bank of baroda bharti 2024: bank of baroda માં ભરતી પ્રક્રિયા શરૂ જુઓ પગારથી માંડીને તમામ જાણકારી.
બેંકમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. bank of baroda દ્વારા bc સુપરવાઇઝર ની પદ માટે ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે. bank of baroda દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવેલી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ 10 મે 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવારે bank of baroda ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું થશે. bank of baroda ની ઓફિસિયલ વેબસાઈટની ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ અહીં મૂકવામાં આવેલી છે. ઉમેદવારો અહીંથી પણ ઓનલાઇન અરજી કરી શકે છે. આ સિવાય વધુ માહિતી માટે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી. bank of baroda ભરતી 2024 ની વધુ માહિતી જેમકે પગારધોરણ સિલેક્શન પ્રોસેસ ઉમર મર્યાદા અરજી ફી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે મૂકવામાં આવેલી છે.
Bank of baroda bharti 2024
ભરતી સંસ્થા | bank of baroda |
પોસ્ટ | BC સુપરવાઇઝર |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10 મે 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.bankofbaroda.in/ |
વિવિધ પદો પર થશે ભરતી.
bank of baroda ની આ ભરતી અંતર્ગત અનેક જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ આ પદો માટે અરજી કરવા ઈચ્છો છો તો તમે 10 મે 2024 પહેલાં ઓનલાઇન અરજી કરી શકો છો. કોઈપણ ઉમેદવાર કે જેઓ આ પોસ્ટ માટે અરજી કરવાનો વિચારી રહ્યા છે તેઓ નીચે આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચે.
વય મર્યાદા
જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા ઈચ્છે છે તેમની લઘુતમ ઉંમર મર્યાદા 21 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 65 વર્ષ હોવી જરૂરી છે. એટલે કે બેન્ક ઓફ બરોડાની આ ભરતીમાં 21 વર્ષથી 65 વર્ષની વચ્ચે ઉંમર મર્યાદા ધરાવતા કોઈપણ ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકે છે. કે જેઓ પાસે આ ભરતી માટે યોગ્ય લાયકાત હોય.
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારોની લાયકાત વિશે વાત કરવામાં આવે તો કોઈપણ માન્ય યુનિવર્સિટી માંથી કમ્પ્યુટરના જ્ઞાન સાથે સ્નાતક કરેલા હોવા જરૂરી છે.
સિલેક્શન પ્રોસેસ
bank of baroda માં આ જગ્યાઓ માટે અરજી કરનાર તમામ ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
પગારધોરણ
સત્તાવાર સૂચના અનુસાર આ પદો માટે પસંદ કરાયેલા કોઈપણ ઉમેદવારને 25 હજાર રૂપિયાનો માસિક પગાર ચૂકવવામાં આવશે.
અગત્યની લીંક
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
Bank of baroda ઓફિસિયલ વેબસાઈટ | https://www.bankofbaroda.in/ |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |