WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Anganvadi bharti 2023

આંગણવાડીમાં 10000 કરતાં વધુ કાર્યકરો અને હેલ્પર માટે ભરતી જાહેર: તાજેતરમાં આંગણવાડી કેન્દ્ર ખાતે ખાલી પડેલી ગુજરાત ભરની જગ્યાઓ ભરવા માટે 10000 કરતાં વધુ કાર્યકરો અને આંગણવાડી હેલ્પરની નવી ભરતી જાહેર કરવામાં આવી છે 10 પાસ ઉમેદવારો અને 12 પાસ ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે ઓનલાઇન અરજી કરવા માટે ગુજરાત સરકાર ની ઓફિશિયલ https://e-hrms.gujarat.gov.in પર જઈ 8 નવેમ્બર 2023 થી 31 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક અહીં મૂકવામાં આવેલી છે તમે અહીંથી ઓનલાઇન અરજી કરી શકો છો.

અમારી ટીમ દ્વારા આંગણવાડી માટે જાહેર કરવામાં આવેલ નવી ભરતીની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે જેમાં જિલ્લા વાઇસ ખાલી જગ્યાઓની માહિતી અરજી ની ફી અરજી કેવી રીતે કરવી કેટલા ડોક્યુમેન્ટ જોશે અરજી કરવાની અગત્યની તારીખ વગેરે

આંગણવાડી ભરતી 2023

ભરતી સંસ્થા મહિલા અને બાળ વિકાસ વિભાગ
પોસ્ટનું નામઆંગણવાડી અને આંગણવાડી હેલ્પર
ખાલી જગ્યા10,000
આંગણવાડી વર્કર:- 3000 જગ્યા
આંગણવાડી હેલ્પર :- 7,000 જગ્યા
અરજી કરવાની શરૂ થયા તારીખ8 નવેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ31 નવેમ્બર 2023 રાત્રે 12:00 વાગ્યા સુધી
અરજી પ્રકારઓનલાઈન
વેબસાઈટhttps://e-hrms.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.

  • સૌપ્રથમ આંગણવાડી ભરતી 2023 માટે ઓફિસિયલ વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index પર જાવ
  • તેમાં ઓનલાઈન અપ્લાય ઓપ્શન પર ક્લિક કરો
  • તેમાં તમારા જિલ્લો સિલેક્ટ કરો
  • તેમાં સૌપ્રથમ તમારી તમામ વિગતો ભરો અને રજીસ્ટ્રેશન કરો
  • ત્યારબાદ લોગીને થઈ માગવામાં આવેલા તમામ માહિતી ભરો અને શૈક્ષણિક લાયકાત એન્ટર કરો
  • જરૂરી તમામ શૈક્ષણિકલાયકાતના પ્રમાણપત્રો અપલોડ કરો
  • સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ અરજી ફોર્મ ને ચકાસી અને સબમીટ કરો અરજીની પ્રિન્ટ મેળવો

અગત્યની લિંક

આંગણવાડી ભરતી 2023 ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
આંગણવાડી ભરતી માહિતી વીડિયોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment