જુનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા નવી ભરતી જાહેર: નેશનલ હેલ્થ મિશન, જિલ્લા પંચાયત, આરોગ્ય શાખા , જુનાગઢ દ્વારા 11 માસના કરાર આધારિત ખાલી પડી રહેલ જગ્યાઓ તેમજ ભવિષ્યમાં ખાલી થનારી જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા નવી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ઇચ્છુક ઉમેદવારોએ 6 નવેમ્બર 2023 થી 16 નવેમ્બર 2023 11:59 PM સુધી આરોગ્ય સથી પોર્ટલ https://arogyasathi.gujarat.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફીશીયલ વેબસાઇટની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે, તમે અહીંથી ઓનલાઇન અરજી કરી શકો છો.
અમારી ટીમ દ્વારા જુનાગઢ આરોગ્ય શાખા દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી લગત સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે, જેમાં ખાલી જગ્યાઓની પોસ્ટવાઇઝ માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, સિલેક્શન પ્રોસેસ, અરજી કરવાની તારીખ તેમજ ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી વગેરે અહીં મૂકવામાં આવેલી છે, જેથી આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચો.
સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવતી તમામ ભરતીઓની માહિતી નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવાનું રાખો અથવા નીચે આપેલ whatsapp લિંક પર ક્લિક કરી અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ. આ ગ્રુપમાં અમારા દ્વારા સરકારી ભરતીની તમામ માહિતીઓની અપડેટ નિયમિત રીતે મૂકવામાં આવે છે.
જુનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા ભરતી
ભરતી સંસ્થા | નેશનલ હેલ્થ મિશન આરોગ્ય શાખા જુનાગઢ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી શરૂ થયા તારીખ | 6 નવેમ્બર 2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 16 નવેમ્બર 2013 |
અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ ની લીંક | અહીં ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓ
ક્રમ | પોસ્ટ | ખાલી જગ્યા | પગાર |
1 | સ્ટાફ નર્સ/ સ્ટાફ બ્રધર | 01 | 13,000 |
2 | ફિઝિયોથેરાપિસ્ટ | 01 | 15,000 |
3 | મલ્ટી રિહેબલિટેશન વર્કર | 01 | 11,000 |
4 | ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ | 05 | 13,000 |
શૈક્ષણિક લાયકાત
આ ભરતીના નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે જેથી નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનને ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી વાંચો
પગાર ધોરણ
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉપર કોઠામાં દર્શાવેલ પગાર મળવા પાત્ર રહેશે.
અરજી કરવા માટે અગત્યની તારીખો
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ ભરતીની ઓનલાઇન અરજી ઓફિસિયલ વેબસાઈટ પરથી કરવાની રહેશે જે 6 નવેમ્બર 2023 ના રોજ શરૂ થનાર છે તેમજ 16 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- સૌપ્રથમ અહીં આપેલ લિંક પર ક્લિક કરો અથવા આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in પર જાઓ
- અહીં આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ જિલ્લાઓની જાહેરાત જોવા મળશે
- જેમાં જુનાગઢ આરોગ્ય શાખા દ્વારા બહાર પાડવામાં આવેલો ભરતી ની સામે એડવર્ટાઈઝમેન્ટ પર ક્લિક કરો
- એડવર્ટાઈઝમેન્ટ પર ટિક કરવાની સાથે તમારા સામે આ ભરતીની ઓફિસિયલ જાહેરાતો ખુલશે જેમાં આપેલ તમામ સૂચનાઓને વાંચો તથા
- બાજુમાં આપેલ અપલાય બટન પર ક્લિક કરવાથી ઓનલાઇન અરજી કરી શકાશે
- અપ્લાય બટન પર ક્લિક કરતા તમારી સામે અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમારી દરેક માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
- સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ સબમીટ કરો અને અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવો.
અરજી કરવા માટે અગત્યની લીંક
ભરતીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |