WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ધોરણ 10નું પરિણામ આ તારીખે જાહેર થશે, વિદ્યાર્થીઓ આ રીતે જોઈ શકશે ધોરણ 10 નું પરિણામ.

ધોરણ 10નું પરિણામ આ તારીખે જાહેર થશે : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી માર્ચ 2024 માં યોજાયેલા માધ્યમિક સ્થળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 એસએસસી અને સંસ્કૃત પ્રથમ પરીક્ષા નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.gseb.org પર તારીખ 11-5-2024 ના રોજ સવારના 08 કલાકે જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ આ રીતે મેળવી શકશે પોતાનું પરિણામ.

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર ભરીને મેળવી શકશે વિદ્યાર્થીઓ whatsapp નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ whatsapp દ્વારા પણ મેળવી શકશે.

અગત્યની સૂચનાઓ

▪️વિદ્યાર્થીઓના ગુણક પત્રક અને એસઆર નકલ શાળા વાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.

▪️પરીક્ષા બાદ ગુણ ચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર મૂકવામાં આવશે.

▪️ગુણ ચકાસણી ની અરજી ઓનલાઇન કરવાની રહેશે.

▪️પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયમમાં નિયત નમૂનામાં કરવાની રહેશે.

▪️પૂરક પરીક્ષા 2024 ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે.

▪️પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચનાઓ હવે પછીથી આપવામાં આવશે, જેની શાળાના આચાર્યશ્રીઓ વાલીઓ વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધી તો એ નોંધ લેવી.

ધોરણ 10 ના પરિણામ અંગે ઓફિસિયલ નોટિફિકેશન

વિદ્યાર્થીઓ ધોરણ 10 નું પરિણામ આ રીતે જોઈ શકશે.

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://www.gseb.org/ પર જાઓ
  • વેબસાઈટ પર જીએસઇબી એચએસસી પરિણામ 2024 લિંક પર ક્લિક કરો
  • પછી સીટ નંબર દાખલ કરો
  • હવે સબમિટ બટન પર ક્લિક કરો
  • તમારો પરિણામ સ્ક્રીન પર જોઈ શકાશે
  • પરિણામને પ્રિન્ટ મેળવી લો

whatsapp પર પરિણામ મેળવવા માટે

  • સૌપ્રથમ ઓફિસિયલ whatsapp નંબર 6357300971 તમારા મોબાઈલ પર સેવ કરો
  • આ whatsapp નંબર પર તમારો સીટ નંબર whatsapp કરો
  • તમારું સંપૂર્ણ પરિણામ whatsapp પર મોકલવામાં આવશે

અગત્યની લીંક

GSEB official website માં તમારૂ પરિણામ મેળવવા માટેClick Here
WHATSAPP માં તમારૂ પરિણામ મેળવવા માટેઅહીં ક્લિક કરો
Home pageClick Here

ધોરણ 10 નું પરિણામ કઈ તારીખે જાહેર થશે?

11-05-2024

Leave a Comment