WhatsApp ગ્રૂપમાં જોડાવો!

CBSE દ્વારા 12 પાસ પર એકાઉન્ટન્ટ સહિતની નવી ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

CBSE ભરતી 2024 : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન માં 12 પાસ માટે એકાઉન્ટન્ટ ની નવી ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી મેં સુચના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ની ઓફિસિયલ વેબસાઈટ દ્વારા બહાર પાડવામાં આવેલી છે. નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર જુનિયર એકાઉન્ટન્ટની કુલ 118 જગ્યાઓ માટે ભરતીનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી લગત વધુ માહિતી જેમકે ઉમર મર્યાદા શૈક્ષણિકલ લાયકાત પગાર ધોરણ ઇલેક્શન પ્રોસેસ અરજી ફી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં આપવામાં આવેલી છે. CBSE ભરતી 2024ની તમામ નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ ની નિયમિત મુલાકાત લેવી.

જુનિયર એકાઉન્ટન્ટ ભરતી 2024

ભરતી સંસ્થાCBSE
પોસ્ટ વિવિધ
ખાલી જગ્યા 118
જોબ લોકેશન ઓલ ઇન્ડિયા
અરજી મોડ ઓનલાઇન
છેલ્લી તારીખ 11 એપ્રિલ 2024
ઓફિશિયલ વેબસાઈટwww.cbse.gov.in

અગત્યની તારીખ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ની ઓફિશિયલ વેબસાઈટ પર મુકેલ માહિતી અનુસાર જુનિયર એકાઉન્ટની 118 જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં ઓનલાઇન અરજી 12 માર્ચ 2024 થી શરૂ થઈ ગયેલ છે તથા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2024 છે.

ઉમર મર્યાદા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં જુનિયર એકાઉન્ટ સહિત 118 જગ્યાઓની ભરતી માટેની વયમર્યાદા નીચે મુજબ છે

  • સહાયક સચિવ ૩૦ વર્ષ મહતમ
  • એકાઉન્ટન્ટ ઓફિસર 35 વર્ષ મહત્તમ
  • જુનિયર એન્જિનિયર 32 વર્ષ મહત્તમ
  • જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર મહત્તમ ઉંમર 30 વર્ષ
  • એકાઉન્ટન્ટ મહત્તમ ઉંમર 30 વર્ષ
  • જુનિયર એકાઉન્ટન્ટ મહત્તમ ઉંમર 27 વર્ષ

ઉંમર 11 એપ્રિલ 2024 પર આધારિત રહેશે

સરકારના નિયમ અનુસાર આરક્ષિત કેટેગરીની વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે.

શૈક્ષણિક લાયકાત

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અને જુનિયર એકાઉન્ટન્ટ શહીદ વિવિધ જગ્યાઓ પર ભરતી માટે વિવિધ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવેલી છે જેમાં લઘુતમ શૈક્ષણિક લાયકાત 12 પાસ તરીકે નિર્ધારિત કરવામાં આવેલી છે અને કોઈપણ માન્ય બોર્ડ અથવા સંસ્થામાંથી બારમું ધોરણ પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે.

સિલેક્શન પ્રોસેસ

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય તાલીમ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ ફિટનેસ

અરજી કેવી રીતે કરશો

  1. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ની ઓફિસિયલ વેબસાઈટ પર જવું
  2. ભરતી વિકલ્પ પર ક્લિક કરો
  3. સત્તાવાર સૂચના ડાઉનલોડ કરો અને વિગતો તપાસો
  4. ઓનલાઇન એપ્લિકેશન બટન પર ક્લિક કરો
  5. સંપૂર્ણ માહિતી અને સંબંધિત દસ્તાવેજ અપલોડ કરો
  6. અરજી ફી ઓનલાઈન માધ્યમથી ચૂકવો
  7. અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરો અને તેની પ્રિન્ટ મેળવો

અગત્યની લીંક

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment