BMC Requirements: ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ ખાલી જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવેલી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત સમય મર્યાદામાં પોતાની અરજી ઓનલાઇન નોંધાવી શકે છે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 21 ઓક્ટોબર 2023 છે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ ની Direct link અહીં મૂકવામાં આવેલી છે.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી
સંસ્થાનું નામ | ભાવનગર મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવિધ |
નોકરી નું સ્થળ | ભાવનગર |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
અરજી કરવાની તારીખ | 6/10/2023 થી 21/10/2023 સુધી |
વેબસાઈટ | bmcgujarat.com |
અગત્યની તારીખો
- નોટિફિકેશન જાહેર થયા તારીખ 4 ઓક્ટોબર 2023
- અરજી શરૂ થયા તારીખ 6 ઓક્ટોબર 2023
- અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓક્ટોબર 2023
- ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ 25 ઓક્ટોબર 2023
કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે
- સીટી એન્જિનિયર – 01 જગ્યા
- એડિશનલ સીટી ઇજનેર. – 02 જગ્યા
- ડેપ્યુટી કમિશનર – 01 જગ્યા
- મદદનીશ કમિશનર – 01 જગ્યા
- ચીફ ફાયર ઓફિસર – 01 જગ્યા
કેવી રીતે થશે ઉમેદવારોની પસંદગી
અરજી કરેલ ઉમેદવારો માંથી નિયત તારીખે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં મેળવેલ માર્ક્સના આધારે મેરીટ યાદી મુજબ પસંદગી કરવામાં આવશે
આ રીતે કરો ઓનલાઈન આરજી
- સૌપ્રથમ નીચે આપેલ નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને સંપૂર્ણ માહિતી વિગતવાર વાંચો અને તમે અરજી કરવા માટે લાયક જ છો કે નહીં તે ચેક કરો
- અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ પોતાનું અરજી ફોર્મ ભરવાનું થસે.
- ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- હવે અરજીની ફી ભરો
- સંપૂર્ણ માહિતી ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
- ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી.
નોંધ :- શૈક્ષણિક લાયકાત , પગાર ધોરણ, અરજીની ફી વગેરે જેવી તમામ અગત્યની માહિતી માટે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરો અને સંપૂર્ણ અભ્યાસ કરો
હાલ ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ હોય તેવી તમામ ભરતીઓની માહિતી માટે અહીં ક્લિક કરો.
મહત્વની લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવાની Direct Link | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |