બસની કંપની) દ્વારા રાજકોટ ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.
રાજકોટ રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટ ટાઈટલ | રોજગાર ભરતી મેળો 2022 |
પોસ્ટ નામ | રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 |
જગ્યાનું નામ | ઈલેક્ટ્રિક બસ મેન્ટેનનસ્ન |
કુલ જગ્યા | – |
કાર્ય સ્થળ | રાજકોટ |
કંપની નામ | PMI ઇલેક્ટ્રો મોબીલીટી સોલ્યુશનસ પ્રાઇવેટ લિમિટેડ |
ભરતી મેળા સ્થળ | ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નંબર ૧૧૨ |
ભરતી મેળા તારીખ | 9/09/2022 |
ભરતી મેળા સમય | સવારે 10 : 00 વાગ્યા થી બપોરે 01 : 00 વાગ્યા સુધી |
સત્તાવાર વેબ સાઈટ | anubandham.gujarat.gov.in |
રોજગાર ભરતી મેળો 2022
જે મિત્રો રાજકોટ જીલ્લામાં રોજગાર મેળાની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારી તક છે. પોસ્ટ લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.
ક્રમ | ટ્રેડ | લાયકાત |
1 | રેફ્રીજરેશન અને એસી (Refrigeration & AC) | ITI – RAC |
2 | ઈલેક્ટ્રીશિયન (Electrician) | ITI – Electrician, Wireman |
3 | કોમ્પ્યુટર (Computer) | ITI – COPA, CSP, CHW |
4 | ટાયર મેન (Tyre Man) | ITI – MMV, MD, TWR |
વય મર્યાદા
- 18 થી 30 વર્ષ
પગાર ધોરણ
- પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ છ મહિના ટ્રેનીંગ માટે રાખવામાં આવશે તે દરમિયાન માસિક પગાર રૂ. 9,500/- આપવામાં આવશે. ત્યારબાદ પરફોર્મન્સ આધારિત પગાર મળવા પાત્ર રહેશે.
સાથે લાવવાના ડોક્યુમેન્ટસ
- ધોરણ 10ની માર્કશીટ
- ITIની તમામ માર્કશીટ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
- પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું
સ્ક્રીનીંગ પક્રિયા
- રજીસ્ટ્રેશન
- ફોર્મ ફીલિંગ
- મૌખિક ઈન્ટરવ્યું
નોંધ : અ ભરતી સીધી કંપનીના પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી.
રાજકોટ રોજગાર ભરતી મેળો 2022 જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |