WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પીઠના દુખાવામાં કરો આ ઉપાય, મળશે જલ્દી રાહત, જાણો માહિતી.

પીઠના દુખાવામાં કરો આ ઉપાય, મળશે જલ્દી રાહત, જાણો માહિતી:

આજકાલના ઝડપી યુગમાં પીઠનો દુખાવો એ સામાન્ય ફરિયાદ છે, આ પ્રકારનો દુખાવો એ રોજબરોજના જીવનને પણ અનેક રીતે પ્રભાવિત કરે છે. 2020 ના જાહેર થયેલ ડેટા અનુસાર દર 13 માંથી એક વ્યક્તિને પેટનો દુખાવો છે. જે 1990 ના આંકડા સાથે સરખામણી કરીએ તો તે સમસ્યામાં 60 ટકા જેટલો વધારો 2020 માં જોવા મળી રહ્યો છે. જો તમને અત્યાર સુધી પેટનો દુખાવો થયો નથી તો એવું ન ગણી શકાય કે આવનાર સમયમાં નહીં થાય આવનાર દિવસોમાં તમને પેટનો દુખાવો થઈ.

સમસ્યામાં વધારો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ડબલ્યુએચઓર ના મત અનુસાર પીઠનો દુખાવો એ ઘણા પ્રકારની વિકલાંગતા નું કારણ બને છે આ દુખાવો રોજબરોજની ક્રિયા સાથે જોડાયેલો છે. પીઠના દુખાવાની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને મોટાભાગના લોકો આ સમસ્યાથી પીળાઈ રહ્યા છે, દર 13 વ્યક્તિએ એક વ્યક્તિને પેટનો દુખાવો જોવા મળી રહ્યો છે જે 1960 ની સરખામણીમાં 2020 માં આ દુખાવામાં 60% નો વધારો થયો છે. 2020 માં 61.9 કરોડ લોકો પેટની સમસ્યાથી પીડાતા હતા, સ્વાસ્થ્ય સંગઠન ના અનુમાન મુજબ આ આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. દરેક લોકો પીઠના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર કરતા હોય છે અને જરૂરિયાત મુજબ ઓર્થોપેડિક ની સલાહ પણ લેતા હોય છે. પરંતુ શું પેટના દુખાવામાં કમર પટ્ટો બાંધવો એ ફાયદાકારક છે? જાણો પેટના દુખાવાની અસરકારક સારવાર શું છે.

પીઠના દુખાવાની અસરકારક સારવાર

પીઠના દુખાવામાં ઘરગથ્થુ ઉપચાર કે આપણી રીતે નક્કી કરેલ કોઈ પણ પ્રકારના કસરત એ વિપરીત અસર ઊભી કરી શકે છે માટે પેટના દુખાવાની અસરકારક સારવાર અને પેટના દુખાવાથી કાયમી રાહત મેળવવા માટે તજજ્ઞની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે. પીઠના દુખાવાની અસરકારક સારવારમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

  • અસરકારક કાઉન્સેલિંગ
  • તજજ્ઞ દ્વારા નક્કી કરેલી કસરતો જ કરવી
  • એક્યુપંક્ચર અને નીડલ થેરાપી
  • ફાઇનલ મેનુ પુલેટીવ થેરાપી
  • મસાજ
  • બિહેવિયર થેરાપી
  • કોગ્નિટિલ બિહેવિયર થેરાપી
  • સામાન્ય એન્ટી ઇન્ફ્લેમેટરી સારવાર
  • શરીર પર લગાડવામાં આવતો મલમ
  • બાયો ફિઝિકલ કેર

કઈ સારવાર પીઠના દુખાવામાં કામ આપતી નથી?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર વિશેષજ્ઞ જણાવે છે કે નીચે મુજબની સારવાર પેટના દુખાવામાં કામ આપશે નહીં.

  • ટ્રેક્શન
  • અલ્ટ્રા સાઉન્ડ ટ્રીટમેન્ટ
  • ટ્રાન્સ ક્યુ ટેનસ ઈલેક્ટ્રિકલ ન્યુરોસીસ્ટીમ્યુલેશન
  • કમર પર બાંધવાના પટ્ટા
  • હાડપિંજર ના સ્નાયુઓને આરામ આપનાર દવાઓ
  • કોટીકોસ્ટેરોઇડ વર્ગની દવાઓ
  • એવા એને સ્ફેટિક્સ જેને શરીરમાં દાખલ કરી શકાય
  • આયુર્વેદિક દવાઓ
  • સ્થૂળતા ઓછી કરવાની દવાઓ

પીઠ નો દુખાવો થવાના મુખ્ય કારણો

  • લાંબા સમય સુધી એક સ્થળ પર બેસી રહેવું
  • લાંબા સમય સુધી ઉભા રહેવું લાંબા સમય સુધી ચાલવું ધક્કો મારવો કે ખોટી રીતે બળ કરવું
  • વધુ પડતી ખેચ તાણ કરવી
  • લાંબા સમય સુધી આરામ કર્યા વિના એક જ મુદ્રામાં બેસીને વાહન ચલાવવું
  • સામાન્ય રીતે રમતી વખતે કોઈ ઉત્તેજના વખતે સ્નાયુઓને વધુ બોર્ડ આપવું
  • ઉપર જણાવ્યા મુજબના પીઠના દુખાવા ના મુખ્ય કારણો છે આ ઉપરાંત

  • ગર્ભાવસ્થામાં પીઠ નો દુખાવો
  • વધુ પડતું વજન કે બેડોણપણું
  • હાડકાની નબળાઈ
  • તળાવ
  • હતાશા

પીઠના દુખાવાની કાયમી સારવાર માટે નિદાનથી શરૂઆત કરવી જરૂરી છે

પીઠના દુખાવાથી પીડાતા લોકોએ આડેધડ દવા ગડવાને બદલે અને આડેધડ કસરત કરવાને બદલે નિદાનથી શરૂઆત કરી ચોક્કસ માર્ગે જવું જરૂરી છે. પીઠના દુખાવાના અનેક કારણો હોય છે.

  • જેમાં ઘણી વખત તમારું પોસ્ટર પણ ભાગ ભજવતું હોય છે તો ઘણી વખત
  • અમુક સાયકોલોજીકલ પરિબળો પણ ભાગ ભજવતા હોય છે
  • ઘણી વખત કેન્સરના કોષો હાડકા અથવા કરોડરજ્જુમાં ફેલાયને ગોઠવાઈ જતા હોય છે.
  • પીઠનો દુખાવો ઘણીવાર કેન્સરના ફેલાવવાની પણ નિશાની હોય છે.
  • જો થોડા સમયમાં પેટનો દુખાવો ન મટે તો ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે
  • ઉપરાંત ડોક્ટરે કરેલી પ્રાથમિક તપાસ અનુસાર કોઈ શંકા લાગે તો સિટી સ્કેન અને એમઆરઆઇ પણ કરાવવા જરૂરી છે.
  • જો બે ત્રણ મહિના પછી પણ પેટનો દુખાવો ઓછો ન થાય અને પગમાં નબળાઈ પણ જોવા મળે છે
  • વજનમાં ઘટાડો જોવા મળે છે તો તે ગંભીર ચેતવણી છે.

પીઠના દુખાવામાં ડોક્ટરો ભારપૂર્વક કહે છે કે પીઠના દુખાવામાં રાહત માટે કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી. દવાઓ થોડી રાહત આપી શકે છે. પરંતુ રોજબરોજની જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો પીઠના દુખાવામાં સારા પરિણામો મેળવી શકાય છે.

પીઠના દુખાવાનું નિવારણ

  • ખાસ કરીને નિયમિત કસરત દ્વારા પીઠના દુખાવાને રોકી શકાય
  • ઉભા રહેતી વખતે યોગ્ય મુદ્રા માં સીધા ઉભા રહેવું, કમરને સીધી રાખવી
  • બેસતી વખતે યોગ્ય મુદ્રા પીઠ સાથે સીધી રીતે બેસવું
  • સીધા બુટ પહેરવા
  • તળાવ અને ચિંતા ને ઘટાડવાનો પ્રયાસ કરવો
  • અચાનક આવી પડેલી પરિસ્થિતિઓ માંથી બચવું કારણકે તેનાથી માસ પેશીઓમાં તળાવ ઉત્પન્ન થાય છે

જીવન શૈલીને કારણે થાય છે મોટાભાગના પીઠના દુખાવા

લોકો ઘણીવાર બેઠાડું જીવન શૈલી, તણાવ , ધુમ્રપાન વગેરેને કારણે થતી પીડાઓને લઈને પણ ડોક્ટર પાસે જાય છે. આપણે માત્ર પીડાની સારવાર કરવાની બદલે નિવારણ વિશે વિચારવાની. યોગ્ય મુદ્રામાં બેસવું, હેલ્થી ખોરાક, નિયમિત વ્યાયામ કરવો, સ્ટ્રેચિંગ અને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું એ આજના આધુનિક યુગમાં ખૂબ જરૂરી બની ગયું છે.

આપણી રોજબરોજની જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો આવનાર અનેક બીમારીઓને રોકી શકાય છે.

અગત્યની લિંક

અન્ય ઘરગથ્થુ ઉપચાર ની માહિતી માટે અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment