દિવાળી 2023 માટે નવી લેટેસ્ટ રંગોળી ડિઝાઇન: ભારતમાં દરેક તહેવારો માં લોકો પરંપરાઓ અને રિવાજોનું પાલન કરે છે, પ્રવેશ દ્વારની બાજુમાં ફ્લોર પર રંગોળી બનાવવી તે ભારતના લોકોની પરંપરા છે. હોળી, દિવાળી ,લગ્ન, પૂજા અને અન્ય પ્રસંગો જેવા તહેવારોમાં લોકો ઘરને સજાવવા અને દેવી-દેવતાઓને તેમજ મુલાકાતિઓને આવકારવા માટે તેમના આંગણામાં રંગોળી ની ડિઝાઇન કરેછે.
રંગોળી એક પ્રકારની કળા છે તેમાં વિવિધ સામગ્રીનો ઉપયોગ કરીને ફ્લોર પર પેટર્ન તૈયાર કરવામાં આવેછે જેમકે રંગીન રેતી, ફૂલો, સૂકા ઘઉં… વગેરે. આપણી નજર રંગોળીની પેટર્ન તરફ ઝડપથી ખેંચાય છે. જે ઘણીવાર રંગબેરંગી રેતી થી બનેલી હોય છે. આપણી સંસ્કૃતિમાં રંગોળીનું મહત્વ વૈવિધ્ય સફર છે. તે વ્યક્તિ દ્વારા વહન કરવામાં આવતી ખરાબ ઉર્જાને વિખેરી નાખે છે , જ્યારે તમે ઘરની સામે ભૌમિતિક પેટર્ન માંથી પસાર થાવો છો ત્યારે તમે ખુદ સ્પંદનો સાથે ઘરમાં પ્રવેશ કરો છો. સવારે કામ પર જતા પહેલા પ્રવેશ દ્વાર પરની સુંદર ડિઝાઇન તમને દિવસ ભર પ્રેરિત કરશે.
સરળ રંગોળી ડિઝાઇન કરી ઘર અને પરિવાર માટે નસીબદાર અને સારી માનવામાં આવે છે, દેશભરમાં લોકો રંગબેરંગી રંગોળીને પસંદ કરે છે, તેઓ માત્ર દેવી લક્ષ્મીને આવકારવા માટે જ બનાવવામાં આવતી નથી પણ ઘરના આનંદ, આશીર્વાદ અને જીવન તથ્ય નું પણ પ્રતીક છે. રંગોળીઓ વિવિધ નામોથી ઓળખાય છે જેમ કે બંગાળમાં અલ્પના, તમિલનાડુમાં કોલમ અને બિહાર અને મધ્ય પ્રદેશમાં ચોક પૂજન.
વ્યવસ્થિત પ્રવેશ માર્ગ પર રંગોળી દોરવી એ સૌભાગ્યનું પ્રતીક જ્યારે કોઈપણ ઘર રંગોળી વગરનું હોય તો ઘરને દુર્ભાગ્ય પ્રતીક માનવામાં આવે છે. રંગોળીઓ સુશોભન સિવાય ના હેતુઓ પૂરા પાડે છે. આંતરિક અને સુંદર દેખાવ આપે છે. આ દિવાળી એ સારામાં સારી રંગોળીઓ બનાવો અને તમારા ઘરને સુશોભિત કરો. સરળ રંગોળી ડિઝાઇન બનાવવા માટે નીચે અમુક લેટેસ્ટ પેટર્ન આપવામાં આવેલી છે તે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
અહીં કેટલીક સરળ અને સરસ રંગોળી ડિઝાઇન આપેલી છે જે તમને આ તહેવારની સિઝનમાં ઉપયોગી થશે.
લેટેસ્ટ રંગોળી ડિઝાઇન
રંગોળી ડિઝાઇન pdf 1 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન pdf 2 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન pdf 3 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન એપ 2023 | અહીં ક્લિક કરો |
અન્ય લેટેસ્ટ રંગોળી ડિઝાઇન | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપ માં જોડાવા | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન વિડિયો.
રંગોળી ડિઝાઇન વિડિયો 1 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન વિડિયો 2 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન વિડિયો 3 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન વિડિયો 4 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન વિડિયો 5 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન વિડિયો 6 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન વિડિયો 7 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન વિડિયો 8 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન વિડિયો 9 | અહીં ક્લિક કરો |
રંગોળી ડિઝાઇન વિડિયો 10 | અહીં ક્લિક કરો |
અગત્યની લિંક
લેટેસ્ટ રંગોળી ડિઝાઇન PDF | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |