WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આજે છે આટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી.

આજે આ વિસ્તારોમાં છે વરસાદની આગાહી

આજે આણંદ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, તેમ જ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સુરત ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

14 એપ્રિલે કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી?

14 એપ્રિલના રોજ વલસાડ સુરત ભરૂચ નવસારી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

સોમવારે કયા જિલ્લામાં વરસાદની આગાહી?

તારીખ 15.4.2024 ના રોજ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ દાહોદ જિલ્લામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો થશે ઘટાડો

હવામાન વિભાગે ગરમી અને કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. આ આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ વાતાવરણ સૂકું રહેશે. 13 થી 16 એપ્રિલ દરમિયાન સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 14 થી 15 એપ્રિલના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 એપ્રિલ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા માં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

અગત્યની લિંક

વધુ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment