WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સરકારની નવી યોજના જાહેર હવે દર મહિને સરકાર આપશે 3000 રૂપિયા જાણો સમગ્ર પ્રક્રિયા અને પાત્રતાના નિયમો

સરકારની નવી યોજના : પીએમ કિસાન માનધન યોજના: આ યોજનાનું લાભ મેળવવા માટે ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લઈ નોંધણી કરાવવાની રહેશે આ યોજના હેઠળ ખેડૂતોને 3000 રૂપિયા મળવા પાત્ર છે આ યોજનામાં તમે 60 વર્ષના થયા પછી તમને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાપાત્ર થશે મહત્વનું એ છે કે આ યોજનાનો લાભ ક્યાં ખેડૂતોને મળશે તેની સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે જાણું આ યોજનાના નિયમો અને અરજી કરવા માટેની પ્રોસેસ

પીએમ કિસાન માનધન યોજના

યોજનાનું નામ પીએમ કિસાન માનધન યોજના
યોજનાનો હેતુખેડૂતોને વૃદ્ધ અવસ્થામાં સહાયરૂપે પેન્શન પૂરું પાડી સામાજિક સુરક્ષા પુરી પાડવાનો
યોજનાના લાભાર્થીઓદેશના નાના અને સીમાંત ખેડૂતો
સહાયની રકમદર મહિને 3000 રૂપિયા
ઓફિશિયલ વેબસાઈટhttps://maandhan.in/

ખેડૂતોની મદદ કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે જેમાં એક યોજના પીએમ કિસાન માનધન યોજના છે આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપી રહી છે જો તમે આ યોજનાના પાત્રતાના નિયમોમાં આવી રહ્યા હોવ અને તમે હજી સુધી આ યોજના હેઠળ ફોર્મ ભરેલું ના હોય તો જાણો સંપૂર્ણ અરજી કરવાની પ્રક્રિયા અને આ યોજના હેઠળ નોંધણી કરો અને આ યોજનાનો લાભ મેળવવો

પાત્રતાના નિયમો

  • માત્ર 18 થી 40 વર્ષની વયના ખેડૂતો જ આ યોજનામાં અરજી કરવા પાત્ર છે
  • નાના અને સીમાંત ખેડૂતોને આ યોજના હેઠળ લાભ મળશે
  • ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ
  • ખેડૂતોની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • રોકાણની રકમ અરજદારની ઉંમરના આધારે નક્કી કરવામાં આવશે
  • જો તમે 18 વર્ષની ઉંમરે આ યોજના હેઠળ અરજી કરો છો તો તમારે દર મહિને 55 રૂપિયાનો પ્રીમિયમ ભરવાનું થશે
  • અને જો તમે 40 વર્ષની વયે અરજી કરો છો તો તમારે દર મહિને 200 રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે
  • બે હેક્ટરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતો આ યોજના હેઠળ લાભ મેળવી શકે છે

આ યોજના હેઠળ ખેડૂતની ઉંમર 60 વર્ષ થયા બાદ તેમને દર મહિને 3000 રૂપિયા નું પેન્શન મળવા પાત્ર છે નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને અરજી કરવાની થશે ત્યારબાદ તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ તમારા ગ્રામ પંચાયતના VLE ને આપવાના થશે આ પછી તે તમારી અરજીને યોજનામાં સામેલ કરશે આ ઉપરાંત તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ની ઓફિશયલ વેબસાઈટ પર જઈને જાતે જ આ યોજના હેઠળ અરજી કરી શકો છો અથવા તો સાયબર કાફેની મુલાકાત લઈ ઓનલાઇન અરજી કરી શકો છો

યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • ખેડૂતનું આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • ઉંમરનું પ્રમાણપત્ર ( જન્મ તારીખ નો દાખલો)
  • જમીનના કાગળ, 7-12 8 અ
  • બેંક ખાતાની પાસબુક

આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી

  1. સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
  2. ત્યારબાદ લોગીનમાં સેલ્ફ એન્ડ્રોઇડમેન્ટ પર ક્લિક કરો
  3. હવે તમારો મોબાઈલ નંબર અહીં દાખલ કરો
  4. તમારા મોબાઇલમાં આવેલ otp દાખલ કરો
  5. હવે પીએમ કિસાન માનધન યોજના પર ક્લિક કરો
  6. અહીં અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમારી જરૂરી તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  7. ફાઇનલ સબમિટ બટન ક્લિક કરો
  8. ઉપર મુજબના સ્ટેપ ભરવાથી તમારું ફોર્મ ઓનલાઈન ભરાઈ જશે

વધુ માહિતી માટે 18002676888 નંબર પર ફોન કરી આ યોજના લગન વધુ જાણકારી મેળવી શકો છો

અન્ય સરકારી યોજનાઓ ની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો

અગત્યની લીંક

પીએમ કિસાન માન ધન યોજના ઓફિસીયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

Leave a Comment