WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ધોરણ 10 અને 12 ની નવી પેપર સ્ટાઇલ 2024

ધોરણ 10 અને 12 ની નવી પેપર સ્ટાઇલ 2024: શૈક્ષણિક વર્ષ 23-2024 માં લેવાનારી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના મોડેલ પ્રશ્ન પેપર નવી પેપર સ્ટાઇલ અહીં મૂકવામાં આવેલી છે જે દરેક વિદ્યાર્થી ઓ અને શિક્ષકો માટે ખૂબ જ મદદરૂપ થશે ધોરણ 10 અને 12 બોર્ડની 2024 ની પરીક્ષામાં અહીં મૂકવામાં આવેલ પેપર સ્ટાઇલ મુજબના જ પ્રશ્નો પુછાશે જેથી વિદ્યાર્થીઓ ઓછા પ્રયત્નોથી સરળતાથી વધુ સારા ગુણ મેળવી શકે, દરેક વિદ્યાર્થીઓએ આ નવી પેપર સ્ટાઇલને અવશ્ય વાંચવી જોઈએ અને એ મુજબની જ પોતાની બોર્ડની પરીક્ષાની તૈયારી કરવી જોઈએ જેથી ખૂબ સારા માર્કસ મેળવી શકાય

અહીં મૂકવામાં આવેલ મોડેલ પ્રશ્નપત્રોના આધારે વિદ્યાર્થીઓ ઓછી મહેનતે સરળતાથી વધુ સારા ગુણ મેળવી શકે છે દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મોડેલ પ્રશ્નપત્રો તૈયાર કરવામાં આવતા હોય છે સમગ્ર વર્ષ દરમિયાન અને જો વિદ્યાર્થી નમૂનાના પ્રશ્નપત્ર મુજબ તૈયારી કરે તો તેઓ સરળતાથી પાસ થઈ જાય અને ખૂબ સારા ગુણ પરીક્ષામાં મેળવી શકે છે

મોડેલ પ્રશ્નપત્ર 2024

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ની પરીક્ષા અહીં મૂકવામાં આવેલ પેટર્ન મુજબ લેવામાં આવે છે અને તેનો સમયગાળો ત્રણ કલાકનો રહેશે જેમા થિયરી અને પ્રેક્ટીકલ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ કરવામાં આવતો નથી પરીક્ષા આપતા પહેલા વિદ્યાર્થી ઓએ પરીક્ષા ની પેટન સમજવી ખૂબ જ હિતાવહ હોય છે તેમાં પુછાયેલા પ્રશ્નોના પ્રકાર અને સંખ્યાની સમજ દરેક વિદ્યાર્થીઓને હોવી જોઈએ અને આ પેટર્ન મુજબ તેઓ આખું વર્ષ અથવા તો વર્ષના અંતમાં જો રિવિઝન કરશે તો પણ તેઓને ખૂબ સારા માર્કસ મેળવી શકે છે અને પરીક્ષામાં પાસ થઈ શકે છે

પેપર સ્ટાઇલ 2024

પ્રશ્નનો પ્રકાર પ્રશ્નોની સંખ્યા ગુણ
હેતુલક્ષી પ્રશ્નો1616
ટૂંક જવાબી પ્રશ્નો 11020
ટૂંક જવાબી પ્રશ્નો824
લાંબા પ્રશ્નો520

પેપર સ્ટાઇલ pdf ડાઉનલોડ

ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા માટેની પેપર સ્ટાઇલ 2024 ની પીડીએફ અહીં ડાયરેક્ટ લિંકમાં નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી ડાઉનલોડ કરી આ પેપર સ્ટાઇલને વાંચી શકો છો અને તે મુજબ તમે તૈયારી કરી શકો છો. આ ઉપરાંત તમે ઓફિસિયલ વેબસાઇટ મારફતે પણ આ પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરી શકો છો જેના માટે તમારે GSEB ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

પેપર સ્ટાઇલ 2024

મહત્વની લીંક

બોર્ડ પેપર સ્ટાઇલ 2024 અને મોડેલ પ્રશ્નપત્રોઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ પરથી પેપર સ્ટાઇલ ડાઉનલોડ કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment