WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Railway requirements 2023: ભારતીય રેલવેમાં એપ્રેન્ટીસ ની મોટી ભરતી જાહેર, કુલ જગ્યા 3115.

ભારતીય રેલવેમાં એપ્રેન્ટીસ ની મોટી ભરતી જાહેર : જો તમે રેલવે ભરતી ની રાહ જોઈ રહ્યા હોત તો આ ન્યૂઝ તમારા માટે બેસ્ટ છે ભારતીય રેલવે દ્વારા ની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે અને કુલ 3115 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ભરતીમાં રસ ધરાવતા લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે જેમાં ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 26 ઓક્ટોબર 2023 છે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે

Railway Apprentice requirements 2023

ભરતી સંસ્થા નું નામ ભારતીય રેલ્વે
પોસ્ટ નું નામ એપ્રેન્ટીસ
ખાલી જગ્યાઓ3115
અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ27 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની અંતિમ તારીખ 26 ઓક્ટોબર 2023
અરજી પ્રકારઓનલાઇન
વેબસાઈટhttps://er.indianrailways.gov.in/

ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

સ્થળજગ્યાઓ
હાવડા ડિવિઝન659
સિયાલદાલહ ડિવિઝન440
માલદા ડિવિઝન138
આસનસોલ ડિવિઝન412
કાંચરાપારા ડિવિઝન187
લીલુઆંહ વર્કશોપ612
જમાલપુર વર્કશોપ67
કુલ જગ્યાઓ3115

શૈક્ષણિક લાયકાત

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10 પાસ કરેલું હોવું જોઈએ અથવા તેની સમકક્ષ પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ સાથે પાસ કરેલો હોવું જોઈએ અને એનસીવીટી એસસીવીટી દ્વારા જારી કરાયેલ નોટિફાઇડ ટ્રેડમાં રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે ઓફીશીયલ નોટિફિકેશન ને વાંચવું

ઉમર મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની લઘુતમ ઉંમર 15 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ સુધીની નિર્ધારિત કરવામાં આવેલી છે

અરજી ફી

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારને સો રૂપિયા અરજીથી ભરવાની થશે જેમાં એસસીએસટી પીડબ્લ્યુબીડી અને મહિલા ઉમેદવારો એ ફી ભરવાની રહેશે નહીં

સીલેક્શન પ્રોસેસ

ઉમેદવાર ની પસંદગી નોટીફીકેશન સામે અરજી કરનારા તમામ લાયક ઉમેદવારોના સંદર્ભમાં તૈયાર થયેલ મેરીટના આધારે કરવામાં આવશે સિલેક્શન પ્રોસેસની વિગતવાર માહિતી માટે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો

આ રીતે કરો અરજી

  1. સૌપ્રથમ ઓફિસિયલ નોટિફિકેશન ને વાંચો અને તમે અરજી કરવા માટે યોગ્ય છો કે નહીં તે તપાસો
  2. ત્યારબાદ ઓફિશિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન ફોર્મ ભરવાનું થશે
  3. અથવા નજીકના સાઇબર કાફેમાં જઈ આ ભરતીનું ફોર્મ ભરી શકાશે
  4. ઓનલાઇન ફોર્મ ભરાઈ ગયા બાદ જરૂરી આધાર પુરાવા અપલોડ કરવાના થશે
  5. ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તેને પ્રિન્ટ મેળવી લેવી

મહત્વની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન PDFઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment