WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Caller Name Announcer: ફોન આવે ત્યારે નામ બોલતી એપ્લિકેશન ડાઉનલોડ કરો

Caller Name Announcer: મોબાઈલ પર કોલ આવશે એનું નામ બોલશે આ એપ્લિકેશન દ્વારા તમારા ફોનમાં નવી સુવિધા શરૂ થશે કે આજના યુગ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરેક મોબાઇલ માટે ખૂબ જ ઉપયોગી છે આ એપ્લિકેશનને google play store પરથી ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાની સાથે તમારા મોબાઇલ ફોન પર જેનો ફોન આવશે તેનું નામ બોલશે જેથી ફોન આવવાની સાથે તમને ખ્યાલ આવી જશે કે તમારા મોબાઇલ ફોન પર કોનો કોલ આવી રહ્યો છે

એપ નું નામCaller Name Announcer
એપ સોર્સ google play store
સાઈઝ10 MB
રેટિંગ4.3 સ્ટાર
એપ્લિકેશન ઉપયોગ કર્તા5 મિલિયન પ્લસ
એપ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો

એપ્લિકેશનના ફાયદા

આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમને અનેક ફાયદાઓ થશે તે હાલના સમય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા બાદ તમને કોઈપણ વ્યક્તિનો ફોન આવશે ત્યારે તે વ્યક્તિનો નામ બોલશે એટલે તમારે મોબાઇલ ફોન ને જોવાની જરૂર રહેશે નહીં ફોન નહીં હાથમાં લીધા વગર તમને ખ્યાલ આવી જશે કે તમારા ફોન પર કોનો કોલ આવી રહ્યો છે જેના દ્વારા નીચે મુજબના અનેક ફાયદાઓ સાબિત થશે

  • ફોનને અડિયા વગર ખ્યાલ આવી જશે કે કોનો ફોન આવી રહ્યો છે
  • ડ્રાઇવિંગ કરતા હશો ત્યારે ધ્યાન ભટકશે નહીં
  • ફોનની સ્ક્રીન ને જોવાની જરૂરિયાત રહેશે નહીં
  • મોબાઈલ ફોન ખિસ્સામાં હશે તો બહાર કાઢી સ્ક્રીન પર જોવાની જરૂરિયાત રહેશે નહીં
  • સમયનો બચાવ થશે
  • ચાલુ બાઈક એ ફોન ખીચામાંથી કાઢવાની જરૂરિયાત રહેશે નહીં જેથી મોબાઈલ ફોનના નીચે પડી જવાનો ડર રહેશે નહીં
  • ચાલુ ડ્રાઇવિંગે મોબાઈલ ફોન ને જોવાની જરૂરિયાત રહેશે નહીં જેના દ્વારા એક્સિડન્ટ થવાની ઘટનાથી બચી શકાશે
  • ફોન આવવાની સાથે આ એપ્લિકેશન ફોન કરનાર નું નામ બોલશે જેથી તેનો ફોન રિસીવ કરવો કે નહીં તેનો ખ્યાલ આવી જશે
  • જમતી વખતે ફોન કોનો આવ્યો છે તે જોવા માટે ઊભું થવાની જરૂરિયાત રહેશે નહીં
  • મિત્ર વર્તુળમાં બેઠા હશો અને ત્યારે કોઈનો ફોન આવશે તો આ એપ્લિકેશનની સુવિધા સાંભળી તમારા મિત્રો વચ્ચે ઇમ્પ્રેશન પડશે

અગત્યની લીંક

Caller Name Announcer એપડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment