વર્લ્ડ કપ 2023 નો સંપૂર્ણ કાર્યક્રમ જુઓ અને ભારતની તમામ મેચો નું સેડ્યુલ જુઓ કઈ તારીખે કઈ ટીમ સાથે ટકરાશે.
Icc એ ODI વર્લ્ડ કપ 2023 નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર કર્યું છે, આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર 2023 સુધી ભારતના યજમાન પદે રમાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા 8 ઓક્ટોબર ના રોજ તેમજ ભારત અને પાકિસ્તાનના ની મેચ 15 ઓક્ટોબરે રમાશે. ભારત પાકિસ્તાનની મેચ 15 ઓક્ટોબરે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સેલિંગ દ્વારા 27 જૂન ના રોજ મેન્સ ઓડીઆઇ વર્લ્ડ કપ 2023 નો સંપૂર્ણ જાહેર કર્યું છે, વર્લ્ડ કપ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરૂ થશે અને તેની ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. આ ટુર્નામેન્ટ ભારતના યજમાન પદે રમાશે. આ શાનદાર મેચની શરૂઆત ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ થી થશે. ભારત તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. અગાઉ બોર્ડને મોકલવામાં આવેલા ડ્રાફ્ટ શિડ્યુલ માં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી, 15 ઓક્ટોબરે ભારત અમદાવાદ ખાતે પાકિસ્તાનની ટીમ સામે રમશે.
આજની મેચ
ભારતની પ્રથમ મેચ
આ વર્લ્ડ કપમાં ભારત લીગ રાઉન્ડમાં કુલ 9 મેચ રમશે, ઓડીઆઇ વર્લ્ડ કપ ની પ્રથમ સેમિફાઇનલ મેચ 15 ઓક્ટોબરે મુંબઈમાં અને બીજી મેચ બીજા દિવસે કલકત્તામાં રમાશે. બંને સેમિફાઇનલમાં રિઝર્વ ડે રહેશે. ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ત્યારે 20 નવેમ્બર અનામત દિવસ રહેશે. ત્રણેય નોકાઉટ ડે ટુ નાઈટ રહેશે. યજમાન ભારત 8 ઓક્ટોબરે ચેન્નઈમાં પાંચ વખતના વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા સામે તેમના અભિયાનની શરૂઆત કરશે.
ભારત અને પાકિસ્તાન મેચ 15 ઓક્ટોબરે અમદાવાદમાં રમાશે
આ વર્લ્ડ કપ દરમિયાન ભારત અને પાકિસ્તાનનો મહા મુકાબલો 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે. વર્લ્ડ કપ 2023 ની તમામ મેચો બિલકુલ ફ્રીમાં જોવા માટે hotstar દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે, માત્ર hotstar એપ્લિકેશનને google play store મારફતે ડાઉનલોડ કરી તમે દરેક મેચને બિલકુલ ફ્રી માં લાઈવ જોઈ શકો છો.
ભારત અને ન્યૂઝીલેન્ડ 22 ઓક્ટોબરે રમશે
ભારત અને ન્યૂઝીલેન્ડ 22 ઓક્ટોબરે રમશે. વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે જેમાંથી 8 ક્વોલિફાઇડ થઈ ગઈ છે, અને બાકીની બે ઝીંબાબેવમાં ચાલી રહેલ ક્વોલિફાઇ ટુર્નામેન્ટ દ્વારા પહોંચશે.
વર્લ્ડ કપ 2023 લાઈવ જુઓ બિલકુલ ફ્રી
વર્લ્ડ કપ સીઝન 2023 માટે દરેક ક્રિકેટ પ્રેમી માણસોને આ સીઝન ફ્રીમાં કેવી રીતે જોઈ શકાય, કોઈપણ જાતના રિચાર્જ વગર મોબાઈલમાં કેવી રીતે જોઈ શકાય, કઈ ચેનલ પર જોઈ શકાશે વગેરે…. તમામ માહિતી જાણવા માટે ખૂબ જ ઉત્સુક હોય છ. hotstar દ્વારા એક ખૂબ મોટી જાહેરાત કરવામાં આવે છે સંપૂર્ણ વર્લ્ડ કપ ને તમે મોબાઈલમાં એક એપ્લિકેશન hotstar ડાઉનલોડ કરી બિલકુલ ફ્રી માં જોઈ શકો છો. આ સિઝન દરમિયાન વર્લ્ડ કપ જોવા માટે hotstar નું અલગથી કોઈ પેકેજ રિચાર્જ કરવાની જરૂરિયાત રહેશે નહીં, માત્ર એપ્લિકેશન ડાઉનલોડ કરી ફ્રી માં આખી મેચ ની સીઝન વર્લ્ડ કપ 2023 જોઈ શકાશે.
વર્લ્ડ કપમાં ભારતની મેચોનો શેડ્યુલ નીચે મુજબ છે
- ભારત vs ઓસ્ટ્રેલિયા: 8 ઓક્ટોબર: સ્થળ- ચેન્નઈ
- ભારત vs અફઘાનિસ્તાન: 11 ઓક્ટોબર: સ્થળ- દિલ્હી
- ભારત vs પાકિસ્તાન : 14 ઓક્ટોબર: સ્થળ-અમદાવાદ
- ભારત vs બાંગ્લાદેશ : 19 ઓક્ટોબર : સ્થળ- પુણે
- ભારત vs ન્યૂઝીલેન્ડ : 22 ઓક્ટોબર : સ્થળ- ધર્મશાળા
- ભારત vs ઇંગ્લેન્ડ : 29 ઓક્ટોબર :સ્થળ- લખનૌ
- ભારત vs નેધરલેન્ડ : 2 નવેમ્બર : સ્થળ- મુંબઈ
- ભારત vs દક્ષિણ આફ્રિકા : 5 નવેમ્બર: સ્થળ- કલકત્તા
- ભારત vs શ્રીલંકા : 11 નવેમ્બર : સ્થળ- બેંગ્લોર
વર્લ્ડ કપ લાઈવ સ્ટ્રીમ ફ્રી
વર્લ્ડ કપની તમામ મેચ ટીવી ચેનલમાં સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકાશે , જ્યારે મોબાઈલ પર મેચ જોવા માટે ડિઝની hotstar એપ પર મેચ નો લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. અને hotstar દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં મોબાઈલ પર hotstar એપ પર વર્લ્ડકપને તમામ મેચ ફ્રીમાં કોઈપણ જાતનું રિચાર્જ કરાવ્યા વગર જોઈ શકાશે એટલે કે તમારે મોબાઇલ પર મેચ જોવા માટે hotstar નું કોઈ રિચાર્જ કરવાની જરૂર નથી પરંતુ જો તમે કમ્પ્યુટર કે સ્માર્ટ ટીવીમાં hotstar એપ પર મેચ જોવા ઇચ્છતા હોવ તો તમારે તેનો અલગથી રિચાર્જ કરવાનું રહેશે. પરંતુ મોબાઇલમાં તમારે વર્લ્ડ કપ 2023 ની તમામ મેચો બિલકુલ ફ્રીમાં જોઈ શકાશે તેના માટે અલગથી કોઈ રિચાર્જ કરવાની જરૂરિયાત રહેશે નહીં.
અગત્યની લીંક
Hotstar App Download | Click Here |
ICC official website | Click Here |
Home page | Click Here |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા | Click Here |